gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ગુજરાતમાં પ્રેમ લગ્ન માટે નવા કાયદાની તૈયારી! માતા-પિતાને મોકલાશે નોટિસ | new Love Marriage Rules in…

G METRO NEWS by G METRO NEWS
December 16, 2025
in GUJARAT
0 0
0
ગુજરાતમાં પ્રેમ લગ્ન માટે નવા કાયદાની તૈયારી! માતા-પિતાને મોકલાશે નોટિસ | new Love Marriage Rules in…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Love Marriage Rules: ગુજરાતમાં ભાગીને લગ્ન કરતાં પ્રેમીઓ માટે મહત્ત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે. રાજ્ય સરકાર હવે ભાગીને થતાં લગ્નના રજિસ્ટ્રેશન મામલે નિયમોમાં ફેરફાર કરવા જઈ રહી છે. આ અંગેની સત્તાવાર જાહેરાત કેબિનેટની મંજૂરી મળ્યા બાદ કરવામાં આવશે.

આવતીકાલે કેબિનેટમાં નિયમો રજૂ થશે

મળતી માહિતી મુજબ, બુધવારે (17 ડિસેમ્બર) મળનારી કેબિનેટ બેઠકમાં લગ્નના રજિસ્ટ્રેશન સંબંધિત નવા નિયમો રજૂ થઈ શકે છે. કેબિનેટની મંજૂરી મળ્યા બાદ ગુજરાત સરકાર આ અંગેની સત્તાવાર જાહેરાત કરશે.

આ પણ વાંચોઃ વરણામા પાસે બ્રિજની પાળી સાથે ટ્રક ભટકાતા કેબિન છૂટું પડી ગયું, ડ્રાઇવરનું રેસ્ક્યુ, ફેવિકોલની રેલમ છેલ

સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, હવે ગુજરાતમાં ભાગીને કરેલા લગ્નનું માતા-પિતાની મંજૂરી વિના રજિસ્ટ્રેશન થઈ શકશે નહીં. એટલે કે, પ્રેમ લગ્ન કરવા માટે માતા-પિતાની મંજૂરી ફરજિયાત બનાવવામાં આવી શકે છે.

નવા નિયમોમાં શું હશે?

પ્રેમ લગ્ન બાબતે માતા-પિતા સહમત થાય તેવી વ્યવસ્થા કરવા માટે સરકાર અમુક જોગવાઈઓ કરી શકે છે. જેમાં ભાગીને લગ્ન કરનારના રજિસ્ટ્રેશન પહેલા તેમના માતા-પિતાને ફરજિયાત નોટિસ મોકલવામાં આવશે. માતા-પિતાએ 30 દિવસમાં નોટિસનો જવાબ આપવાનો રહેશે. યુવતીના આધારકાર્ડમાં જે સરનામું હશે, તે સરનામા પ્રમાણેની કચેરીમાં જ લગ્નની નોંધણી થશે.

આ પણ વાંચોઃ અમદાવાદમાં 150 મકાનો પર ફરી વળ્યું બુલડોઝર, કમલ તળાવ પાસે કાર્યવાહી; પરિવારોનું હૈયાફાટ રુદન

કાયદામંત્રી અને કાયદાશાસ્ત્રીઓની બેઠક

મંગળવારે (16 ડિસેમ્બર) સાંજે આ અંગે કાયદામંત્રી અને કાયદાશાસ્ત્રીઓની અધિકારીઓ સાથે એક મહત્ત્વપૂર્ણ બેઠક થવાની છે. આ બેઠકમાં પ્રેમ લગ્નના રજિસ્ટ્રેશન અંગેનો અંતિમ ડ્રાફ્ટ તૈયાર કરવામાં આવશે, જે બુધવારે કેબિનેટ સમક્ષ મૂકવામાં આવી શકે છે. આ ફેરફારો રાજ્યમાં પ્રેમ લગ્ન અને લગ્ન નોંધણીની પ્રક્રિયા પર મોટી અસર કરી શકે છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

અમદાવાદની શોકિંગ ઘટના: ફાંસીની સજા બાદ પેરોલ જમ્પ કરી ફરાર હત્યારો 13 વર્ષે પકડાયો, વેપારીનું માથું …
GUJARAT

અમદાવાદની શોકિંગ ઘટના: ફાંસીની સજા બાદ પેરોલ જમ્પ કરી ફરાર હત્યારો 13 વર્ષે પકડાયો, વેપારીનું માથું …

May 25, 2026
જામનગરમાં કરોડો રૂપિયાનું ફુલેકો ફેરવીને નાસી છૂટેલા સુપર માર્કેટના વેપારી સામે પોલીસ સમક્ષ અરજી થયા…
GUJARAT

જામનગરમાં કરોડો રૂપિયાનું ફુલેકો ફેરવીને નાસી છૂટેલા સુપર માર્કેટના વેપારી સામે પોલીસ સમક્ષ અરજી થયા…

May 25, 2026
જામનગરમાં કાલાવડ નાકા પાસે બે બાઇક વચ્ચે અકસ્માત : બે યુવકો ઇજાગ્રસ્ત | Accident between two bikes n…
GUJARAT

જામનગરમાં કાલાવડ નાકા પાસે બે બાઇક વચ્ચે અકસ્માત : બે યુવકો ઇજાગ્રસ્ત | Accident between two bikes n…

May 25, 2026
Next Post
જામનગરમાં સંત કબીર આવાસના એક ફ્લેટમાં બે વર્ષનો બાળક ફસાતાં દોડધામ: પાડોશીઓએ લોક તોડીને દરવાજો ખોલી …

જામનગરમાં સંત કબીર આવાસના એક ફ્લેટમાં બે વર્ષનો બાળક ફસાતાં દોડધામ: પાડોશીઓએ લોક તોડીને દરવાજો ખોલી ...

અમીરગઢ: ટ્રેન નીચે આવી જતા યુવક-યુવતીના મોત, આત્મહત્યા છે કે હત્યા? એ દિશામાં તપાસ | Amirgadh Train …

અમીરગઢ: ટ્રેન નીચે આવી જતા યુવક-યુવતીના મોત, આત્મહત્યા છે કે હત્યા? એ દિશામાં તપાસ | Amirgadh Train ...

મેસીના કાર્યક્રમમાં થયેલી તોડફોડના કારણે દિગ્ગજ મંત્રીએ ‘ખુરશી’ ગુમાવી! બંગાળમાં મોટો નિર્ણય | aroop…

મેસીના કાર્યક્રમમાં થયેલી તોડફોડના કારણે દિગ્ગજ મંત્રીએ 'ખુરશી' ગુમાવી! બંગાળમાં મોટો નિર્ણય | aroop...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વડોદરા: દેશ વ્યાપી હડતાલમાં શહેરની બેન્કોના કર્મીઓ જોડાયા: કરોડોનું ક્લિયરન્સ અટક્યું : દેખાવો | Vad…

વડોદરા: દેશ વ્યાપી હડતાલમાં શહેરની બેન્કોના કર્મીઓ જોડાયા: કરોડોનું ક્લિયરન્સ અટક્યું : દેખાવો | Vad…

4 months ago
જામનગરના વેપારી પરિવાર તથા અન્ય વ્યક્તિ સાથે શેરબજારમાં રોકાણના બહાને રૂપિયા 62.94 લાખની છેતરપિંડીની…

જામનગરના વેપારી પરિવાર તથા અન્ય વ્યક્તિ સાથે શેરબજારમાં રોકાણના બહાને રૂપિયા 62.94 લાખની છેતરપિંડીની…

3 months ago
સિંહ સદન, જગન્નાથ મંદિર, શ્રી રામ આશ્રમની નકલી વેબસાઈટ બનાવી | Fake websites of Singh Sadan Jagannat…

સિંહ સદન, જગન્નાથ મંદિર, શ્રી રામ આશ્રમની નકલી વેબસાઈટ બનાવી | Fake websites of Singh Sadan Jagannat…

6 months ago
ડિનરના આમંત્રણ મુદ્દે કોંગ્રેસમાં ‘મહાભારત’, થરૂર રાષ્ટ્રપતિ ભવન જતા પવન ખેડાનો ટોણો | shashi tharoo…

ડિનરના આમંત્રણ મુદ્દે કોંગ્રેસમાં ‘મહાભારત’, થરૂર રાષ્ટ્રપતિ ભવન જતા પવન ખેડાનો ટોણો | shashi tharoo…

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News