gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ચૂંટણી ખર્ચમાં ગોટાળા, અધિકારીઓએ મલાઈ તારવવા ખોટા બિલ મૂક્યાં, સરકારે તપાસ સમિતિ રચી | Lok Sabha ele…

G METRO NEWS by G METRO NEWS
March 21, 2025
in GUJARAT
0 0
0
ચૂંટણી ખર્ચમાં ગોટાળા, અધિકારીઓએ મલાઈ તારવવા ખોટા બિલ મૂક્યાં, સરકારે તપાસ સમિતિ રચી | Lok Sabha ele…
3
VIEWS
Share on FacebookShare on Twitter

Election Expenditure Scam: લોકસભાની ચૂંટણીમાં ભ્રષ્ટ અધિકારીઓએ મલાઈ તારવવા ખોટા બિલો રજૂ કર્યાં હતાં. પોરબંદર, બોટાદ અને જામનગર જિલ્લામાં ચૂંટણી ખર્ચમાં થયેલા ગોટાળાનો મુદ્દો વિધાનસભામાં ગાજ્યો હતો. આખરે રાજ્ય સરકારે આ પ્રકરણની તપાસ કરવા કમિટીની રચના કરી છે. 

ચૂંટણીમાં થયેલાં ખર્ચમાં ગેરરીતિ

લોકસભાની ચૂંટણીમાં થયેલાં ખર્ચને લઇને વ્યાપક પ્રમાણમાં ગેરરીતિ થઇ છે. પોરબંદરમાં 20 લાખ રૂપિયાના મંડપનો કોન્ટ્રાક્ટ અપાયો હતો. પરંતુ કોન્ટ્રાક્ટરે 2.90 કરોડ રૂપિયાનું બિલ રજૂ કર્યુ હતું. હવે એવી વિગતો સામે આવી છે કે, આ જ જિલ્લામાં આર.એમ. એન્ટરપ્રાઇઝે ફ્‌લાવર બુકેનું 8500 રૂપિયાનું બિલ મૂક્યુ હતું. આ ઉપરાંત અક્ષય કિચન વેરે 300 રૂપિયાના કપ-રકાબીનું બિલ 7 હજાર રૂપિયા મૂક્યુ હતું. જ્યારે ચિકન તંદુરીનું બિલ 4 લાખ રૂપિયા મૂકાયું હતું. 

આ પણ વાંચો: ગુજરાતમાંથી 10 વર્ષમાં 23000 લોકોએ ભારતની નાગરિકતા છોડવા પાસપોર્ટ સરન્ડર કર્યા

જ્યારે આ મામલે ગાંધીનગરથી પૂછપરછ અને તપાસ હાથ ધરતાં આ બિલ પાછા ખેંચી લેવાયા હતાં. એલઇડી અને ઈલેક્ટ્રોનિક્સ ચીજવસ્તુઓના બિલ પણ લાખોમાં મૂકાયા હોવાનું જાણવા મળ્યું છે. ઈવીએમ મશીનોને ટ્રકમાં ચઢાવવા ઉતારાવવા માટે પણ શ્રમિકોને અપાયેલાં નાણાંના બિલોમાં ગરબડ થઈ છે. હવે જ્યારે આ મુદ્દો વિધાનસભામાં ઉઠ્યો છે, ત્યારે રાજ્ય સરકારે પોરબંદર જિલ્લામાં તપાસ માટે ચાર સભ્યોની કમિટી રચી છે. જ્યારે જામનગર અને બોટાદ જિલ્લામાં પણ તપાસ કમિટીની રચના કરી છે.

ચૂંટણી ખર્ચમાં ગોટાળા, અધિકારીઓએ મલાઈ તારવવા ખોટા બિલ મૂક્યાં, સરકારે તપાસ સમિતિ રચી 2 - image

G METRO NEWS

G METRO NEWS

Related Posts

KUMAR SANU, SUDESH BHOSLE & SADHANA SARGAM TO JUDGE ‘VOICE OF DOCTORS – SEASON 4’ AT NMACC
GUJARAT

October 3, 2026
Ameesha Patel, Arbaaz Khan, Sangeeta Bijlani & More Set to Add Star Power to IBJA & Tefla’s India In…

Ravindra Jadeja Recreates Emraan Hashmi’s Viral Hook Step From Afsaana Banaaya Aapne, Choreographed …

Next Post
ફોરેન ફંડોનું વેલ્યુબાઈંગ : સેન્સેક્સ 899 પોઈન્ટની છલાંગે 76348 | Foreign funds value buying: Sensex…

ફોરેન ફંડોનું વેલ્યુબાઈંગ : સેન્સેક્સ 899 પોઈન્ટની છલાંગે 76348 | Foreign funds value buying: Sensex...

પરાજય બાદ AAPએ દિલ્હીમાં બદલ્યા પ્રદેશ પ્રમુખ, ગુજરાત અને ગોવામાં કોંગ્રેસને ટક્કર આપવા મોટો નિર્ણય

દુર્ઘટના નહીં બદલો..! પૂણેમાં બસમાં આગની ઘટનામાં 4ના મોત મામલે મોટો ખુલાસો, ડ્રાઈવરે કર્યો કાંડ | dr…

દુર્ઘટના નહીં બદલો..! પૂણેમાં બસમાં આગની ઘટનામાં 4ના મોત મામલે મોટો ખુલાસો, ડ્રાઈવરે કર્યો કાંડ | dr...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

એક તરફી પ્રતિબંધો આંતરરાષ્ટ્રીય કાયદાનું ઉલ્લંઘન, બ્રિક્સની બેઠકમાં જયશંકરની અમેરિકાને આડકતરી ચેતવણી…

5 months ago
ચૂંટણી પંચે નવા નિયમ-એડવાઈઝરી જાહેર કરી, જોઈ લેજો નહીંતર ઉમેદવારી ગેરલાયક ઠરશે | State Election Pane…

6 months ago
એક સમયે શહેરની પ્રતિષ્ઠીત એવી VS હોસ્પિટલમાં ૨૦૦ ઈન્ડોર પેશન્ટ સામે સિકયુરીટી સહીત ૮૦૦ નો સ્ટાફ | On…

12 months ago
અરજીની તપાસમાં ખામીઓ જણાતા પાદરાના બે ASI હેડક્વાર્ટર મૂકાયા | two ASI transfer from padra to headqu…

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News