gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

પચાસ વૃક્ષ ઉગાડવા પડશે , શીલજની શાલીન રેસિડેન્સીમાં ત્રણ લીલા વૃક્ષ પરવાનગી વગર કપાયા | Fifty trees …

G METRO NEWS by G METRO NEWS
August 27, 2025
in GUJARAT
0 0
0
પચાસ વૃક્ષ ઉગાડવા પડશે , શીલજની શાલીન રેસિડેન્સીમાં ત્રણ લીલા વૃક્ષ પરવાનગી વગર કપાયા | Fifty trees …
0
VIEWS
Share on FacebookShare on Twitter

  પચાસ વૃક્ષ ઉગાડવા પડશે , શીલજની શાલીન રેસિડેન્સીમાં ત્રણ લીલા વૃક્ષ પરવાનગી વગર કપાયા 1 - image     

 અમદાવાદ,મંગળવાર,26 ઓગસ્ટ,2025

અમદાવાદના શીલજ વિસ્તારમાં આવેલ શાલીન રેસિડેન્સીમાં
કોર્પોરેશનના ગાર્ડન વિભાગની પરવાનગી વગર ત્રણ લીલા વૃક્ષ કાપી નંખાયા છે. આ મામલે
ગાર્ડન વિભાગે  રુપિયા ૮૧ હજારનો વહીવટી
દંડ ફટકાર્યો છે.ત્રણ વૃક્ષની સામે પચાસ વૃક્ષ ઉગાડવા પડશે. પચાસ રુપિયાના
સ્ટેમ્પપેપર ઉપર બાંહેધરી માંગવામાં આવી છે.

પ્રાપ્ત વિગત અનુસાર,
થલતેજ વોર્ડમાં આવતા શીલજ વિસ્તારમાં આવેલી શાલિન રેસીડેન્સીમાં થોડા દિવસ
અગાઉ ગાર્ડન વિભાગની પરવાનગી વગર ત્રણ લીલા વૃક્ષ કાપી નાંખવામાં આવ્યા હોવાનું
વિભાગના ધ્યાનમાં આવ્યુ હતુ.ગાર્ડન વિભાગે સ્થળ તપાસ કરતા  પ્રતિ વૃક્ષ લેખે રુપિયા એક હજાર દંડ અને રુપિયા
એક હજાર વહીવટી ચાર્જ તથા ૮થી ૧૦ ફુટના  
ત્રણ વૃક્ષ સામે પચાસ વૃક્ષ ઉગાડવા કહયુ હતુ.આ ઉપરાંત વૃક્ષો ઉગાડી તેની
સારસંભાળ પેટે  પ્રતિ વર્ષ રુપિયા ૨૫૦૦
લેખે કુલ મળીને રુપિયા ૮૧ હજારનો દંડનો ચેક અથવા ડીમાન્ડ ડ્રાફટ  મ્યુનિસિપલ કમિશનરના નામે જમા કરાવવા સુચના આપી
છે.આ અંગે ચેરમેન
,સેક્રેટરીને
નોટિસ આપવામા આવી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ખાલસા લિટલ ફ્લાવર સ્કૂલે 25માં ગૌરવપૂર્ણ વર્ષોની ભવ્ય ઉજવણી કરી
GUJARAT

September 29, 2026
સૈન્યમાં અગ્નિવીર ભરતી રેલી યોજાશે
GUJARAT

સૈન્યમાં અગ્નિવીર ભરતી રેલી યોજાશે

September 29, 2026
URVASHI RAUTELA’S TEAM GOES LEGAL: ₹7,000 CRORE DAMAGES BEING ASSESSED OVER ALLEGED AI EXPLOITATION

Next Post
વિશ્વ બજાર પાછળ સોનામાં સાધારણ સુધારો જ્યારે ચાંદી સહેજ નરમ | Gold recovers modestly on global marke…

વિશ્વ બજાર પાછળ સોનામાં સાધારણ સુધારો જ્યારે ચાંદી સહેજ નરમ | Gold recovers modestly on global marke...

મહાપાલિકાની સાધારણ સભામાં કંસારા પ્રોજેકટ સહિતના પ્રશ્નો વિપક્ષ ઉઠાવશે | Opposition to raise issues …

મહાપાલિકાની સાધારણ સભામાં કંસારા પ્રોજેકટ સહિતના પ્રશ્નો વિપક્ષ ઉઠાવશે | Opposition to raise issues ...

માતરના સાયલાના સરપંચની પરિણીતા પાસે બીભત્સ્ય માંગણી કર્યાની ફરિયાદ | Complaint of making obscene dem…

માતરના સાયલાના સરપંચની પરિણીતા પાસે બીભત્સ્ય માંગણી કર્યાની ફરિયાદ | Complaint of making obscene dem...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

અમરેલી જિલ્લામાં ફરજમાં બેદરકારી બદલ 14 પોલીસ કર્મીઓ સસ્પેન્ડ | 14 police personnel suspended for de…

1 year ago
સ્થળાંતર પછી પણ મતદારોના નામ યાદીમાં હયાત, ચૂંટણીપંચના આદેશને પગલે BLO દોડ્યા | voter names on list …

11 months ago
‘આધાર કાર્ડ જ નહીં ડ્રાઈવિંગ લાઇસન્સ અને રેશન કાર્ડ પણ નકલી હોઈ શકે’, SIR મુદ્દે સુપ્રીમ કોર્ટની ટિપ…

ગુજરાતના 110 ડેમમાં 20%થી ઓછું જળસ્તર, અમદાવાદમાં હજુ એક સપ્તાહ વરસાદની શક્યતા નહીંવત | Gujarat Wate…

3 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News