gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ગુજરાતમાં ભ્રષ્ટાચારના ખાડાએ 95નો ભોગ લીધો, કરોડો રૂપિયાનું આંધણ, મળતિયા કોન્ટ્રાક્ટરોને લીલાલહેર | …

G METRO NEWS by G METRO NEWS
July 21, 2025
in GUJARAT
0 0
0
ગુજરાતમાં ભ્રષ્ટાચારના ખાડાએ 95નો ભોગ લીધો, કરોડો રૂપિયાનું આંધણ, મળતિયા કોન્ટ્રાક્ટરોને લીલાલહેર | …
0
VIEWS
Share on FacebookShare on Twitter

Gujarat ranks fifth in the country in deaths due to falling into potholes : ચોમાસામાં વરસાદી પાણીમાં રસ્તા ધોવાયા છે. ઠેર ઠેર ખાડા પડતાં વરસાદે સરકારની પોલ ઉઘાડી પડી છે. ગુજરાતભરમાં સરકાર વિરુદ્ધ જાણે જનઆક્રોશ ભભૂક્યો છે કેમકે, ખાડા પણ જીવલેણ સાબિત ઠર્યા છે. પાટણમાં વરસાદી પાણીથી પડેલા ખાડામાં પટકાતાં એક સાઇકલ ચાલકનું મોત થયું છે. નેશનલ ક્રાઇમ રૅકર્ડ બ્યુરોના મતે, ગુજરાતમાં ખાડાના કારણે 95થી વધુ લોકોએ જીવ ગુમાવ્યો છે. હવે સરકારને ખાડા પુરવાનું સુઝ્‌યું છે. 

કોન્ટ્રાકટરો અને ભ્રષ્ટ અધિકારીઓની મિલીભગત

આ વખતે વરસાદને લીધે શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં રસ્તા બિસ્માર બન્યા છે. ખાડા પડતાં વાહનચાલકો હાલાકી ભોગવી રહ્યા છે. ખાડાવાળા રસ્તાઓએ જ માર્ગ મકાન વિભાગમાં ચાલતા ભ્રષ્ટાચારનો પુરાવો છતો કર્યો છે. મળતિયા કોન્ટ્રાકટરો અને ભ્રષ્ટ અધિકારીઓની મિલીભગતને પગલે રસ્તાનું નબળુ બાંધકામ થઈ રહ્યું છે. ગાંધીનગરમાં એસી ચેમ્બરમાં બેઠેલા અધિકારીઓના આર્શીવાદથી ટેન્ડરોમાં મોટાપાયે ખાયકી થઈ રહી છે જેના કારણે રસ્તા એક જ વરસાદમાં ધોવાઈ રહ્યા છે. 

આ પણ વાંચો: ગુજરાત વિદ્યાપીઠમાં નવું લેંગ્વેજ સિલેક્શન સ્ટ્રક્ચર, ગુજરાતી માધ્યમના વિદ્યાર્થી ક્રેડિટ ગુણ માટે હવે અંગ્રેજી શીખશે

હજુ શહેરોમાં રસ્તા ઉબડ-ખાબડ

આ તરફ સરકારે જ મોટાઉપાડે જાહેરાત કરી હતી કે, શહેરોમાં રસ્તાના સમારકામ માટે રૂ. 167 કરોડની ફાળવણી કરવામાં આવી છે. કરોડો રૂપિયાના ખર્ચ પછીય આજેય શહેરોમાં રસ્તા ઉબડ-ખાબડ રહ્યા છે. પાટણમાં જૂનાગંજ બજાર નજીક એક સાયકલ ચાલક વરસાદી પાણીથી ભરાયેલા ખાડામાં ખાબક્યો હતો જેના કારણે તેનું ઘટના સ્થળે જ મૃત્યુ થયું હતું. આ મુદ્દે ધારાસભ્ય કીરીટ પટેલે મુખ્યમંત્રીને પત્ર લખીને ગરીબ પરિવારને આર્થિક મદદ કરવા ગુહાર લગાવી છે.

ખાડામાં પડવાથી મોત મામલે ગુજરાત દેશમાં પાંચમાં ક્રમે

વાસ્તવમાં વર્ષ 2022ના નેશનલ ક્રાઇમ રૅકર્ડ બ્યુરોના મતે, ખાડાથી થયેલા મૃત્યુ મામલે ગુજરાત દેશમાં પાંચમા ક્રમે છે. ગુજરાતમાં ખાડામાં પડવાથી 75 પુરુષ અને 21 મહિલાઓના મૃત્યુ થયા છે. ભારતમાં ખાડાને કારણે કુલ મળીને 800થી વધુ લોકોના મોત થયા છે જેમાં રાજસ્થાન પ્રથમ નંબરે રહ્યું છે. આ રાજ્યમાં ખાડામાં પડવાથી 124 લોકોના જીવ ગયા છે. મહારાષ્ટ્રમાં 113 અને મઘ્યપ્રદેશમાં 104ના મોત થયા છે.

આમ, અત્યાર સુધી 18 હજારથી વધુ ખાડાઓને પૂરી રસ્તાનું સમારકામ કરાયું છે તેવું જણાવી ભાજપ સરકાર વાહવાહી મેળવવામાં વ્યસ્ત રહી છે. વાસ્તવમાં હજુય રસ્તાઓના કામોમાં ખૂબ ભ્રષ્ટાચાર આચરવામાં આવી રહ્યો છે જેના કારણે રસ્તાઓ બિસ્માર થયા છે. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ગુજરાત વિધાનસભાના નવા કલેવર: દિવાલો પર ચમકશે રાજ્યના કલા-કારીગરોનું કૌશલ્ય અને સાંસ્કૃતિક વારસો | Tr…
GUJARAT

ગુજરાત વિધાનસભાના નવા કલેવર: દિવાલો પર ચમકશે રાજ્યના કલા-કારીગરોનું કૌશલ્ય અને સાંસ્કૃતિક વારસો | Tr…

February 13, 2026
ભવનાથનો મેળો: નાગા સાધુઓની ‘જટા’ પાછળનું રહસ્ય, કેમ શિવના વૈરાગી સ્વરૂપનું કરે છે અનુકરણ? | Junagadh…
GUJARAT

ભવનાથનો મેળો: નાગા સાધુઓની ‘જટા’ પાછળનું રહસ્ય, કેમ શિવના વૈરાગી સ્વરૂપનું કરે છે અનુકરણ? | Junagadh…

February 13, 2026
શ્રી ઋત્વિક શર્માએ ભાવનગર મંડલના અપર મંડલ રેલ પ્રબંધક તરીકે કાર્યભાર સંભાળ્યો
GUJARAT

શ્રી ઋત્વિક શર્માએ ભાવનગર મંડલના અપર મંડલ રેલ પ્રબંધક તરીકે કાર્યભાર સંભાળ્યો

February 13, 2026
Next Post
હું વિપક્ષનો નેતા છુ છતાં મને બોલવાનો હક નથી: સંસદ સત્રના પહેલા દિવસે રાહુલ ગાંધીના પ્રહાર | rahul g…

હું વિપક્ષનો નેતા છુ છતાં મને બોલવાનો હક નથી: સંસદ સત્રના પહેલા દિવસે રાહુલ ગાંધીના પ્રહાર | rahul g...

ધ્રોળની નુરી સ્કૂલની હોસ્ટેલમાંથી વિદ્યાર્થીનું અપહરણ થઈ ગયાની પોલીસ ફરિયાદથી ભારે ચકચાર | female st…

ધ્રોળની નુરી સ્કૂલની હોસ્ટેલમાંથી વિદ્યાર્થીનું અપહરણ થઈ ગયાની પોલીસ ફરિયાદથી ભારે ચકચાર | female st...

‘રાજકીય લડત જનતાની વચ્ચે જઈને લડો, EDનો ઉપયોગ કેમ કરો છો?’, સુપ્રીમ કોર્ટની કડક ટિપ્પણી | supreme co…

'રાજકીય લડત જનતાની વચ્ચે જઈને લડો, EDનો ઉપયોગ કેમ કરો છો?', સુપ્રીમ કોર્ટની કડક ટિપ્પણી | supreme co...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષા દળો-આતંકવાદીઓ વચ્ચે અથડામણ, આડેધડ ગોળીબાર, જંગલમાં ભાગ્યા આતંકીઓ | Encounte…

જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષા દળો-આતંકવાદીઓ વચ્ચે અથડામણ, આડેધડ ગોળીબાર, જંગલમાં ભાગ્યા આતંકીઓ | Encounte…

10 months ago
મ્યુનિ.ભાજપમાં કોર્પોરેટરોની બેવડી નિતી, રખડતા કૂતરાં, ભુંડ પકડીને રાખવા પ્લોટ બતાવવા માટે ધરાર ના પ…

મ્યુનિ.ભાજપમાં કોર્પોરેટરોની બેવડી નિતી, રખડતા કૂતરાં, ભુંડ પકડીને રાખવા પ્લોટ બતાવવા માટે ધરાર ના પ…

3 months ago
પોલીસે પીછો કરતા ડાલુ મુકી બુટલેગર ફરાર ઃ વિદેશી દારૃનો જથ્થો પકડાયો | Police chased the bootlegger …

પોલીસે પીછો કરતા ડાલુ મુકી બુટલેગર ફરાર ઃ વિદેશી દારૃનો જથ્થો પકડાયો | Police chased the bootlegger …

5 months ago
વેદાંતા ગ્રુપના ચેરમેન અનિલ અગ્રવાલના પુત્ર અગ્નિવેશનું નિધન, સ્કીઈંગ દરમિયાન થયા હતા ઈજાગ્રસ્ત | Ve…

વેદાંતા ગ્રુપના ચેરમેન અનિલ અગ્રવાલના પુત્ર અગ્નિવેશનું નિધન, સ્કીઈંગ દરમિયાન થયા હતા ઈજાગ્રસ્ત | Ve…

1 month ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News