gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ગુજરાતમાં 24 કલાકમાં 243 તાલુકામાં વરસાદ, સૌથી વધુ કપરાડામાં 10 ઈંચ, 5 જિલ્લામાં રેડ ઍલર્ટ | Heavy R…

G METRO NEWS by G METRO NEWS
September 7, 2025
in GUJARAT
0 0
0
ગુજરાતમાં 24 કલાકમાં 243 તાલુકામાં વરસાદ, સૌથી વધુ કપરાડામાં 10 ઈંચ, 5 જિલ્લામાં રેડ ઍલર્ટ | Heavy R…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Gujarat Rain Updates: ગુજરાતમાં ફરી એકવાર મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ શરૂ કરી છે. હવામાન વિભાગની આગાહી વચ્ચે  રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 243 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ વલસાડના કપરાડામાં 10.51 ઈંચ વરસાદ નોંધાયો છે. પોશીના 6.02 ઈંચ, ધરમપુર 5.43 ઈંચ, રાધનપુર 4.65 ઈંચ, ભચાઉ 4.37 ઈંચ અને લાખણીમાં 4.09 ઈંચ વરસાદ નોંધોય છે. બીજી તરફ આજે (સાતમી સપ્ટેમ્બર) 5 જિલ્લામાં રેડ ઍલર્ટ જાહેર કર્યુ છે. ભારે વરસાદની આગાહીને લઈને માછીમારોને દરિયામાં ન જવા સલાહ આપવામાં આવી છે. 

ગુજરાતમાં 24 કલાકમાં 243 તાલુકામાં વરસાદ, સૌથી વધુ કપરાડામાં 10 ઈંચ, 5 જિલ્લામાં રેડ ઍલર્ટ 2 - image

ગુજરાતમાં 24 કલાકમાં 243 તાલુકામાં વરસાદ, સૌથી વધુ કપરાડામાં 10 ઈંચ, 5 જિલ્લામાં રેડ ઍલર્ટ 3 - image

ગુજરાતમાં 24 કલાકમાં 243 તાલુકામાં વરસાદ, સૌથી વધુ કપરાડામાં 10 ઈંચ, 5 જિલ્લામાં રેડ ઍલર્ટ 4 - image

ગુજરાતમાં 24 કલાકમાં 243 તાલુકામાં વરસાદ, સૌથી વધુ કપરાડામાં 10 ઈંચ, 5 જિલ્લામાં રેડ ઍલર્ટ 5 - image

ગુજરાતમાં 24 કલાકમાં 243 તાલુકામાં વરસાદ, સૌથી વધુ કપરાડામાં 10 ઈંચ, 5 જિલ્લામાં રેડ ઍલર્ટ 6 - image

રવિવારે 5 જિલ્લામાં રેડ ઍલર્ટ

હવામાન વિભાગની આગાહી મુજબ, રવિવારે રાજ્યના 26 જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. જેમાં કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા અને અરવલ્લી જિલ્લામાં રેડ ઍલર્ટ છે. જ્યારે પાટણ, મોરબી, સુરેન્દ્રનગર, ગાંધીનગર, મહીસાગર, રાજકોટ જિલ્લામાં અતિભારે વરસાદને લઈને ઓરેન્જ ઍલર્ટ અને જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, બોટાદ, અમદાવાદ, આણંદ, ખેડા, પંચમહાલ, દાહોદ, ભરૂચ, સુરત, નવસારી, ડાંગ અને વલસાડ જિલ્લામાં ગાજવીજ સાથે ભારે વરસાદને લઈને યલો ઍલર્ટ જાહેર કર્યુ છે. 

આ પણ વાંચો: સૌરાષ્ટ્રમાં બાપ્પાને વિદાય આપતી વખતે જુદી જુદી ઘટનામાં પાંચના મોત, ખુશીઓ માતમમાં ફેરવાઈ

આઠમી સપ્ટેમ્બરની આગાહી 

8 સપ્ટેમ્બરે 12 જિલ્લામાં હવામાન વિભાગે યલો ઍલર્ટ જાહેર કર્યુ છે. જેમાં કચ્છ, પાટણ, બનાસકાંઠા, મહેસાણા, સાબરકાંઠા, સુરેન્દ્રનગર, મોરબી, જામનગર, રાજકોટ, જૂનાગઢ, પોરબંદર, દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી છે. 

રાજ્યમાં 102.89 ટકા વરસાદ નોધાયો

ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં ચાલુ મોસમનો સરેરાશ વરસાદ 102.89 ટકા જેટલો નોધાયો છે. જેમાં ઉત્તર ગુજરાત રિજીયનમાં  106.50 ટકા, પૂર્વ મધ્ય ગુજરાત રીજીયનમાં 107.34 ટકા, સૌરાષ્ટ્ર રીજીયનમાં 91.29 ટકા અને દક્ષિણ રીજીયનમાં 107.99 ટકા જેટલો વરસાદ નોધાયો છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

તુલસી જન્મોત્સવના ઉપલક્ષ્યમાં અમેરિકાની હાવર્ડ યુનિવર્સિટીમાં બાપુ કથાગાન કરશે
GUJARAT

તુલસી જન્મોત્સવના ઉપલક્ષ્યમાં અમેરિકાની હાવર્ડ યુનિવર્સિટીમાં બાપુ કથાગાન કરશે

August 14, 2026
જિલ્લા કલેકટર તેજસ પરમારની પ્રેરક ઉપસ્થિતિમાં કામરેજ ખાતે જિલ્લાકક્ષાના ‘વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસ…
GUJARAT

જિલ્લા કલેકટર તેજસ પરમારની પ્રેરક ઉપસ્થિતિમાં કામરેજ ખાતે જિલ્લાકક્ષાના ‘વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસ…

August 14, 2026
‘ए भोले बाबा’ में भक्ति का तड़का, गोल्डी यादव की आवाज और दामिनी सिंह के अंदाज ने मचाई धूम
GUJARAT

‘ए भोले बाबा’ में भक्ति का तड़का, गोल्डी यादव की आवाज और दामिनी सिंह के अंदाज ने मचाई धूम

August 14, 2026
Next Post
ગુજરાતમાં સતત અનરાધાર વર્ષા, સિઝનનો 100% વરસાદ પૂર્ણ, સૌથી વધુ અહીં 90 ઈંચ ખાબક્યો | gujarat seasona…

ગુજરાતમાં સતત અનરાધાર વર્ષા, સિઝનનો 100% વરસાદ પૂર્ણ, સૌથી વધુ અહીં 90 ઈંચ ખાબક્યો | gujarat seasona...

મેઘરાજાની ધમાકેદાર બેટિંગ વચ્ચે ગુજરાતના 88 ડેમ 100% છલકાયા, 123 હાઈએલર્ટ પર | Gujarat Rain Update: …

મેઘરાજાની ધમાકેદાર બેટિંગ વચ્ચે ગુજરાતના 88 ડેમ 100% છલકાયા, 123 હાઈએલર્ટ પર | Gujarat Rain Update: ...

‘અત્યાચાર સહન નહીં કરીએ…’ ડોનાલ્ડ ટ્રમ્પની મુશ્કેલી વધી, અમેરિકન્સ માર્ગો પર ઊતર્યા | protest agai…

'અત્યાચાર સહન નહીં કરીએ...' ડોનાલ્ડ ટ્રમ્પની મુશ્કેલી વધી, અમેરિકન્સ માર્ગો પર ઊતર્યા | protest agai...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ક્રૂડ ઓઇલ 100 ડોલર ને કૂદાવી જતાં ઓઇલ કંપનીઓના માર્જિન પર દબાણ | Oil companies’ margins under pressu…

ક્રૂડ ઓઇલ 100 ડોલર ને કૂદાવી જતાં ઓઇલ કંપનીઓના માર્જિન પર દબાણ | Oil companies’ margins under pressu…

5 months ago
અમદાવાદમાં 31 ડિસેમ્બર પહેલાં ‘ડુપ્લિકેટ’ દારૂનું રેકેટ ઝડપાયું, નારણપુરામાં ચાલતું હતું કૌભાંડ | Ah…

અમદાવાદમાં 31 ડિસેમ્બર પહેલાં ‘ડુપ્લિકેટ’ દારૂનું રેકેટ ઝડપાયું, નારણપુરામાં ચાલતું હતું કૌભાંડ | Ah…

8 months ago
જૂનાગઢ અને જામનગરમાં ખનીજચોરી બદલ રૂ.2.15 કરોડનો મુદ્દામાલ સીઝ | Property worth Rs 2 15 crore seized…

જૂનાગઢ અને જામનગરમાં ખનીજચોરી બદલ રૂ.2.15 કરોડનો મુદ્દામાલ સીઝ | Property worth Rs 2 15 crore seized…

3 months ago
યુવકના નામે ક્રેડિટ કાર્ડ અને લોન લઇ રૂપિયા ૪.૨૮ કરોડની છેતરપિંડી | cyber crime reported cheating ca…

યુવકના નામે ક્રેડિટ કાર્ડ અને લોન લઇ રૂપિયા ૪.૨૮ કરોડની છેતરપિંડી | cyber crime reported cheating ca…

11 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News