gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ભાજપનું ભોપાળું: સ્થાનિક એકમની ચૂંટણીમાં પેટા ચૂંટણીના બોર્ડ માર્યા, સોશિયલ મીડિયા પર મજાક ઊડી | Sur…

G METRO NEWS by G METRO NEWS
April 15, 2026
in GUJARAT
0 0
0
ભાજપનું ભોપાળું: સ્થાનિક એકમની ચૂંટણીમાં પેટા ચૂંટણીના બોર્ડ માર્યા, સોશિયલ મીડિયા પર મજાક ઊડી | Sur…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Gujarat Local Body Elections 2026: સુરત મહાનગરપાલિકાની સામાન્ય ચૂંટણીનો જંગ જામ્યો છે ત્યારે સત્તાધારી પક્ષ ભાજપ એક ગંભીર ક્ષતિને કારણે ક્ષોભજનક સ્થિતિમાં મૂકાયું છે. શહેરના વૉર્ડ નંબર 14મા ભાજપ દ્વારા શરૂ કરવામાં આવેલા ચૂંટણી કાર્યાલય પર ‘સામાન્ય ચૂંટણી’ના બદલે ‘પેટા ચૂંટણી કાર્યાલય’ લખવામાં આવતા વિરોધ પક્ષો અને સોશિયલ મીડિયા પર મજાક ઉડાવી રહ્યા છે. 

મોટા નેતાઓના ફોટા સાથેના લખાણમાં પણ મોટી ભૂલ

વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા સહિતના દિગ્ગજ નેતાઓના ફોટા સાથે આ કાર્યાલયનું ધામધૂમથી ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. જોકે, કાર્યાલયના મુખ્ય બોર્ડ પર જ ‘પેટા ચૂંટણી’ શબ્દનો પ્રયોગ કરવામાં આવતા આ ફોટો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો છે. પાટીદાર બહુમતિ ધરાવતા આ વિસ્તારમાં થયેલી આ ભૂલ ભાજપ માટે મુસીબત બની ગઈ છે.

રાજકીય વિશ્લેષકો આ ઘટનાને માત્ર ટાઇપિંગ મિસ્ટેક તરીકે નહીં, પરંતુ ભાજપના સંગઠનમાં રહેલા સંકલનના અભાવ તરીકે જોઈ રહ્યા છે. આટલી મહત્ત્વની ચૂંટણીમાં જ્યારે ઉમેદવારોના ભાવિનો ફેંસલો થવાનો હોય, ત્યારે કાર્યાલયના બોર્ડ જેવી પાયાની બાબતમાં થયેલી બેદરકારીએ પક્ષની તૈયારીઓ પર સવાલો ઊભા કર્યા છે.

સોશિયલ મીડિયા પર ટ્રોલિંગનો મારો

આ ભૂલ સામે આવતા જ વિરોધ પક્ષો માટે આ મુદ્દો ‘હોટ કેક’ બની ગયો છે. સોશિયલ મીડિયા પર લોકો આ બોર્ડના ફોટા શેર કરીને ભાજપ પર આકરા પ્રહારો કરી રહ્યા છે. લોકો ‘અભણ નેતાઓ’ અને ‘તંત્રની પોલ ખૂલી ગઈ’ જેવી અનેક કોમેન્ટ્સ કરીને પક્ષની મજાક ઉડાવી રહ્યા છે. હાલમાં આ મામલે ભાજપના સ્થાનિક કે પ્રદેશ નેતાઓ તરફથી કોઈ સત્તાવાર સ્પષ્ટતા કરવામાં આવી નથી. પરંતુ જે રીતે આ મુદ્દો ચર્ચાનો વિષય બન્યો છે, તેને જોતા ભાજપે જલ્દી ખુલાસો કરવો પડશે અથવા બોર્ડમાં સુધારો કરવો પડશે તે નક્કી છે. એક નાનકડા ‘પેટા’ શબ્દે ભાજપની આખી ચૂંટણી વ્યૂહનીતિને સોશિયલ મીડિયામાં હાસ્યાસ્પદ બનાવી દીધી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

GUJARAT

યુનિ.ના કાઉન્સિલિંગ સેન્ટર પાસે એક વર્ષમાં મોબાઈલ એડિકશનના 40 કેસ આવ્યા | mobile addiction cases on …

April 15, 2026
ઉમરગામ ચૂંટણી અધિકારી આપઘાત કેસમાં પોલીસ તપાસ શરૂ, આદિવાસી સમાજ-કોંગ્રેસની કડક કાર્યવાહીની માગ | Uma…
GUJARAT

ઉમરગામ ચૂંટણી અધિકારી આપઘાત કેસમાં પોલીસ તપાસ શરૂ, આદિવાસી સમાજ-કોંગ્રેસની કડક કાર્યવાહીની માગ | Uma…

April 15, 2026
સાબરમતી ખાલી થતાં જ ‘ખજાના’ની શોધ: એક તરફ ગંદકી અને ખંડિત મૂર્તિઓ, બીજી તરફ મળ્યા રાજાશાહી વખતના સિક…
GUJARAT

સાબરમતી ખાલી થતાં જ ‘ખજાના’ની શોધ: એક તરફ ગંદકી અને ખંડિત મૂર્તિઓ, બીજી તરફ મળ્યા રાજાશાહી વખતના સિક…

April 15, 2026
Next Post
યુદ્ધને કારણે સંકટમાં ફસાયેલી એરલાઇન્સોની વહારે કેન્દ્ર સરકાર, 4000 કરોડના લોન પેકેજની ઓફર | us iran…

યુદ્ધને કારણે સંકટમાં ફસાયેલી એરલાઇન્સોની વહારે કેન્દ્ર સરકાર, 4000 કરોડના લોન પેકેજની ઓફર | us iran...

જામનગર એલસીબી અને રાજકોટ રેન્જની પોલીસ ટીમે દારૂના ગુનામાં ફરાર બે આરોપીઓને ઝડપી લીધા | Jamnagar LCB…

જામનગર એલસીબી અને રાજકોટ રેન્જની પોલીસ ટીમે દારૂના ગુનામાં ફરાર બે આરોપીઓને ઝડપી લીધા | Jamnagar LCB...

‘મને ઉમેદવારી પાછી ખેંચવા 25 લાખ ઓફર કરાયા..’, અમદાવાદના કોંગ્રેસ નેતા બીનાબહેન મોદીનો દાવો | AMC El…

'મને ઉમેદવારી પાછી ખેંચવા 25 લાખ ઓફર કરાયા..', અમદાવાદના કોંગ્રેસ નેતા બીનાબહેન મોદીનો દાવો | AMC El...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

હાઇવે પર પાર્ક કરતા નોકરીયાતોના ટુવ્હીલર ચોરનાર પકડાયો,10 વાહનો કબજે | vehicle thief caught with 10 …

હાઇવે પર પાર્ક કરતા નોકરીયાતોના ટુવ્હીલર ચોરનાર પકડાયો,10 વાહનો કબજે | vehicle thief caught with 10 …

2 months ago
નડિયાદના ઐતિહાસિક તલાટી બાગની રૂ. 292 લાખના ખર્ચે કાયાપલટ કરાશે | Nadiad historic Talati Bagh to be …

નડિયાદના ઐતિહાસિક તલાટી બાગની રૂ. 292 લાખના ખર્ચે કાયાપલટ કરાશે | Nadiad historic Talati Bagh to be …

2 weeks ago
રાજીનામાંના 53 દિવસ બાદ પહેલીવાર જાહેર કાર્યક્રમમાં દેખાયા જગદીપ ધનખડ, નવા ઉપરાષ્ટ્રપતિને પાઠવી શુભે…

રાજીનામાંના 53 દિવસ બાદ પહેલીવાર જાહેર કાર્યક્રમમાં દેખાયા જગદીપ ધનખડ, નવા ઉપરાષ્ટ્રપતિને પાઠવી શુભે…

7 months ago
શહેરમાં173 કેન્દ્રો પર 54130 ઉમેદવારો તલાટીની પરીક્ષા આપશે | 54000 candidates will appear in talati …

શહેરમાં173 કેન્દ્રો પર 54130 ઉમેદવારો તલાટીની પરીક્ષા આપશે | 54000 candidates will appear in talati …

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News