gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ગુજરાતમાં હવે જમીન-મિલકતના ઈ-રજિસ્ટ્રેશન પર લેવાશે 100 રૂપિયાનો ચાર્જ, મહેસૂલ વિભાગનો નિર્ણય | gujar…

G METRO NEWS by G METRO NEWS
February 4, 2026
in GUJARAT
0 0
0
ગુજરાતમાં હવે જમીન-મિલકતના ઈ-રજિસ્ટ્રેશન પર લેવાશે 100 રૂપિયાનો ચાર્જ, મહેસૂલ વિભાગનો નિર્ણય | gujar…
0
VIEWS
Share on FacebookShare on Twitter

E-Registration: ગુજરાત સરકારના મહેસૂલ વિભાગ દ્વારા તાજેતરમાં (2 ફેબ્રુઆરી, 2026ના રોજ) એક નિર્ણય લેવામાં આવ્યો છે. હવે ‘ઈ-રજિસ્ટ્રેશન’ કરાવશો ત્યારે દસ્તાવેજ દીઠ 100 રૂપિયા ચાર્જ ચૂકવવો પડશે. આ ફેરફાર ‘નોંધણી અધિનિયમ, 1908 (Registration Act, 1908)ની કલમ 78 હેઠળ કરવામાં આવ્યો છે. જેથી હવે જમીન-મિલકતનું ઈ-રજિસ્ટ્રેશન મોંઘું પડશે.

શું ફેરફાર થયો?

સરકારે 1987ના જૂના ફીના નિયમોમાં સુધારો કરીને એક નવો ક્રમ (Sr. No. 29) ‘ઈ-રજિસ્ટ્રેશન માટે પ્રોસેસિંગ ફી’ ઉમેર્યો છે. આ સુધારો થતાં હવેથી જ્યારે પણ તમે કોઈ દસ્તાવેજનું ‘ઈ-રજિસ્ટ્રેશન’ કરાવશો ત્યારે દસ્તાવેજ દીઠ 100 રૂપિયા ચાર્જ ચૂકવવો પડશે, આ નવો નિયમ તાત્કાલિક અસરથી અમલમાં આવી ગયો છે.

ગુજરાતમાં હવે જમીન-મિલકતના ઈ-રજિસ્ટ્રેશન પર લેવાશે 100 રૂપિયાનો ચાર્જ, મહેસૂલ વિભાગનો નિર્ણય 2 - image

જો આપણે સાદી ભાષામાં કહીએ તો, હવે ઓનલાઈન દસ્તાવેજ નોંધણીની પ્રક્રિયા કરાવશો ત્યારે દસ્તાવેજ દીઠ 100 રૂપિયાની પ્રોસેસિંગ ફી ભરવી પડશે. જેની સીધી અસર નાગરિકો પર પડશે. હાલ નોટિફિકેશનને ગુજરાત સરકારના એક્સ્ટ્રા ઓર્ડિનરી ગેઝેટમાં પ્રસિદ્ધ કરવા તેમજ ઈ-પબ્લિશ કરવાની સૂચના આપવામાં આવી છે. ગુજરાતીમાં અનુવાદ થયા બાદ તેની આવૃત્તિ પણ પ્રસિદ્ધ થશે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

રાજુલામાં લવ જેહાદનો કિસ્સો? હિન્દુ યુવતીએ મુસ્લિમ યુવક સાથે લગ્ન કરતા વિવાદ, કપલે વીડિયો જાહેર કરીન…
GUJARAT

March 22, 2026
સુભાષબ્રીજ પાસે આવેલા વિવિધ એપાર્ટમેન્ટના ચેરમેન, સેક્રેટરીએ બિલ્ડરને ડરાવીને લાખો રૂપિયા પડાવી લીધા…

કોન્સ્ટેબલની પોલીસ પ્રેમીકાએ પીએફના પૈસામાં સમાધાન ન કરતા ફરિયાદ | danilimda police reported case ag…

Next Post
સોનાના ભાવમાં રૂ.8500ની તો ચાંદીના ભાવમાં રૂ.24000ની ઉથલ-પાથલ, જાણો લેટેસ્ટ ભાવ | Gold and Silver Pr…

સોનાના ભાવમાં રૂ.8500ની તો ચાંદીના ભાવમાં રૂ.24000ની ઉથલ-પાથલ, જાણો લેટેસ્ટ ભાવ | Gold and Silver Pr...

અમદાવાદ: કેમિકલ ચોરીના રેકેટનો ખુલાસો, ટેન્કર ડ્રાઈવરોને લાલચ આપી રસ્તામાં કાઢી લેતા, 6ની ધરપકડ | Ah…

અમદાવાદ: કેમિકલ ચોરીના રેકેટનો ખુલાસો, ટેન્કર ડ્રાઈવરોને લાલચ આપી રસ્તામાં કાઢી લેતા, 6ની ધરપકડ | Ah...

પેથાપુરમાં વગર ચોમાસે જળબંબાકારની સ્થિતિ : દોઢ કિલોમીટર સુધી નદી વહી | Waterlogging situation in Pet…

પેથાપુરમાં વગર ચોમાસે જળબંબાકારની સ્થિતિ : દોઢ કિલોમીટર સુધી નદી વહી | Waterlogging situation in Pet...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સ્કૂટરને વાનની ટક્કરથી માતાની નજર સામે જ પુત્ર અને પુત્રીના મોત | son and daughter died in road misa…

7 months ago
PM મોદી આજે સોમનાથ મહાદેવની પૂજા બાદ 2 કિ.મી.ની શૌર્યયાત્રામાં જોડાશે, પછી રાજકોટ જશે | PM Modi to J…

2 months ago
ચૂંટણી ખર્ચમાં ગોટાળા, અધિકારીઓએ મલાઈ તારવવા ખોટા બિલ મૂક્યાં, સરકારે તપાસ સમિતિ રચી | Lok Sabha ele…

1 year ago
શ્વાનને વેફર ખવડાવતી વખતે હુમલો કર્યો : ઇજાગ્રસ્ત બાળકને સોલા સિવિલ ખસેડવામાં આવ્યો | Attacked while…

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News