gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ગુજરાતમાં ચોમાસા અંગે ગુડ ન્યૂઝ, સિઝનનો 90% વરસાદ પૂર્ણ, 48 તાલુકામાં 40 ઈંચથી વધુ મેઘમહેર | Gujarat…

G METRO NEWS by G METRO NEWS
September 1, 2025
in GUJARAT
0 0
0
ગુજરાતમાં ચોમાસા અંગે ગુડ ન્યૂઝ, સિઝનનો 90% વરસાદ પૂર્ણ, 48 તાલુકામાં 40 ઈંચથી વધુ મેઘમહેર | Gujarat…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Rain in Gujarat: ગુજરાતમાં મેઘમહેર યથાવત્‌ રહેતાં સરેરાશ 31.50 ઈંચ સાથે સિઝનનો 90 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. ચોમાસાની વર્તમાન સિઝનમાં જૂનમાં સરેરાશ સૌથી વધુ 12 ઈંચ, જુલાઇમાં 10 ઈંચ જ્યારે ઓગસ્ટમાં 9.50 ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે. હાલ રાજ્યના 48 તાલુકા એવા છે, જ્યાં 40 ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે, જ્યારે 100 ટકા વરસાદ વરસ્યો હોય તેવા 10 જિલ્લા છે. 

દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ 55 ઈંચ વરસાદ  

રીજિયન પ્રમાણે જોવામાં આવે તો દક્ષિણ ગુજરાતમાં 55 ઈંચ સાથે સિઝનનો સૌથી વધુ સરેરાશ 94 ટકા વરસાદ નોંધાયો છે. બીજી તરફ પૂર્વ મધ્ય ગુજરાતમાં 28 ઈંચ, ઉત્તર ગુજરાતમાં 27 ઈંચ, સૌરાષ્ટ્રમાં 25 ઈંચ અને કચ્છમાં 16 ઈંચ વરસાદ વરસ્યો છે. મોટાભાગના રીજિયનમાં સરેરાશ કરતાં 85 ટકાથી વધુ વરસાદ નોંધાયો છે.

ગુજરાતમાં ચોમાસા અંગે ગુડ ન્યૂઝ, સિઝનનો 90% વરસાદ પૂર્ણ, 48 તાલુકામાં 40 ઈંચથી વધુ મેઘમહેર 2 - image

જિલ્લા પ્રમાણે વલસાડમાં સૌથી વધુ 84 ઈંચ, ડાંગમાં 72 ઈંચ અને નવસારીમાં 66 ઈંચ વરસાદનો સમાવેશ થાય છે. પાટણ જિલ્લામાં સૌથી ઓછો સરેરાશ 16 ઈંચ વરસાદ નોંધાયો છે. વલસાડ જિલ્લાના કપરાડા તાલુકામાં સૌથી વધુ 110 ઈંચ, સુરતના ઉમરગામમાં 96.25 અને નવસારીના ખેરગામમાં 90 ઈંચ મેઘમહેર થઈ છે.

ગુજરાતના 48 તાલુકામાં 40 ઈંચથી વધુ 140 તાલુકામાં 20થી 40 ઈંચ, 61 તાલુકામાં 10થી 20 ઈંચ વરસાદ નોંધાયો છે અને બે તાલુકા એવા છે જ્યાં વરસાદ હજુ 5 થી 10 ઈંચ વચ્ચે વરસ્યો છે.   

આ પણ વાંચો: પંજાબમાં સામાન્ય કરતાં 74% વધુ વરસાદ ખાબકતાં 25 વર્ષનો રેકોર્ડ તૂટ્યો, 1300થી વધુ ગામમાં પૂર

ગયા વર્ષે ઓગસ્ટ સુધીમાં 111 ટકા વરસાદ વરસ્યો હતો

ગુજરાતમાં ગયા વર્ષે 38.65 ઈંચ સાથે સિઝનનો 111 ટકા વરસાદ વરસી ચૂક્યો હતો. જેની સરણામણીએ આ વખતે ઓગસ્ટમાં વરસાદની ગતિ ધીમી પડી છે. ગયા વર્ષે ઓગસ્ટમાં 17.40 ઈંચની સામે આ વખતે 9.50 ઈંચ વરસાદ નોંધાયો છે. 

કયા જિલ્લામાં સિઝનનો 100 ટકાથી વધુ વરસાદ નોંધાયો

ઉત્તર ગુજરાત : સાબરકાંઠા, બનાસકાંઠા. પૂર્વ મઘ્ય : મહીસાગર, ખેડા, આણંદ. સૌરાષ્ટ્ર : પોરબંદર, બોટાદ, ભાવનગર. દક્ષિણ : તાપી, સુરત.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

નરસિંહ મહેતા યુનિવર્સિટીના સિન્ડિકેટ સભ્ય અને કોલેજ પ્રિન્સિપાલ દ્વારા જેન-ઝી (Gen-Z) વિદ્યાર્થી આંદ…
GUJARAT

નરસિંહ મહેતા યુનિવર્સિટીના સિન્ડિકેટ સભ્ય અને કોલેજ પ્રિન્સિપાલ દ્વારા જેન-ઝી (Gen-Z) વિદ્યાર્થી આંદ…

July 27, 2026
ભારતીય સૈન્યએ ગુજરાત, દાદરા અને નગર હવેલીમાં મોટી પૂર રાહત અને બચાવ કામગીરી પૂર્ણ કરી
GUJARAT

ભારતીય સૈન્યએ ગુજરાત, દાદરા અને નગર હવેલીમાં મોટી પૂર રાહત અને બચાવ કામગીરી પૂર્ણ કરી

July 26, 2026
મિશન બ્રોડગેજ અંતર્ગત ખીચા ગામ ખાતે જનજાગૃતિ સભા નું આયોજન
GUJARAT

મિશન બ્રોડગેજ અંતર્ગત ખીચા ગામ ખાતે જનજાગૃતિ સભા નું આયોજન

July 26, 2026
Next Post
સિક્યોરિટી, કનેક્ટિવટી, ઓપોર્ચ્યુનિટી… PM મોદીએ SCOનો અર્થ સમજાવ્યો, આતંકવાદનો મુદ્દો ઊઠાવ્યો | ug…

સિક્યોરિટી, કનેક્ટિવટી, ઓપોર્ચ્યુનિટી... PM મોદીએ SCOનો અર્થ સમજાવ્યો, આતંકવાદનો મુદ્દો ઊઠાવ્યો | ug...

PM મોદી અને પુતિન વાત કરતા કરતા નીકળી ગયા અને પાકિસ્તાની PM શાહબાઝ જોતા રહી ગયા | china sco summit p…

PM મોદી અને પુતિન વાત કરતા કરતા નીકળી ગયા અને પાકિસ્તાની PM શાહબાઝ જોતા રહી ગયા | china sco summit p...

પોલીસ, ફાયર અને એમ્બ્યુલન્સ સેવા માટે હવે એક જ હેલ્પલાઈન નંબર, 112 નંબર ડાયલ કરી શકાશે | Single Emer…

પોલીસ, ફાયર અને એમ્બ્યુલન્સ સેવા માટે હવે એક જ હેલ્પલાઈન નંબર, 112 નંબર ડાયલ કરી શકાશે | Single Emer...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ભાજપનું કોકડું ગૂંચવાયું : ઉમરેઠમાં ૭થી વધુ દાવેદારો મેદાનમાં, અસંતોષીઓ અપક્ષ લડવાની તૈયારીમાં | Mor…

ભાજપનું કોકડું ગૂંચવાયું : ઉમરેઠમાં ૭થી વધુ દાવેદારો મેદાનમાં, અસંતોષીઓ અપક્ષ લડવાની તૈયારીમાં | Mor…

4 months ago
રાજકોટ-જામનગર સહિત અનેક શહેરોની એર ઈન્ડિયા-ઈન્ડિગોની ફ્લાઇટ્સ રદ, સુરક્ષા કારણોસર લેવાયો નિર્ણય | Ai…

રાજકોટ-જામનગર સહિત અનેક શહેરોની એર ઈન્ડિયા-ઈન્ડિગોની ફ્લાઇટ્સ રદ, સુરક્ષા કારણોસર લેવાયો નિર્ણય | Ai…

1 year ago
કર્ણાટકમાં રાજકીય ડખાં, સિદ્ધારમૈયા-શિવકુમાર વચ્ચે CM પદના વિવાદમાં ખડગેનું નિવેદન સામે આવ્યું | kar…

કર્ણાટકમાં રાજકીય ડખાં, સિદ્ધારમૈયા-શિવકુમાર વચ્ચે CM પદના વિવાદમાં ખડગેનું નિવેદન સામે આવ્યું | kar…

8 months ago
કોટણા બીચ પર નાહીને પરત આવતા રિક્ષા પલટી જતા એકનું મોત | One died after rickshaw overturns

કોટણા બીચ પર નાહીને પરત આવતા રિક્ષા પલટી જતા એકનું મોત | One died after rickshaw overturns

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News