gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ગુજરાતમાં મંત્રીમંડળ વિસ્તરણ પહેલાં ડાંગમાં ભાજપને ફટકો, બે નેતાની ‘કેસરિયો’ છોડી કોંગ્રેસમાં ઘરવાપસ…

G METRO NEWS by G METRO NEWS
October 16, 2025
in GUJARAT
0 0
0
ગુજરાતમાં મંત્રીમંડળ વિસ્તરણ પહેલાં ડાંગમાં ભાજપને ફટકો, બે નેતાની ‘કેસરિયો’ છોડી કોંગ્રેસમાં ઘરવાપસ…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Gujarat Politics: ગુજરાતના રાજકારણમાં મોટા ફેરફારો થવાના એંધાણ છે. આવતીકાલે (17 ઓક્ટોબર) રાજ્યના મંત્રીમંડળનું વિસ્તરણ થવા જઈ રહ્યું છે, ત્યારે ડાંગ જિલ્લામાં ભાજપમાં મોટું ભંગાણ પડતું જોવા મળી રહ્યું છે. ભાજપના બે અગ્રણી નેતાઓએ ‘કેસરિયો’ છોડીને કોંગ્રેસમાં જોડાવાનો નિર્ણય કર્યો છે. આ નેતાઓમાં ડાંગ જિલ્લાના ભાજપના સક્રિય નેતા દીપક પીંપળે અને થોડા વર્ષો પહેલાં કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાયેલા મંગળ ગાવિતનો સમાવેશ થાય છે. બંનેએ ભાજપમાંથી રાજીનામું આપી દીધું છે.

આ પણ વાંચોઃ ઓનલાઇન સોનું ખરીદનારાઓ સાવધાન! અમદાવાદમાં રૂ.12.60 લાખની છેતરપિંડીનો ચોંકાવનારો કિસ્સો

ડાંગ ભાજપમાં ભંગાણ: 

મળતી માહિતી મુજબ, ડાંગ જિલ્લાની આહવા તાલુકા પંચાયતના સભ્ય અને ભાજપના સક્રિય નેતા દીપક પીંપળેએ ભાજપમાંથી રાજીનામું આપી દીધું છે. તેમણે ડાંગ જિલ્લાના ભાજપ પ્રમુખ કિશોર ગાવિતને લેખિતમાં પોતાનું રાજીનામું સુપરત કર્યું છે. દીપક પીંપળે છેલ્લા 25 વર્ષથી ભાજપ સાથે સંકળાયેલા હતા. તેમણે આહવા તાલુકા પંચાયતની સામાજિક ન્યાય સમિતિના પૂર્વ પ્રમુખ તરીકે પણ ફરજ બજાવી હતી. તેમના અચાનક રાજીનામાથી રાજકીય માહોલ ગરમાયો છે.

રાજીનામા પાછળનું કારણ: ભાજપમાં જૂથવાદનો આક્ષેપ

દીપક પીંપળેના રાજીનામા પાછળનું કારણ ભાજપમાં ચાલી રહેલો જૂથવાદ હોવાનું સામે આવ્યું છે. શિસ્તબદ્ધ ગણાતી પાર્ટીના નેતાએ આરોપ લગાવ્યો છે કે, “પાર્ટીમાં કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાયેલા નેતાઓને વધુ મહત્ત્વ આપવામાં આવે છે.” આ આક્ષેપો સાથે જ તેઓ ભાજપ મૂકીને કોંગ્રેસમાં જોડાયા હોવાની પુષ્ટિ થઈ છે.

આ પણ વાંચોઃ આવતીકાલે ગુજરાત સરકારના મંત્રીમંડળનું વિસ્તરણ, ગાંધીનગરમાં મહાત્મા મંદિરે શપથ સમારોહ

પાંચ વર્ષમાં ‘મોહભંગ’: મંગળ ગાવિતની કોંગ્રેસમાં ઘરવાપસી

એક તરફ દિપક પીંપળેનો દાવો છે કે કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાયેલા નેતાઓને વધુ મહત્ત્વ આપવામાં આવે છે, તો બીજી બાજુ પાંચ વર્ષ પહેલાં જ કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાયેલા મંગળ ગાવિતે ભાજપ સાથે છેડો ફાડી રાજીનામું આપી દીધુ છે. નોંધનીય છે કે, ડાંગના ભાજપ નેતા મંગળ ગાવિત વર્ષ 2020માં કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાયા હતા અને હવે કોંગ્રેસમાં ઘરવાપસી કરી છે.

મંગળ ગાવિત કોંગ્રેસના ધારાસભ્ય પદેથી રાજીનામું આપીને ભાજપમાં જોડાયા હતા અને પેટા-ચૂંટણી માટે ટિકિટની માગણી કરી હતી. જોકે, ભાજપે ત્યારે મંગળ ગાવિતને ટિકિટ આપી નહોતી. હવે પાંચ વર્ષ બાદ તેમણે ભાજપમાંથી છેડો ફાડીને ફરી કોંગ્રેસમાં જોડાણ કર્યું છે. રાજકીય વર્તુળોમાં ગાવિતના ભાજપમાંથી થયેલા ટૂંકાગાળાના મોહભંગની ચર્ચાએ જોર પકડ્યું છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વિરેન્દ્રગઢ ગામેથી ડિગ્રી વગર પ્રેક્ટિસ કરતો બોગસ ડોક્ટર પકડાયો | Fake doctor practicing without deg…
GUJARAT

વિરેન્દ્રગઢ ગામેથી ડિગ્રી વગર પ્રેક્ટિસ કરતો બોગસ ડોક્ટર પકડાયો | Fake doctor practicing without deg…

April 1, 2026
મંગળવારે વહેલી સવારે લોકો સફાળા જાગ્યા, નારણપુરામાં પ્રચંડ સિલિન્ડર બ્લાસ્ટથી દોડધામ,પાંચ લોકો દાઝયા…
GUJARAT

મંગળવારે વહેલી સવારે લોકો સફાળા જાગ્યા, નારણપુરામાં પ્રચંડ સિલિન્ડર બ્લાસ્ટથી દોડધામ,પાંચ લોકો દાઝયા…

April 1, 2026
ધોરાજીમાં યુવાનની હત્યાના પ્રકરણમાં ભાજપ અગ્રણીનું નામ FIRમાં ગાયબ | BJP leader’s name missing from …
GUJARAT

ધોરાજીમાં યુવાનની હત્યાના પ્રકરણમાં ભાજપ અગ્રણીનું નામ FIRમાં ગાયબ | BJP leader’s name missing from …

April 1, 2026
Next Post
અમદાવાદ પ્લેન ક્રેશ મામલે ન્યાયિક તપાસની માંગ, પાયલટના પિતાની સુપ્રીમ કોર્ટમાં અરજી | Ahmedabad Plan…

અમદાવાદ પ્લેન ક્રેશ મામલે ન્યાયિક તપાસની માંગ, પાયલટના પિતાની સુપ્રીમ કોર્ટમાં અરજી | Ahmedabad Plan...

જામનગરના રણજીત નગર વિસ્તારમાં બે પાડોશીઓ વચ્ચે તકરાર : એક મહિલા પર હુમલો, પાડોશી દંપતી સામે ફરિયાદ |…

જામનગરના રણજીત નગર વિસ્તારમાં બે પાડોશીઓ વચ્ચે તકરાર : એક મહિલા પર હુમલો, પાડોશી દંપતી સામે ફરિયાદ |...

ભાજપનો આ કેવો નિર્ણય! 3 વર્ષ પહેલા જેને ઝેર ગણાવ્યું હવે એ જ કેમિકલ નદીમાં ઠાલવશે, AAP આક્રમક | delh…

ભાજપનો આ કેવો નિર્ણય! 3 વર્ષ પહેલા જેને ઝેર ગણાવ્યું હવે એ જ કેમિકલ નદીમાં ઠાલવશે, AAP આક્રમક | delh...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ઘ-૪ બસ સ્ટેન્ડ પાસે હિટ એન્ડ રન રસ્તો ઓળંગી રહેલા આધેડનું મોત | Middle aged man dies in hit and run …

ઘ-૪ બસ સ્ટેન્ડ પાસે હિટ એન્ડ રન રસ્તો ઓળંગી રહેલા આધેડનું મોત | Middle aged man dies in hit and run …

3 weeks ago
ગુજરાતમાં ‘જેન્ડર ચેન્જ’ની સર્જરી કરાવનારા બમણા, પુરુષમાંથી સ્ત્રી થવાનું પ્રમાણ વધું! | Gender Reas…

ગુજરાતમાં ‘જેન્ડર ચેન્જ’ની સર્જરી કરાવનારા બમણા, પુરુષમાંથી સ્ત્રી થવાનું પ્રમાણ વધું! | Gender Reas…

1 week ago
માં મેલા: અમદાવાદમાં નવરાત્રિનો રંગીન ગરબા ઉત્સવ

માં મેલા: અમદાવાદમાં નવરાત્રિનો રંગીન ગરબા ઉત્સવ

6 months ago
રઢુ ગામની સીમમાંથી હિટાચી મશીન, 4 ડમ્પર સહિત કરોડની મત્તા જપ્ત | 4 dumpers and other valuables worth…

રઢુ ગામની સીમમાંથી હિટાચી મશીન, 4 ડમ્પર સહિત કરોડની મત્તા જપ્ત | 4 dumpers and other valuables worth…

3 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News