gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

સ્ટીલના ભાવ નક્કી કરવામાં 28 કંપનીઓની મિલી ભગત | 28 companies colluded in fixing steel prices

G METRO NEWS by G METRO NEWS
January 7, 2026
in Business
0 0
0
સ્ટીલના ભાવ નક્કી કરવામાં 28 કંપનીઓની મિલી ભગત | 28 companies colluded in fixing steel prices
1
VIEWS
Share on FacebookShare on Twitter

– ટાટા સ્ટીલ, JSW અને SAIL સહિત 28 કંપનીઓએ સ્ટીલના ભાવ નક્કી કરવા માટે કાર્ટેલ રચ્યાનો આક્ષેપ

– ટોચના નામોમાં જેએસડબલ્યુના મેનેજિંગ ડિરેક્ટર સજ્જન જિંદાલ, ટાટા સ્ટીલના સીઈઓ ટી.વી. નરેન્દ્રન અને સેલના ચાર ભૂતપૂર્વ અધ્યક્ષોનો સમાવેશ થાય છે

અમદાવાદ : ભારતીય પ્રતિસ્પર્ધા આયોગના નજરે સ્ટીલના ભાવમાં મિલીભગત કરીને કરોડોની કમાણી કર્યાના કૌભાંડો ચઢયા છે. એક ગુપ્ત દસ્તાવેજ મુજબ, ટાટા સ્ટીલ, જેએસડબલ્યુ સ્ટીલ, સરકારી માલિકીની સેલ અને ૨૫ અન્ય કંપનીઓએ સ્ટીલના ભાવ નક્કી કરવામાં મિલીભગત કરી હતી અને પ્રતિસ્પર્ધા કાયદાનું ઉલ્લંઘન કર્યું હતું.ભારતીય પ્રતિસ્પર્ધા પંચ (સીસીઆઈ)એ ભાવ મિલીભગત માટે ૫૬ વરિષ્ઠ અધિકારીઓને જવાબદાર ઠેરવ્યા છે. 

આ ટોચના નામોમાં જેએસડબલ્યુના મેનેજિંગ ડિરેક્ટર સજ્જન જિંદાલ, ટાટા સ્ટીલના સીઈઓ ટી.વી. નરેન્દ્રન અને સેલના ચાર ભૂતપૂર્વ અધ્યક્ષોનો સમાવેશ થાય છે. આ વ્યક્તિઓ ૨૦૧૫થી ૨૦૨૩ વચ્ચે વિવિધ સમયે આ ગેરરીતિ અને કથિત કૌભાંડમાં સામેલ હતા. ૬ ઓક્ટોબરના રોજના સીસીઆઈના આદેશને ટાંકીને એક મીડિયા અહેવાલમાં આ કથિત ગેરરીતિનો આક્ષેપ કરવામાં આવ્યો છે.

નોંધનીય છે કે સ્ટીલ ઉદ્યોગ સાથે સંકળાયેલો આ અત્યાર સુધીનો સૌથી મોટો કેસ છે. તપાસ ૨૦૨૧માં શરૂ થઈ હતી જ્યારે બિલ્ડરોના એક જૂથે તમિલનાડુ રાજ્યની કોર્ટમાં ફોજદારી કેસ દાખલ કર્યો હતો. તેમણે આરોપ લગાવ્યો હતો કે નવ કંપનીઓ સ્ટીલનો સપ્લાય ઘટાડવા અને કિંમતો વધારવા માટે મિલીભગત કરી રહી છે.

૨૦૨૨માં રોઇટર્સે અહેવાલ આપ્યો હતો કે વોચડોગ એજન્સીએ કેટલીક નાની સ્ટીલ કંપનીઓની ઓફિસો પર દરોડા પાડયા હતા. તપાસને બાદમાં ૩૧ કંપનીઓ, ઉદ્યોગ જૂથો અને ડઝનબંધ અધિકારીઓ સુધી વિસ્તૃત કરવામાં આવી હતી. સીસીઆઈ નિયમો હેઠળ, અંતિમ નિર્ણય ન આવે ત્યાં સુધી કાર્ટેલ જેવા કેસોની માહિતી જાહેર કરવામાં આવતી નથી.

આ આદેશમાં સ્પષ્ટપણે ઉલ્લેખ છે કે આ કંપનીઓનું વર્તન ભારતીય સ્પર્ધા કાયદાનું ઉલ્લંઘન છે અને ચોક્કસ વ્યક્તિઓ તેના માટે જવાબદાર છે.

ભારત વિશ્વનો બીજો સૌથી મોટો ક્રૂડ સ્ટીલ ઉત્પાદક દેશ છે. તેની ઝડપથી વિકસતી અર્થવ્યવસ્થામાં, વધેલા માળખાકીય ખર્ચ સ્ટીલની માંગને વધારી રહ્યા છે.

 કોમોડિટી કન્સલ્ટન્સી બિગમિન્ટ અનુસાર જેએસડબલ્યુ સ્ટીલનો ભારતમાં બજાર હિસ્સો ૧૭.૫ ટકા છે, ત્યારબાદ ટાટા સ્ટીલ ૧૩.૩ ટકા અને સેલ પાસે ૧૦ ટકા હિસ્સો છે.

સીસીઆઈ પાસે સ્ટીલ કંપનીઓને દરેક ગેરરીતિ માટે તેમના વાર્ષિક નફાના ત્રણ ગણા અથવા તેમના ટર્નઓવરના ૧૦ ટકા, બંનેમાંથી જે પણ વધારે હોય તે દંડ કરવાની સત્તા છે. અધિકારીઓને વ્યક્તિગત દંડ પણ થઈ શકે છે.

વોટ્સએપ ચેટ્સમાંથી મળ્યા પુરાવા 

૨૦૨૧માં કોઈમ્બતુર કોર્પોરેશન કોન્ટ્રાક્ટર્સ વેલ્ફેર એસોસિએશને તમિલનાડુ કોર્ટમાં ફરિયાદ નોંધાવ્યા બાદ સીસીઆઈએ કેસ ખોલ્યો હતો. એસોસિએશને આરોપ લગાવ્યો હતો કે સ્ટીલ કંપનીઓએ માર્ચ ૨૦૨૧ સુધીના છ મહિનામાં ભાવમાં ૫૫ ટકાનો વધારો કર્યો હતો અને બિલ્ડરો અને ગ્રાહકોને સપ્લાય ઘટાડીને કૃત્રિમ રીતે ભાવમાં વધારો કર્યો હતો.

પબ્લિક પ્રોસિક્યુટરે દલીલ કરી હતી કે આ સ્પર્ધા-પ્રતિસ્પર્ધાનો મુદ્દો છે અને ન્યાયાધીશે સીસીઆઈને ફરિયાદ પર કાર્યવાહી કરવાનો આદેશ આપ્યો હતો. એસોસિએશનના સભ્યો રોડ અને હાઇવે બાંધકામમાં સામેલ છે.

જુલાઈ ૨૦૨૫ના આંતરિક સીસીઆઈ દસ્તાવેજમાં જણાવાયું હતું કે અધિકારીઓએ સ્ટીલ પ્રોડક્ટોનું ઉત્પાદન કરતા પ્રાદેશિક ઉદ્યોગ જૂથો વચ્ચેના વ્હોટ્સએપ મેસેજોની તપાસ કરી હતી. આ મેસેજો સૂચવે છે કે તેઓ ભાવ નિર્ધારણ અને ઉત્પાદન ઘટાડામાં સામેલ હતા.

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ખાનગી બેંક-ફાઈનાન્સ, આઈટી શેરોમાં ફંડોની તેજી : નિફટીએ ફરી 24000ની સપાટી કુદાવી | Funds surge in pri…
Business

ખાનગી બેંક-ફાઈનાન્સ, આઈટી શેરોમાં ફંડોની તેજી : નિફટીએ ફરી 24000ની સપાટી કુદાવી | Funds surge in pri…

June 25, 2026
ટેક્સ મુક્તિ બાદ FPIએ બોન્ડમાં રૂ. 35,000 કરોડ ઠાલવ્યા | After tax exemption FPIs poured Rs 35 000 c…
Business

ટેક્સ મુક્તિ બાદ FPIએ બોન્ડમાં રૂ. 35,000 કરોડ ઠાલવ્યા | After tax exemption FPIs poured Rs 35 000 c…

June 25, 2026
ઓછા વરસાદથી દેશના 315 જિલ્લાઓ પ્રભાવિત, 111 સૌથી વધુ અસરગ્રસ્ત | 315 districts of the country affect…
Business

ઓછા વરસાદથી દેશના 315 જિલ્લાઓ પ્રભાવિત, 111 સૌથી વધુ અસરગ્રસ્ત | 315 districts of the country affect…

June 25, 2026
Next Post
યુક્રેન યુદ્ધ શરૂ થયા પછી ભારતે રશિયા પાસેથી 168 અબજ ડોલરનું ક્રૂડ ખરીદ્યુ | India bought 168 billio…

યુક્રેન યુદ્ધ શરૂ થયા પછી ભારતે રશિયા પાસેથી 168 અબજ ડોલરનું ક્રૂડ ખરીદ્યુ | India bought 168 billio...

પર્વતીય રાજ્યોમાં વધુ બરફ વર્ષાની આગાહી ઃ દિલ્હીમાં વર્ષનો સૌથી ઠંડો દિવસ | cold in north india

પર્વતીય રાજ્યોમાં વધુ બરફ વર્ષાની આગાહી ઃ દિલ્હીમાં વર્ષનો સૌથી ઠંડો દિવસ | cold in north india

કોમર્સ ફેકલ્ટીમાં ટીવાયના વિદ્યાર્થીઓને જાતે ઈન્ટર્નશિપ શોધી લેવાની સલાહ | students advised to find …

કોમર્સ ફેકલ્ટીમાં ટીવાયના વિદ્યાર્થીઓને જાતે ઈન્ટર્નશિપ શોધી લેવાની સલાહ | students advised to find ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

કેરલમના પૂર્વ CM પિનરાઈ વિજયનના ઘરે EDના દરોડા, દીકરીની IT કંપની સંબંધિત છે મામલો | ed raids former …

કેરલમના પૂર્વ CM પિનરાઈ વિજયનના ઘરે EDના દરોડા, દીકરીની IT કંપની સંબંધિત છે મામલો | ed raids former …

1 month ago
ગાંધીનગર: વિજયાદશમીએ સચિવાલયથી મહાત્મા મંદિર સુધી મેટ્રો ટ્રેનનો કરાયો ટ્રાયલ રન, નૂતન વર્ષથી સેવા થ…

ગાંધીનગર: વિજયાદશમીએ સચિવાલયથી મહાત્મા મંદિર સુધી મેટ્રો ટ્રેનનો કરાયો ટ્રાયલ રન, નૂતન વર્ષથી સેવા થ…

9 months ago
અયોધ્યા બાદ હવે દેશભરમાં કૃષ્ણ જન્મભૂમિનો મુદ્દો ગરમાય તેવી શક્યતા, કઈ વાતથી મળ્યા સંકેત! | After Ay…

અયોધ્યા બાદ હવે દેશભરમાં કૃષ્ણ જન્મભૂમિનો મુદ્દો ગરમાય તેવી શક્યતા, કઈ વાતથી મળ્યા સંકેત! | After Ay…

7 months ago
પાણીની સમસ્યા અંગે મહિલાએ ટોક્યા તો મોદી સરકારના મંત્રીએ મંચ છોડ્યું, કહ્યું- મને અપમાન પસંદ નથી | u…

પાણીની સમસ્યા અંગે મહિલાએ ટોક્યા તો મોદી સરકારના મંત્રીએ મંચ છોડ્યું, કહ્યું- મને અપમાન પસંદ નથી | u…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News