gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ગુજરાતમાં ફરી ધોધમાર વરસાદની આગાહી, 6 દિવસ મેઘો મંડાશે, મોટાભાગના જિલ્લાઓમાં એલર્ટ | Heavy rains for…

G METRO NEWS by G METRO NEWS
July 23, 2025
in GUJARAT
0 0
0
ગુજરાતમાં ફરી ધોધમાર વરસાદની આગાહી, 6 દિવસ મેઘો મંડાશે, મોટાભાગના જિલ્લાઓમાં એલર્ટ | Heavy rains for…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Rain Forecast, Gujarat : ગુજરાતના છૂટાછવાયા વિસ્તારોમાં વરસાદી માહોલ છે, ત્યારે હવામાન વિભાગે આગામી 29 જુલાઈ સુધી ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. જેમાં 27-28 જુલાઈના રોજ રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં ધોધમાર વરસાદને લઈને હવામાન વિભાગે યલો-ઍલર્ટ જાહેર કર્યુ છે. 

6 દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી

હવામાન વિભાગની આગાહી મુજબ, 24-25 જુલાઈના રોજ છોટા ઉદેપુર, નર્મદા, તાપી, ડાંગ, નવસારી, વલસાડ જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદને લઈને યલો ઍલર્ટ જાહેર કર્યુ છે. જ્યારે 26 જુલાઈએ અમરેલી, ભાવનગર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, છોટા ઉદેપુર, પંચમહાલ, મહીસાગર, દાહોદ જિલ્લામાં યલો ઍલર્ટ જાહેર કર્યુ છે. 

27 જુલાઈની આગાહી

27 જુલાઈએ દાહોદ, પંચમહાલ, છોટા ઉદેપુર જિલ્લામાં ગાજવીજ સાથે અતિભારે વરસાદને લઈને ઑરેન્જ ઍલર્ટ અને 23 જિલ્લામાં હવામાન વિભાગે યલો ઍલર્ટ જાહેર કર્યુ છે. જેમાં રાજકોટ, બોટાદ, સુરેન્દ્રનગર, અમરેલી, અમદાવાદ, ભાવનગર, ખેડા, ગાંધીનગર, મહેસાણા, પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, આણંદ, વડોદરા, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ જિલ્લામાં ભારે વરસાદની આગાહી છે.

28 જુલાઈની આગાહી

રાજ્યમાં આગામી 28 જુલાઈના રોજ 27 જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. જેમાં બનાસકાંઠા, સાબરકાંઠા અને મહેસાણામાં ઑરેન્જ ઍલર્ટ અને કચ્છ, પાટણ, મોરબી, સુરેન્દ્રનગર, જામનગર, રાજકોટ, બોટાદ, અમદાવાદ, આણંદ, ખેડા, ગાંધીનગર, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટા ઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ જિલ્લામાં યલો ઍલર્ટ જાહેર કર્યુ છે.

આ પણ વાંચો: ‘ગામમાં કોઈ દીકરી દેવા રાજી નથી…’ અમરેલીના આ ગામમાં વરસાદી પાણીથી લોકોને હાલાકી, ગ્રામજનોએ પીડા ઠાલવી

29 જુલાઈની આગાહી

29 જુલાઈએ કચ્છ, પાટણ, બનાસકાંઠા, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, નવસારી, વલસાડ જિલ્લામાં ભારે વરસાદને લઈને હવામાન વિભાગે યલો ઍલર્ટ જાહેર કર્યુ છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

Danish Pandor, Aahana Kumra, Kirti Kulhari & Other Celebrities Add Star Power to the Premiere of Awa…
GUJARAT

Danish Pandor, Aahana Kumra, Kirti Kulhari & Other Celebrities Add Star Power to the Premiere of Awa…

July 25, 2026
Housefull reactions, happy hearts! Akashaditya Lama’s Dulhaniya Le Aaeegi wins audiences with massiv…
GUJARAT

Housefull reactions, happy hearts! Akashaditya Lama’s Dulhaniya Le Aaeegi wins audiences with massiv…

July 25, 2026
ગાંધી મહિલા કૉલેજ ભાવનગરમાં યુ.જી.ઓનર્સ ઓરીઅન્ટેશન પ્રોગ્રામ યોજાયો.
GUJARAT

ગાંધી મહિલા કૉલેજ ભાવનગરમાં યુ.જી.ઓનર્સ ઓરીઅન્ટેશન પ્રોગ્રામ યોજાયો.

July 25, 2026
Next Post
બાકી નાણાંની વસુલાત માટે ધમકી આપનાર વ્યાજખોર સામે વેપારીની ફરિયાદ | Trader files complaint against u…

બાકી નાણાંની વસુલાત માટે ધમકી આપનાર વ્યાજખોર સામે વેપારીની ફરિયાદ | Trader files complaint against u...

આ ગુડ્સ ટ્રેન નથી: વડોદરા હાઈવે પર વાહનોની લાંબી કતારો, જામ્બુવા બ્રિજ પાસે 15 કિલોમીટર લાંબો ટ્રાફિ…

આ ગુડ્સ ટ્રેન નથી: વડોદરા હાઈવે પર વાહનોની લાંબી કતારો, જામ્બુવા બ્રિજ પાસે 15 કિલોમીટર લાંબો ટ્રાફિ...

મકરપુરા વિસ્તારમાં 12 લારી ગલ્લામાં તોડફોડ અને ચોરી: કોર્પોરેશન દ્વારા હેરાનગતિ અંગે મોરચો | Vandali…

મકરપુરા વિસ્તારમાં 12 લારી ગલ્લામાં તોડફોડ અને ચોરી: કોર્પોરેશન દ્વારા હેરાનગતિ અંગે મોરચો | Vandali...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

કરમસદ અને જીટોડિયા બાદ હવે મોગરી ગામનો મનપામાં સમાવેશ સામે વિરોધ | now there is opposition against t…

કરમસદ અને જીટોડિયા બાદ હવે મોગરી ગામનો મનપામાં સમાવેશ સામે વિરોધ | now there is opposition against t…

11 months ago
ગાંધીનગરમાં મહિલા તબીબને 3 મહિના ડિજિટલ અરેસ્ટ રાખી રૂ. 19.24 કરોડ પડાવ્યા: ગુજરાતની સૌથી મોટી ઈ-ખંડ…

ગાંધીનગરમાં મહિલા તબીબને 3 મહિના ડિજિટલ અરેસ્ટ રાખી રૂ. 19.24 કરોડ પડાવ્યા: ગુજરાતની સૌથી મોટી ઈ-ખંડ…

12 months ago
ફંડોનું હેમરિંગ : સેન્સેક્સ 849 પોઈન્ટ તૂટીને 80787 | Hammering of funds: Sensex falls 849 points to…

ફંડોનું હેમરિંગ : સેન્સેક્સ 849 પોઈન્ટ તૂટીને 80787 | Hammering of funds: Sensex falls 849 points to…

11 months ago
દાવા પોકળ ઃ પેટ્રોલપંપોમાં ડીઝલ ખૂટયું, વાહનધારકો હેરાન-પરેશાન | Claims are hollow: Diesel shortage …

દાવા પોકળ ઃ પેટ્રોલપંપોમાં ડીઝલ ખૂટયું, વાહનધારકો હેરાન-પરેશાન | Claims are hollow: Diesel shortage …

2 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News