gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ગુજરાતમાં રો-રો ફેરીમાં દારૂની હેરાફેરીનો પર્દાફાશ, 18 લાખના મુદ્દામાલ સાથે બેની ધરપકડ | Smuggling o…

G METRO NEWS by G METRO NEWS
April 15, 2025
in GUJARAT
0 0
0
ગુજરાતમાં રો-રો ફેરીમાં દારૂની હેરાફેરીનો પર્દાફાશ, 18 લાખના મુદ્દામાલ સાથે બેની ધરપકડ | Smuggling o…
1
VIEWS
Share on FacebookShare on Twitter

Liquor smuggling in Ro Ro Ferry:  રો-રો ફેરી મારફતે ફરી એકવાર દારૂની હેરાફેરીનો પર્દાફાશ થયો છે. ટ્રકમાં સ્ક્રેપની આડમાં સંતાડીને દારૂનો જથા સાથે પોલીસે હજીરા પોલીસે બે આરોપીની ધરપકડ કરી છે. બાતમીને આધારે પોલીસે 1 લાખના દારૂ સાથે 18 લાખનો દારૂ જપ્ત કર્યો છે. 

હજીરા પોલીસને બાતમી મળી હતી કે, સુરતથી ગેરકાયદે રીતે દારૂ ભરેલો ટ્રક રો-રો ફેરી મારફતે ભાવનગર તરફ જવાનો છે. જેથી પોલીસે રો-રો ફેરી ખાતે વોચ ગોઠવી શંકાસ્પદ ટ્રકને અટકાવી તલાશી હાથ ધરી હતી.  

તલાશી દરમિયાન સ્ક્રેપ ભરેલા ટ્રકમાં ગુપ્ત રીતે વિદેશી સંતાડેલી વિદેશી દારૂની 113 બોટલો મળી હતી. જેની કિંમત 1 લાખથી વધુ આંકવામાં આવી હતી. જ્યારે ટ્રકની કિંમત 7 લાખથી વધુ દર્શાવવામાં આવી છે. આ ઉપરાંત 16.ટન સ્ક્રેપ સહિત 18 લાખના મુદ્દામાલ સાથે બે આરોપીઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. 

ગુજરાતમાં રો-રો ફેરીમાં દારૂની હેરાફેરી

ફેબ્રુઆરી મહિનામાં સુરતના હજીરાથી ભાવનગરના ઘોઘા વચ્ચે ચાલતી રો-રો ફેરી મારફતે મોકલાતો દારૂ સ્ટેટ મોનીટરીંગ સેલે ઝડપી લીધો હતો. સ્ટેટ મોનીટરીંગ સેલે હજીરા સ્થિત રો-રો ફેરીના પાર્કિંગમાં પાર્ક કરેલા આઇશર ટેમ્પોમાં લેમીનેશન કરી રાખેલા સ્ટીમ બોઈલરનું લેમીનેશન દૂર કરી અંદર તપાસ કરતા તેમાંથી 19.20  લાખ રૂપિયાની દારૂની 19,200 બોટલ મળી હતી. 

દારૂનો જથ્થો જૂનાગઢ પહોંચાડવાનો હતો

આરોપીની પૂછપરછ કરતા સામે આવ્યું હતું કે,આ દારૂનો જથ્થો ગીર સોમનાથના વેરાવળ ખાતે એક વ્યક્તિને તેના મોબાઈલ નંબર ઉપર સંપર્ક કરીને આપવાનો હતો, બાદમાં આ જથ્થો સંભવતઃ જૂનાગઢ પહોંચાડવાનો હતો. આ રીતે દારૂ લઈ જવાની તેમની છઠ્ઠી ટ્રીપ હતી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ટીંબીમાં ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો
GUJARAT

ટીંબીમાં ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો

August 11, 2026
8 Hairstyles Inspired by Sreeleela That Can Elevate Any Look

લાયન્સ ક્લબ ઓફ અમરેલી (સીટી) દ્વારા રળિયાતબા ઘર – ધારી મુકામે સત્યાવીસમો વિનામૂલ્યે નેત્ર નિદાન અને …

Next Post
બોર્ડની પરીક્ષાનો ડર કાઢવા સુરત શિક્ષણ સમિતિની સ્કૂલનો નવતર પ્રયોગ : ધોરણ 6થી 8ના વિદ્યાર્થીઓની ઉત્ત…

બોર્ડની પરીક્ષાનો ડર કાઢવા સુરત શિક્ષણ સમિતિની સ્કૂલનો નવતર પ્રયોગ : ધોરણ 6થી 8ના વિદ્યાર્થીઓની ઉત્ત...

બ્લુ ફ્લેગ શિવરાજપુર બીચની મુલાકાત લઈ વિકાસ કાર્યોની સમીક્ષા કરતા મુખ્ય સચિવ પંકજ જોશી

અમદવાદ એરપોર્ટને ઓપરેશનલ એક્સીલેન્સ માટે દેશનું પ્રથમ QCFI 5’S’ સર્ટિફિકેટ મળ્યું!

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

દિવાળીની ખરીદી બાદ 17 હજાર રૂપિયા સસ્તું થયું ચાંદી, સોનાના ભાવ પણ ગગડ્યા! | After Diwali Shopping S…

10 months ago
દરોડામાં અન્ય કરદાતાના દસ્તાવેજ મળે તો થર્ડ પાર્ટીને ટેક્સ ભરવાના આદેશસાથે જ સીધી મોકલી અપાતી ડિમાન્…

1 year ago
વિદેશ ગયેલા ભારતીયોએ ગુજરાતના બજેટથી 4 ગણા રૂપિયા મોકલાવ્યા! વિદેશી મુદ્રા ભંડારમાં પણ રેકોર્ડ | eco…

7 months ago
અક્ષરધામ પાસે ખાણીપીણી એકમોમાં તપાસ આદરી ઃ૨૫ને નોટિસ ફટકારાઇ | Notice issued to 25 food establishmen…

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News