gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

વરસાદી પાણીથી ત્રાસીને સ્થાનિકોનો બાવળા-ધોળકા હાઇવે પર ચક્કાજામ, ધારાસભ્ય ઊભી પૂંછડિયે ભાગ્યા | bavl…

G METRO NEWS by G METRO NEWS
July 29, 2025
in GUJARAT
0 0
0
વરસાદી પાણીથી ત્રાસીને સ્થાનિકોનો બાવળા-ધોળકા હાઇવે પર ચક્કાજામ, ધારાસભ્ય ઊભી પૂંછડિયે ભાગ્યા | bavl…
1
VIEWS
Share on FacebookShare on Twitter

Protest on Bavla-Dholka Highway: રાજ્યમાં હવામાન વિભાગની આગાહી વચ્ચે મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરતાં અનેક વિસ્તારમાં પાણી ભરાયા છે. ત્યારે અમદાવાદ જિલ્લાના બાવળા શહેરમાં વરસાદી પાણી ભરાવવાની ગંભીર સમસ્યાએ લોકોનું જનજીવન અસ્તવ્યસ્ત કરી દીધું છે. બાવળામાં પાણી નહીં પણ પાણીમાં બાવળા જેવી સ્થિતિ સર્જાઈ છે. તંત્રની નિષ્ક્રિયતા સામે સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે અને તેમણે રસ્તા પર ઉતરીને ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું છે. બાવળા પોલીસ સ્ટેશન પાસે આવેલી સોસાયટીના રસ્તા પર બાવળાથી ધોળકા જતાં રોડ પર વાહનો રોકી વિરોધ વ્યક્ત કર્યો હતો. 

ઘરો અને દુકાનોમાં 3થી 4 ફૂટ પાણી ઘૂસ્યા

વરસાદ બંધ થયાના બે દિવસ વીતી ગયા હોવા છતાં, બાવળા શહેર બેટમાં ફેરવાયું છે અને પાણી ઓસર્યા નથી. સ્વાગત રેસિડેન્સી, રત્નદીપ સોસાયટી અને બળિયાદેવ વિસ્તારમાં ઘરો અને દુકાનોમાં 3થી 4 ફૂટ સુધી પાણી ઘૂસી ગયા છે. જેના કારણે સ્થાનિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.

સ્થાનિકોનો આક્રોશ અને વિરોધ

પાણીના નિકાલની તાત્કાલિક વ્યવસ્થા કરવાની માંગ સાથે સ્થાનિકો રસ્તા પર ઉતરી આવ્યા હતા. મહિલાઓએ મામલતદારની ગાડી અટકાવીને પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો હતો. આ ઉપરાંત રોષે ભરાયેલા રહીશોએ ધારાસભ્ય કનુ પટેલનો ઘેરાવો કર્યો હતો. જો કે, કનુ પટેલ સવાલોના જવાબ આપવાને બદલે ઘટનાસ્થળેથી રવાના થઈ ગયા હોવાના આક્ષેપો થઈ રહ્યા છે.

પોકળ દાવા અને “હાય રે નગરપાલિકા”ના નારા

સ્થાનિકોનો આરોપ છે કે નગરપાલિકાના પ્રી-મોન્સૂન કામગીરીના દાવા પોકળ સાબિત થયા છે. પરિણામે, લોકોના ઘરો અને દુકાનોમાં પાણી ભરાયા છે. વિરોધ પ્રદર્શન દરમિયાન સ્થાનિકોએ “હાય રે નગરપાલિકા”ના નારા લગાવ્યા હતા.

બાવળા-ધોળકા માર્ગ બંધ, પોલીસ કાફલો તૈનાત

વરસાદી પાણીના ભરાવાને લઈને રોષે ભરાયેલા રહીશોએ બાવળા-ધોળકા માર્ગ પર ચક્કાજામ કરતાં વાહનવ્યવહાર ખોરવાઈ ગયો હતો. વિરોધ પ્રદર્શનને ધ્યાનમાં રાખીને ઘટનાસ્થળે પોલીસ કાફલો ખડકી દેવામાં આવ્યો છે. બાવળામાં સ્થાનિક તંત્રની નિષ્ક્રિયતા અને વરસાદી પાણીના નિકાલની કાયમી સમસ્યાને ઉજાગર કરે છે. સ્થાનિકો દ્વારા તાત્કાલિક અને કાયમી ઉકેલની માંગ કરવામાં આવી રહી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

સફેદ પરિંદે – અમદાવાદના લક્ઝુરિયસ ગરબાની નવી ઓળખ
GUJARAT

સફેદ પરિંદે – અમદાવાદના લક્ઝુરિયસ ગરબાની નવી ઓળખ

August 24, 2026
Selvi, led and produced by National Award-winning Anjali Patil, is set for its World premiere at the…
GUJARAT

Selvi, led and produced by National Award-winning Anjali Patil, is set for its World premiere at the…

August 24, 2026
વલ્લભીપુરમાં બ્રહ્માકુમારીઝ દ્વારા સ્વૈચ્છિક રક્તદાન તથા નિઃશુલ્ક આરોગ્ય નિદાન કેમ્પ યોજાયો
GUJARAT

વલ્લભીપુરમાં બ્રહ્માકુમારીઝ દ્વારા સ્વૈચ્છિક રક્તદાન તથા નિઃશુલ્ક આરોગ્ય નિદાન કેમ્પ યોજાયો

August 23, 2026
Next Post
હવે મંદિરો અને ચેરિટેબલ ટ્રસ્ટો પણ કરી શકશે શેરબજારમાં રોકાણ, જાણો કયા રાજ્યે આપી મંજૂરી | maharshtr…

હવે મંદિરો અને ચેરિટેબલ ટ્રસ્ટો પણ કરી શકશે શેરબજારમાં રોકાણ, જાણો કયા રાજ્યે આપી મંજૂરી | maharshtr...

ડિમ્પલ યાદવ પર ટિપ્પણી કરનારા મૌલાના સાઝિદ રશીદીની નોઈડાના TV સ્ટૂડિયોમાં મારપીટ | maulana sajid ras…

ડિમ્પલ યાદવ પર ટિપ્પણી કરનારા મૌલાના સાઝિદ રશીદીની નોઈડાના TV સ્ટૂડિયોમાં મારપીટ | maulana sajid ras...

બિહાર ચૂંટણી પહેલા કાકાનો મોટો ખેલ, ભત્રીજા ચિરાગ પાસવાનના 38 નેતા RLJPમાં સામેલ કર્યા | Bihar Assem…

બિહાર ચૂંટણી પહેલા કાકાનો મોટો ખેલ, ભત્રીજા ચિરાગ પાસવાનના 38 નેતા RLJPમાં સામેલ કર્યા | Bihar Assem...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વઢવાણમાં ભોગાવો નદી પરના પુલના પીલર અને બીમ તૂટયા | Pillars and beams of the bridge over the Bhogavo…

વઢવાણમાં ભોગાવો નદી પરના પુલના પીલર અને બીમ તૂટયા | Pillars and beams of the bridge over the Bhogavo…

6 months ago
ગુજરાત પોલીસ ભરતી બોર્ડે બિન હથિયારી PSIની પરીક્ષાના ગુણ જાહેર કર્યા, જુઓ લિસ્ટ | Gujarat Police Rec…

ગુજરાત પોલીસ ભરતી બોર્ડે બિન હથિયારી PSIની પરીક્ષાના ગુણ જાહેર કર્યા, જુઓ લિસ્ટ | Gujarat Police Rec…

8 months ago
ATS દ્વારા ૧૬ આરોપીઓને ધરપકડ આઠ હથિયાર, ૩૧૧ રાઉન્ડ જપ્ત કરાયા | gujarat ATS nabbed more 16 persons i…

ATS દ્વારા ૧૬ આરોપીઓને ધરપકડ આઠ હથિયાર, ૩૧૧ રાઉન્ડ જપ્ત કરાયા | gujarat ATS nabbed more 16 persons i…

1 year ago
પરીક્ષા કેન્દ્રની આજુબાજુ ખોદકામ કરવા પર પ્રતિબંધ | Prohibition of excavation around the examination…

પરીક્ષા કેન્દ્રની આજુબાજુ ખોદકામ કરવા પર પ્રતિબંધ | Prohibition of excavation around the examination…

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News