gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ગુજરાતમાં નવરાત્રિમાં પણ આવશે વરસાદનું વિઘ્ન! જાણો શું છે આગાહી | gujarat rain forecast ambalal pate…

G METRO NEWS by G METRO NEWS
August 27, 2025
in GUJARAT
0 0
0
ગુજરાતમાં નવરાત્રિમાં પણ આવશે વરસાદનું વિઘ્ન! જાણો શું છે આગાહી | gujarat rain forecast ambalal pate…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Weather Forecast: રાજ્યમાં મોટાભાગના વિસ્તારોમાં છેલ્લાં એક અઠવાડિયાથી ભારે વરસાદ જોવા મળી રહ્યો છે. જોકે, હવે તહેવારોની શરૂઆત થઈ ચુકી છે. ગણેશજી બિરાજમાન છે અને એક મહિના બાદ મા અંબા ગરબે ઘુમવા આવશે. એવામાં ખેલૈયાઓ અત્યારથી નવરાત્રિને લઈને તૈયારી કરી રહ્યા છે. પરંતુ, આગાહીકાર અંબાલાલના જણાવ્યા અનુસાર, આ વર્ષે નવરાત્રિમાં મેઘરાજા રંગમાં ભંગ પાડવામાં આવી શકે છે.

આ પણ વાંચોઃ સુરતમાં દબદબાભેર ગણેશોત્સવનો પ્રારંભ : શ્રીજીના ભક્તોએ ભારે ઉત્સાહ, ઉમંગ અને ઢોલનગારા સાથે કરી શ્રીજીની પ્રતિમાની સ્થાપના

અંબાલાલ પટેલની આગાહી

આગાહીકાર અંબાલાલ પટેલે વરસાદની આગાહી કરતા જણાવ્યું કે, વરસાદ હજુ ગયો નથી. 30 ઓગસ્ટ અને સપ્ટેમ્બરની શરૂઆતામાં રાજ્યમાં કેટલાંક વિસ્તારોમાં ભારે વરસાદ જોવા મળી શકે છે. બંગાળના ઉપસાગરમાં એક સિસ્ટમ સક્રિય થઈ છે, જેના કારણે 27-28 ઓગસ્ટે વાતાવરણમાં પલટો આવી શકે છે. જોકે, 30 ઓગસ્ટ અને સપ્ટેમ્બરની શરૂઆતમાં પણ રાજ્યના અનેક વિસ્તારોમાં ભારે વરસાદની સંભાવના છે. 

આ પણ વાંચોઃ સાળંગપુર ધામમાં ગણેશ મહોત્સવઃ શ્રી કષ્ટભંજન દેવને અષ્ટવિનાયક દેવની થીમનો કરાયો શણગાર

નવરાત્રિમાં વરસાદ

અંબાલાલના જણાવ્યા મુજબ, અરવલ્લી, સાબરકાંઠા અને પંચમહાલના ભાગોમાં ભારે વરસાદની સંભાવના છે. આ વિસ્તારોમાં ચારથી છ ઈંચ જેટલો વરસાદ વરસી શકે છે. જોકે, 18થી 30 સપ્ટેમ્બર દરમિયાન બંગાળના ઉપસાગરમાં હવાનું હળવું દબાણ ઊભું થવાના કારણે નવરાત્રિમાં પણ વરસાદની શક્યતા છે. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

સેન્ટ્રલ બોર્ડ સ્કૂલોના વિદ્યાર્થીઓના નવા શૈક્ષણિક વર્ષનો પ્રારંભ પાઠય પુસ્તકો વગર થશે | textbooks n…
GUJARAT

March 26, 2026
રોડ પર ઊભેલી ટ્રકમાં બાઇક ચાલક ઘુસી જતા મોત | Biker dies after crashing into truck parked on road

ટુ વ્હિલરને ટક્કર મારી સિટિ બસનો ચાલક ફરાર | City bus driver flees after hitting two wheeler

Next Post
‘વિમાનની શોધ થાય તે પહેલેથી જ આપણી પાસે ‘પુષ્પક’ હતું’, અનુરાગ ઠાકુર બાદ શિવરાજ સિંહ ચૌહાણનું નિવેદન…

'વિમાનની શોધ થાય તે પહેલેથી જ આપણી પાસે 'પુષ્પક' હતું', અનુરાગ ઠાકુર બાદ શિવરાજ સિંહ ચૌહાણનું નિવેદન...

સુરતમાં દબદબાભેર ગણેશોત્સવનો પ્રારંભ : શ્રીજીના ભક્તોએ ભારે ઉત્સાહ, ઉમંગ અને ઢોલનગારા સાથે કરી શ્રીજ…

સુરતમાં દબદબાભેર ગણેશોત્સવનો પ્રારંભ : શ્રીજીના ભક્તોએ ભારે ઉત્સાહ, ઉમંગ અને ઢોલનગારા સાથે કરી શ્રીજ...

અમદાવાદ ક્રાઈમ બ્રાંચે અજમેર ટ્રિપલ મર્ડર કેસમાં વોન્ટેડ ત્રણ આરોપીઓની કરી ધરપકડ | Ahmedabad Crime B…

અમદાવાદ ક્રાઈમ બ્રાંચે અજમેર ટ્રિપલ મર્ડર કેસમાં વોન્ટેડ ત્રણ આરોપીઓની કરી ધરપકડ | Ahmedabad Crime B...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

શહેરમાં 100 કરોડનું સોનુ-ચાંદી, 1500 જેટલી કાર અને 8000 ટુ વ્હીલર વેચાયા | gold and silver and car a…

5 months ago
વડોદરામાં 700 થી વધુ સ્થળે ગરબાઃમહિલા પોલીસ ટ્રેડિશનલ ડ્રેસમાં ગરબે ઘૂમી | Garba at over 700 places:…

6 months ago
સ્ટીલના ભાવ નક્કી કરવામાં 28 કંપનીઓની મિલી ભગત | 28 companies colluded in fixing steel prices

3 months ago
‘વેરા બિલ મોડા મોકલ્યા ને વ્યાજ પણ વસૂલ્યું’: ગાંધીનગર મનપાની ઉઘાડી લૂંટ સામે રહીશોમાં આક્રોશ | Gand…

1 day ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News