gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ગુજરાતમાં રાહુલ ગાંધીની મુલાકાત બાદ કોંગ્રેસમાંથી 2 નેતાઓના રાજીનામાં, જાણો કારણ | two congress lead…

G METRO NEWS by G METRO NEWS
July 29, 2025
in GUJARAT
0 0
0
ગુજરાતમાં રાહુલ ગાંધીની મુલાકાત બાદ કોંગ્રેસમાંથી 2 નેતાઓના રાજીનામાં, જાણો કારણ | two congress lead…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Gujarat Congress: ગુજરાતમાં લોકસભાની ચૂંટણીને લઈને કોંગ્રેસે અત્યારથી જ તૈયારીઓ શરૂ કરી દીધી છે, તેમ છતાં પાર્ટીની મુશ્કેલીઓ ઓછી થવાનું નામ નથી લઈ રહી. હજુ તો રાહુલ ગાંધીએ ગુજરાતની મુલાકાત લીધી તેના બે દિવસ જ થયા છે, ત્યાં ફરી પાર્ટીમાં ભડકો જોવા મળ્યો. હકીકતમાં રાહુલ ગાંધીની વિદાયના બે જ દિવસમાં પાર્ટીમાંથી બે રાજીનામાં પડી ગયા છે. આણંદ જિલ્લા કોંગ્રેસના મહામંત્રી વિજય બારૈયાએ તમામ હોદ્દા પરથી રાજીનામું આપી દીધું છે. આ સિવાય વિધાનસભા સોશિયલ મીડિયા પ્રમુખ વિજય જોશીએ પણ પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું છે. 

રાહુલ ગાંધીની મુલાકાતના બે દિવસમાં બે રાજીનામાં

નોંધનીય છે કે, બંનેએ રાજીનામું આપતા જણાવ્યું કે, આણંદ જિલ્લા કોંગ્રેસમાં આગળ જવા ક્ષત્રિય હોવું જરૂરી છે. મળતિયાઓને રાહુલ ગાંધીના કાર્યક્રમમાં પ્રવેશ માટે પાસ ફાળવી દેવાયા. સેવાદળના એક કાર્યકરના આખા ઘરને પ્રવેશ પાસ અપાયા છે. 

આ પણ વાંચોઃ હડમતીયા ગામે બેલાની દિવાલ મામલે આપ અને ભાજપના કાર્યકર્તાઓ આમને-સામને, પોલીસનો કાફલો ખડકી દેવાયો

કોંગ્રેસમાં ભારે અસંતોષ

મળતી માહિતી મુજબ, રાહુલ ગાંધીની વિદાય બાદ કાર્યકરોમાં ભારે અસંતોષ જોવા મળ્યો હતો. પક્ષમાં ગ્રાઉન્ડ લેવલે કામ કરનારા અનેક નેતા અવગણનાનો આરોપ લગાવી રહ્યા છે. તેમજ પાર્ટીમાં દલાલો અને વેચાયેલા લોકોને વધુ મહત્ત્વ આપવામાં આવે છે તેવું પણ ચર્ચાઈ રહ્યું છે. આ જ કારણસર વિજય બારૈયા અને વિજય જોશીએ રાજીનામાં આપ્યાનું કહેવાય છે. 

આ પણ વાંચોઃ સુરતના પાંડેસરામાં સરકારી જગ્યા પરથી લારી-ગલ્લાનું દબાણ હટાવવા જતા પાલિકાની ટીમ પર હુમલો

પાર્ટી પર લગાવ્યા આરોપ

આ આરોપોની વચ્ચે કોંગ્રેસમાં લોકસભાની ચૂંટણી પહેલાં હજુ વધુ રાજીનામાં પડી શકે તેવી શક્યતા છે. જોકે, આડકતરી રીતે બંને કાર્યકર્તાઓએ અમિત ચાવડા પર નિશાનો સાધતા પ્રદેશ પ્રમુખ માટેના પાર્ટીના નિર્ણયથી અસંતોષ વ્યક્ત કર્યો હતો. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ચાર દિવસ પહેલા ગુમ થયેલા પટાવાળાની લાશ નદીમાંથી મળી | Body of a peon who went missing four days ago …
GUJARAT

ચાર દિવસ પહેલા ગુમ થયેલા પટાવાળાની લાશ નદીમાંથી મળી | Body of a peon who went missing four days ago …

May 9, 2026
વડોદરામાં ૪૩.૪ ડિગ્રી તાપમાન સાથે સિઝનનો હોટેસ્ટ ડે | Hottest day of the season in Vadodara with tem…
GUJARAT

વડોદરામાં ૪૩.૪ ડિગ્રી તાપમાન સાથે સિઝનનો હોટેસ્ટ ડે | Hottest day of the season in Vadodara with tem…

May 9, 2026
અકોટાના કેરિયરને હાઇબ્રિડ ગાંજો આપનાર ગોત્રીનો સપ્લાયર પકડાયો | police caught supplier of hybrid mar…
GUJARAT

અકોટાના કેરિયરને હાઇબ્રિડ ગાંજો આપનાર ગોત્રીનો સપ્લાયર પકડાયો | police caught supplier of hybrid mar…

May 9, 2026
Next Post
ઉત્તર પ્રદેશની કરૂણ ઘટના, પગ ફેલાવીને સૂઈ રહેલા ડૉક્ટર સામે પરિવારે કરી આજીજી, દર્દીનું કણસીને મોત |…

ઉત્તર પ્રદેશની કરૂણ ઘટના, પગ ફેલાવીને સૂઈ રહેલા ડૉક્ટર સામે પરિવારે કરી આજીજી, દર્દીનું કણસીને મોત |...

હડમતીયા ગામે બેલાની દિવાલ મામલે આપ અને ભાજપના કાર્યકર્તાઓ આમને-સામને, પોલીસનો કાફલો ખડકી દેવાયો | te…

હડમતીયા ગામે બેલાની દિવાલ મામલે આપ અને ભાજપના કાર્યકર્તાઓ આમને-સામને, પોલીસનો કાફલો ખડકી દેવાયો | te...

વરસાદી પાણીથી ત્રાસીને સ્થાનિકોનો બાવળા-ધોળકા હાઇવે પર ચક્કાજામ, ધારાસભ્ય ઊભી પૂંછડિયે ભાગ્યા | bavl…

વરસાદી પાણીથી ત્રાસીને સ્થાનિકોનો બાવળા-ધોળકા હાઇવે પર ચક્કાજામ, ધારાસભ્ય ઊભી પૂંછડિયે ભાગ્યા | bavl...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

દિગ્ગજ નેતા શશિ થરુરે કોંગ્રેસનું ટેન્શન વધાર્યું! જાણો મહત્ત્વપૂર્ણ બેઠકમાં કેમ ગેરહાજર રહ્યા?

દિગ્ગજ નેતા શશિ થરુરે કોંગ્રેસનું ટેન્શન વધાર્યું! જાણો મહત્ત્વપૂર્ણ બેઠકમાં કેમ ગેરહાજર રહ્યા?

5 months ago
નવા કાયદાથી સંસદમાં સંગ્રામ : PM, CM 30 દિવસ જેલમાં રહે તો પદ ગુમાવે | Struggle in Parliament over n…

નવા કાયદાથી સંસદમાં સંગ્રામ : PM, CM 30 દિવસ જેલમાં રહે તો પદ ગુમાવે | Struggle in Parliament over n…

9 months ago
વડોદરામાં ડોર ટુ ડોર કચરાની ગાડી દ્વારા કચરો લેવાની કામગીરીનું GPSથી મોનિટરિંગ કરાશે | Garbage colle…

વડોદરામાં ડોર ટુ ડોર કચરાની ગાડી દ્વારા કચરો લેવાની કામગીરીનું GPSથી મોનિટરિંગ કરાશે | Garbage colle…

8 months ago
આવકવેરા સુધારા બિલ પાછું ખેંચાયું સોમવારે લોકસભામાં ફરી રજૂ કરાશે

આવકવેરા સુધારા બિલ પાછું ખેંચાયું સોમવારે લોકસભામાં ફરી રજૂ કરાશે

9 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News