gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

વડોદરાના સમા, છાણી જવાહર નગરના વધુ ત્રણ ગેરકાયદે ઢોર વાડાનો સફાયો : રૂ.16000નો દંડ | Three more ille…

G METRO NEWS by G METRO NEWS
November 19, 2025
in GUJARAT
0 0
0
વડોદરાના સમા, છાણી જવાહર નગરના વધુ ત્રણ ગેરકાયદે ઢોર વાડાનો સફાયો : રૂ.16000નો દંડ | Three more ille…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Vadodara Cattle Shed : વડોદરા શહેરમાં ગૌ પાલકો દ્વારા પશુઓને સાચવવાના ઇરાદે કેટલાક વિસ્તારમાં ગેરકાયદે બનાવવામાં આવેલા ઢોર વાડા સામે પાલિકા તંત્ર દ્વારા લાલ આંખ કરવામાં આવી છે ત્યારે શહેરના સમા, છાણી અને જવાહર નગર વિસ્તારમાં કાર્યવાહી કરીને ગેરકાયદે કુલ ત્રણ ઢોરવાડા તોડી પાડ્યા હતા ઉપરાંત વિસ્તારમાં ફરતી ચાર ગાય કબજે લેવા સહિત રૂ.16000થી વધુ વસુલ કરીને દંડનીય કાર્યવાહી પણ કરી હતી. ગેરકાયદે ઢોરવાડાના સફાયા વખતે પાલિકા કર્મીઓ સાથે ગૌપાલકો દ્વારા રકઝક પણ કરવામાં આવી હતી. પરંતુ તંત્ર દ્વારા સમજાવટથી મામલો થાળે પાડવામાં આવ્યો હતો.

ઉલ્લેખનીય છે કે શહેરમાં મોટાભાગના તમામ રોડ રસ્તા અને ગલીઓમાં ગૌપાલકો દ્વારા પોતાના પશુને છૂટા મૂકી દેવામાં આવે છે. જ્યારે સમી સાંજે અને દોહવાના કારણે પશુપાલકો પોતાના પશુને ઢોર વાડામાં લઈ જાય છે. જે પૈકી કેટલાક પશુપાલકો પોતાના પશુને રાખવાના ઇરાદે ગેરકાયદે ઢોર વાડા પણ બનાવતા હોય છે. 

પરંતુ તાજેતરમાં નિઝામપુરા વિસ્તારમાં રોડ રસ્તા વચ્ચે આવેલા પશુથી બાઈક ચાલક અથડાઈને રોડ ડીવાઈડર સાથે ભટકાતા ગંભીર રીતે ઇજાગ્રસ્ત બાઈક ચાલકનું અવસાન થયું હતું. પરિણામે એક્શનમાં આવેલી પાલિકા ટીમે શહેરના વિવિધ વિસ્તારમાં ગેરકાયદે ઢોરવાડાનો સફાયો કરવાનું શરૂ કર્યું હતું. 

જેમાં સમા, છાણી સહિત જવાહરનગર વિસ્તારના મળીને ગેરકાયદે કુલ ૩ ઢોર વાડાનો સફાયો કર્યો હતો. આ કાર્યવાહી દરમિયાન પશુપાલકો દ્વારા પાલિકાની ટીમ સાથે રકઝક શરૂ કરી હતી પરંતુ તૈનાત પોલીસ કાફલાએ પશુપાલકોને સમજાવીને મામલો થાળી પાડ્યો હતો. આ કાર્યવાહી દરમિયાન વિસ્તારમાં રખડતી મળેલી ચાર ગાય તથા ગેરકાયદે ઢોરવાડા બાબતે કુલ રૂપિયા 16000થી વધુ દંડની વસુલાત કરવામાં આવી હતી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

અમદાવાદના સાયન્સ સિટી વિસ્તારમાં ભવ્ય ‘તિરંગા યાત્રા’ યોજાઈ
GUJARAT

અમદાવાદના સાયન્સ સિટી વિસ્તારમાં ભવ્ય ‘તિરંગા યાત્રા’ યોજાઈ

August 15, 2026
શિક્ષણ, સંસ્કાર અને દેશભક્તિનો સંગમ: ૮૦મા સ્વાતંત્ર્ય પર્વે સરખેજની ઐતિહાસિક શાળામાં જીગ્નેશદાદાનું …
GUJARAT

શિક્ષણ, સંસ્કાર અને દેશભક્તિનો સંગમ: ૮૦મા સ્વાતંત્ર્ય પર્વે સરખેજની ઐતિહાસિક શાળામાં જીગ્નેશદાદાનું …

August 15, 2026
જામનગરના ઐતિહાસિક સ્થળ ભૂચરમોરી ખાતે જામનગર જિલ્લા કક્ષાના સ્વાતંત્ર્ય પર્વની આન…બાન…શાન સાથે ઉજવણી …
GUJARAT

જામનગરના ઐતિહાસિક સ્થળ ભૂચરમોરી ખાતે જામનગર જિલ્લા કક્ષાના સ્વાતંત્ર્ય પર્વની આન…બાન…શાન સાથે ઉજવણી …

August 15, 2026
Next Post
વડોદરા શહેરના કલાલીના રસ્તા પર ગેરકાયદે બનેલી ફેન્સીંગ અને કાચી કમ્પાઉન્ડનો સફાયો | demolition of il…

વડોદરા શહેરના કલાલીના રસ્તા પર ગેરકાયદે બનેલી ફેન્સીંગ અને કાચી કમ્પાઉન્ડનો સફાયો | demolition of il...

વડોદરામાં ડોર ટુ ડોર ટેમ્પો પીધેલા ચાલકે બે વ્યક્તિને અડફેટે લઈ અન્ય ટેમ્પોને ટક્કર મારી | Vadodara …

વડોદરામાં ડોર ટુ ડોર ટેમ્પો પીધેલા ચાલકે બે વ્યક્તિને અડફેટે લઈ અન્ય ટેમ્પોને ટક્કર મારી | Vadodara ...

વડોદરા શહેરમાં પાર્કિંગ પોલિસી નક્કી કરવા પાલિકા કમિટીની રચના કરશે | Vadodara corporation will form …

વડોદરા શહેરમાં પાર્કિંગ પોલિસી નક્કી કરવા પાલિકા કમિટીની રચના કરશે | Vadodara corporation will form ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

મોડીરાત્રે દંતેશ્વરમાંથી યુવકનો મૃતદેહ શંકાસ્પદ હાલતમાં મળ્યો | Body of a young man found in suspici…

મોડીરાત્રે દંતેશ્વરમાંથી યુવકનો મૃતદેહ શંકાસ્પદ હાલતમાં મળ્યો | Body of a young man found in suspici…

7 months ago
1 એપ્રિલથી પાન કાર્ડને લઈને નવા નિયમો, મોટા ટ્રાન્ઝેક્શન કરનારા ખાસ વાંચે | New rules regarding PAN …

1 એપ્રિલથી પાન કાર્ડને લઈને નવા નિયમો, મોટા ટ્રાન્ઝેક્શન કરનારા ખાસ વાંચે | New rules regarding PAN …

5 months ago
અમદાવાદમાં લાલ દરવાજા નજીક નબીરાઓએ અકસ્માત સર્જ્યો, ભાડે લાવેલી કારથી 3 વાહનોને અડફેટે લીધા | ahmeda…

અમદાવાદમાં લાલ દરવાજા નજીક નબીરાઓએ અકસ્માત સર્જ્યો, ભાડે લાવેલી કારથી 3 વાહનોને અડફેટે લીધા | ahmeda…

5 months ago
અમીરો માટે મંદિરમાં દર્શનની અલગ ખાસ વ્યવસ્થા કેમ : સુપ્રીમનો સવાલ

અમીરો માટે મંદિરમાં દર્શનની અલગ ખાસ વ્યવસ્થા કેમ : સુપ્રીમનો સવાલ

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News