gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ગુજરાતમાં છેલ્લા 5 વર્ષમાં હાર્ટ એટેકથી 2.97 લાખથી વધુના મોત, વાંચો ચોંકાવનારો રિપોર્ટ | Shocking Re…

G METRO NEWS by G METRO NEWS
December 15, 2025
in GUJARAT
0 0
0
ગુજરાતમાં છેલ્લા 5 વર્ષમાં હાર્ટ એટેકથી 2.97 લાખથી વધુના મોત, વાંચો ચોંકાવનારો રિપોર્ટ | Shocking Re…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Gujarat Heart Attack Statistics: ગુજરાતમાં હાર્ટ એટેકના વધી રહેલા કેસ અને તેનાથી થતાં મૃત્યુ ચિંતાનો વિષય બની રહ્યા છે. રાજ્યમાંથી દરરોજ સરેરાશ 205 વ્યક્તિ હાર્ટ એટેક કે હૃદયની બીમારીને કારણે જીવ ગુમાવે છે. ગુજરાતમાં જે કારણથી સૌથી વધુ મૃત્યુ થતાં હોય તેમાં હાર્ટ એટેક મોખરાના સ્થાને છે. અઘૂરામાં પૂરું હાર્ટ એટેકથી થતાં મૃત્યુમાં પાંચ વર્ષમાં નવ ગણો વધારો નોંધાયો છે. 

ગુજરાતમાં કઇ બીમારીથી સૌથી વધુ મૃત્યુ થાય છે તે અંગેનો અહેવાલ સામે આવ્યો છે. જેમાંથી પ્રાપ્ત માહિતી અનુસાર ગુજરાતમાં વર્ષ 2019 હાર્ટ એટેકથી થતાં મૃત્યુનો આંક 8689 હતો, જે 2023માં વધીને 74777 થયો છે. આમ, પાંચ વર્ષમાં હાર્ટ એટેકથી થતાં મૃત્યુમાં ચિંતાજનક વધારો જોવા મળ્યો છે. પાંચ વર્ષના આ સમયગાળામાં 2.97 લાખ વ્યક્તિના હાર્ટ એટેક-હૃદયની બીમારીથી મૃત્યુ થયા છે. 

2021ની સરખામણીએ 2023માં હૃદયની બીમારીથી થતાં મૃત્યુના પ્રમાણમાં ઘટાડો જોવા મળ્યો છે. વર્ષ 2021માં 93797 સાથે દરરોજ સરેરાશ 257 વ્યક્તિના હાર્ટ એટેકથી મૃત્યુ થયા હતા. ગુજરાત સરકાર દ્વારા જારી કરવામાં આવેલા આ આંકડા 2023 સુધીના જ છે. વર્ષ 2024 અને 2025માં આ આંક હજુ પણ ઊંચે જઇ શકે છે. એક વર્ષમાં શ્વાસ-અસ્થમાની સમસ્યાથી 24853, કેન્સરથી 18371 જ્યારે વાહન અકસ્માતમાં 7626 વ્યક્તિના મોત થયા છે. 

આ સ્થિતિએ ગુજરાતમાં શ્વાસની સમસ્યાથી દરરોજ સરેરાશ 68, કેન્સરથી 50 વ્યક્તિ જીવ ગુમાવે છે. ગુજરાતમાંથી એક વર્ષમાં વિવિધ કારણથી કુલ 2.35 લાખ વ્યક્તિના મૃત્યુ થયા છે. કોવિડના વર્ષ 2020માં 5.23 લાખ અને 2021માં 7.25 લાખ વ્યક્તિના મોત થયા હતા. શુદ્ધ જળ પૂરું પાડવાના દાવા ભલે કરવામાં આવતા હોય પણ એક વર્ષમાં 96 વ્યક્તિએ કોલેરા જ્યારે 281ના ડાયેરિયાથી મોત થયાનું સામે આવ્યું છે. 

હાર્ટ એટેક : આ બાબત જાણવી જરૂરી…

 સડન કાર્ડિયાક ડેથ એટલે ?

એવી પરિસ્થિતિ જેમાં હૃદયને લગતી બિમારીથી સડન ડેથ થયું હોય. જે યુવા દર્દીમાં આપણે સડન ડેથ જોઈએ છીએ એમાં પર% લોકોમાં સડન કાત્ત્ડયાક ડેથ હોય છે. 

હાર્ટ એટેકના લક્ષણો શું હોય છે?

 છાતી ભારે લાગવી,પરસેવો વળી જવો, ધબકારા વધી જવા અથવા ધબકારા સંભાળાવવા,  શ્વાસ લેવામાં તકલીફ થવી, ચક્કર આવવા અથવા આંખે અંધારા આવી જવા,અશકિત લાગવી  તેમજ એસીડીટી જેવુ લાગવું, પીઠદર્દ થવું, જડબામાં દુઃખવું,  હાથ ભારે લાગવા મુખ્ય લક્ષણો હોય છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

અમદાવાદ: સિવિલ હોસ્પિટલના પ્રોફેસરને ટેલિગ્રામ પર ટ્રેડિંગની લાલચ ભારે પડી, ઠગોએ રૂ. 70.65 લાખ પડાવ્…
GUJARAT

અમદાવાદ: સિવિલ હોસ્પિટલના પ્રોફેસરને ટેલિગ્રામ પર ટ્રેડિંગની લાલચ ભારે પડી, ઠગોએ રૂ. 70.65 લાખ પડાવ્…

March 30, 2026
અમદાવાદના વટવામાં ખૂની ખેલ: રિક્ષામાં બેસવા જેવી નજીવી બાબતે યુવકની ક્રૂર હત્યા, બેની ધરપકડ | Ahmeda…
GUJARAT

અમદાવાદના વટવામાં ખૂની ખેલ: રિક્ષામાં બેસવા જેવી નજીવી બાબતે યુવકની ક્રૂર હત્યા, બેની ધરપકડ | Ahmeda…

March 30, 2026
વડોદરા: દંતેશ્વર રામજી મંદિરમાં યોજાયેલા સુંદરકાંડના સ્ટેજ પર નશેબાજે તલવાર લઈને ચડી ગઈ હંગામો કર્યો…
GUJARAT

વડોદરા: દંતેશ્વર રામજી મંદિરમાં યોજાયેલા સુંદરકાંડના સ્ટેજ પર નશેબાજે તલવાર લઈને ચડી ગઈ હંગામો કર્યો…

March 30, 2026
Next Post
MSME લોન અંગે RBIનો નવો નિયમ, વ્યાજ દરોમાં પારદર્શકતા આવતા ગ્રાહકોને થશે લાભ | RBI’s new rule regard…

MSME લોન અંગે RBIનો નવો નિયમ, વ્યાજ દરોમાં પારદર્શકતા આવતા ગ્રાહકોને થશે લાભ | RBI's new rule regard...

‘ખ્રિસ્તીઓની સંખ્યા વધી, હિન્દુઓ વિભાજિત હોવાથી ઘટી’, નીતિન પટેલનું ધર્માંતરણ મુદ્દે નિવેદન | Mehsan…

'ખ્રિસ્તીઓની સંખ્યા વધી, હિન્દુઓ વિભાજિત હોવાથી ઘટી', નીતિન પટેલનું ધર્માંતરણ મુદ્દે નિવેદન | Mehsan...

અમદાવાદમાં અસામાજિક તત્ત્વો બેફામ: મેમકોમાં જાહેરમાં બર્થડે સેલિબ્રેશનની ના પાડતા ટ્રાવેલ્સ ઓફિસમાં …

અમદાવાદમાં અસામાજિક તત્ત્વો બેફામ: મેમકોમાં જાહેરમાં બર્થડે સેલિબ્રેશનની ના પાડતા ટ્રાવેલ્સ ઓફિસમાં ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સરકારનું છળ! ટેકામાં 33,900 નો કાપ મુકી 44 હજાર ‘સહાય’ આપશે | Government’s trick 33 900 will be cut …

સરકારનું છળ! ટેકામાં 33,900 નો કાપ મુકી 44 હજાર ‘સહાય’ આપશે | Government’s trick 33 900 will be cut …

5 months ago
‘તમે ગમે તે કરો, અમે બંગલો ખાલી નહીં કરીએ’ રાબડી દેવીના બંગલા વિવાદ મુદ્દે RJDના BJP-JDU પર પ્રહાર |…

‘તમે ગમે તે કરો, અમે બંગલો ખાલી નહીં કરીએ’ રાબડી દેવીના બંગલા વિવાદ મુદ્દે RJDના BJP-JDU પર પ્રહાર |…

4 months ago
ભારતી આશ્રમના મહાદેવગીરી બાપુ ફરી અચાનક ગુમ, સાણથલી ગામેથી ઘર છોડીને ચાલ્યા જતાં ખળભળાટ | bharti ash…

ભારતી આશ્રમના મહાદેવગીરી બાપુ ફરી અચાનક ગુમ, સાણથલી ગામેથી ઘર છોડીને ચાલ્યા જતાં ખળભળાટ | bharti ash…

5 months ago
જીસેકમાં નોકરી મેળવવા એપ્રેન્ટીસોનું આંદોલન જારી : વધુ એક ઉમેદવારની તબિયત લથડી | GSEC employee conti…

જીસેકમાં નોકરી મેળવવા એપ્રેન્ટીસોનું આંદોલન જારી : વધુ એક ઉમેદવારની તબિયત લથડી | GSEC employee conti…

12 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News