gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

મેઘરાજાની ધમાકેદાર બેટિંગ વચ્ચે ગુજરાતના 88 ડેમ 100% છલકાયા, 123 હાઈએલર્ટ પર | Gujarat Rain Update: …

G METRO NEWS by G METRO NEWS
September 7, 2025
in GUJARAT
0 0
0
મેઘરાજાની ધમાકેદાર બેટિંગ વચ્ચે ગુજરાતના 88 ડેમ 100% છલકાયા, 123 હાઈએલર્ટ પર | Gujarat Rain Update: …
1
VIEWS
Share on FacebookShare on Twitter

Rain in Gujarat: ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસથી થઈ રહેલી મેઘમહેરને પગલે 206 જળાશયોમાં સરેરાશ જળસ્તર 83.38 ટકા નોંધાયું છે. હાલ 88 જળાશયો તેમની ક્ષમતાના 100 ટકા ભરાયા છે, જ્યારે 69 જળાશયોમાં 70 ટકાથી 100 ટકા વચ્ચે જળસ્તર છે.

નર્મદા ડેમમાં ઉપરવાસમાંથી પાણીની આવક ઘટી

બીજી તરફ નર્મદા ડેમમાં ઉપરવાસમાંથી પાણીની આવક ઘટી રહી છે, જેથી શનિવારે (છઠ્ઠી સપ્ટેમ્બર) બપોરે 2 વાગ્યાથી 15 ગેટ જે શુક્રવારે (પાંચમી સપ્ટેમ્બર) 3.10 મીટર સુધી ખોલ્યા હતા, તેમાં ઘટાડો કરીને 1.90 મીટર સુધી ખુલ્લા રાખવામાં આવ્યા છે. હાલ ડેમમાં પાણીની સપાટી 136.03 મીટર છે. ડેમમાં 8630.10 એમસીએમ પાણી ભરાયું છે. આજથી સ્થિતિએ ડેમમાં પાણીનો સંગ્રહ 91.23 ટકા છે. ડેમની મહત્તમ સપાટી 138.68 મીટર છે. ડેમમાં પાણીની આવક 207750 ક્યુસેક છે, જેની સામે જાવક 245677 ક્યુસેક છે.

અમદાવાદમાં વરસાદી વાતાવરણ છવાયું

અનંત ચતુર્દશીના દિવસે (છઠ્ઠી સપ્ટેમ્બર) સવારથી જ અમદાવાદમાં વરસાદી વાતાવરણ છવાયુ હતું. શનિવારે સવારે 6થી રાતના 8 વાગ્યા સુધીમાં ઉસ્માનપુરા અને જોધપુર વિસ્તારની સાથે સરખેજ અને બાકરોલ વિસ્તારમાં સવા ઈંચ વરસાદ વરસ્યો હતો. બોડકદેવ, મેમનગર ઉપરાંત પૂર્વમાં આવેલા ઓઢવ અને વિરાટનગર તથા કઠવાડા વિસ્તારમાં એક ઈંચ વરસાદ વરસી નોંધાયો હતો. સરેરાશ એક ઈંચ વરસાદ સાથે મોસમનો કુલ વરસાદ  39.61 ઈંચ થવા પામ્યો હતો. સાબરમતી નદીમાં સાંજના 7 વાગ્યે 21 હજાર ક્યુસેક પાણીનો આઉટફ્લો નોંધાયો હતો. વાસણા બેરેજના 27 દરવાજા ખોલવામાં આવ્યા હતા. બેરેજનું લેવલ 129.75 ફુટ કરવામાં આવ્યુ હતું. 

આ પણ વાંચો: ગુજરાતમાં અતિ ભારે વરસાદની આગાહી, 5 જિલ્લામાં રેડ તો 24માં ઓરેન્જ એલર્ટ જાહેર

શનિવારે વાદળછાયા વાતાવરણ વચ્ચે શહેરના અનેક વિસ્તારમાં ઝરમર વરસાદની શરૂઆત થઈ હતી. બપોરના 2 વાગ્યાથી શહેરના મોટાભાગના વિસ્તારમાં કાળા ડીબાંગ વાદળોથી ઘેરાયેલા આકાશમાંથી વરસાદ વરસતા શ્રીજીને ભાવભીની વિદાય આપવા નીકળેલા ભાવિકોએ વરસતા હતી. થલતેજ અને મેમનગર વિસ્તારમાં વરસાદ સાથે જે તે વિસ્તારમાં આવેલા વિસર્જન કુંડ સુધી પહોંચવાની ફરજ પડી એક ઈંચ જેટલો વરસાદ વરસતા અનેક રસ્તાઓ ઉપર વરસાદી પાણી ફરી વળ્યા હતા. ઉત્તરમાં આવેલા સરદારનગર અને હંસપુરા વિસ્તારમાં પણ એક ઈંચ જેટલો વરસાદ વરસ્યો હતો. દક્ષિણમાં આવેલા મણિનગર વિસ્તારમાં 28 મિલીમીટર જ્યારે લાંભામાં 23 મિલીમીટર વરસાદ વરસ્યો વરસ્યો હતો. કાલુપુર ઉપરાંત અસારવા અને દુધેશ્વર વિસ્તારમાં પોણો ઈંચ વરસાદ નોંધાયો હતો. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

Sanjeeta Bhattacharya and Raag Sethi Release Their First Collaborative Single ‘Phir Se’, the First T…
GUJARAT

Sanjeeta Bhattacharya and Raag Sethi Release Their First Collaborative Single ‘Phir Se’, the First T…

September 26, 2026
रज़ा मुराद ने रुशिराजसिंह के जन्मदिन पर दी शुभकामनाएँ, तेजेंद्रसिंह जडेजाकी अनोखी पहल की जमकर सराहना
GUJARAT

रज़ा मुराद ने रुशिराजसिंह के जन्मदिन पर दी शुभकामनाएँ, तेजेंद्रसिंह जडेजाकी अनोखी पहल की जमकर सराहना

September 26, 2026
Amruta Fadnavis, Ajay Devgn, Ashwini Bhide, Mangal Prabhat Lodha and Ameet Satam Grace Divyaj Founda…
GUJARAT

Amruta Fadnavis, Ajay Devgn, Ashwini Bhide, Mangal Prabhat Lodha and Ameet Satam Grace Divyaj Founda…

September 26, 2026
Next Post
‘અત્યાચાર સહન નહીં કરીએ…’ ડોનાલ્ડ ટ્રમ્પની મુશ્કેલી વધી, અમેરિકન્સ માર્ગો પર ઊતર્યા | protest agai…

'અત્યાચાર સહન નહીં કરીએ...' ડોનાલ્ડ ટ્રમ્પની મુશ્કેલી વધી, અમેરિકન્સ માર્ગો પર ઊતર્યા | protest agai...

રસ્તાની હાલત સુધારો નહીંતર મોઢા કાળા કરી નાખીશું, જામજોધપુરમાં પ્રજા ગુસ્સે, પોલીસ સાથે ચકમક | Attem…

રસ્તાની હાલત સુધારો નહીંતર મોઢા કાળા કરી નાખીશું, જામજોધપુરમાં પ્રજા ગુસ્સે, પોલીસ સાથે ચકમક | Attem...

ઉજ્જૈનની શિપ્રા નદીમાં પોલીસની ગાડી ખાબકી, PIનું મોત, 2 અન્ય પોલીસકર્મીની શોધખોળ શરૂ | Police car fa…

ઉજ્જૈનની શિપ્રા નદીમાં પોલીસની ગાડી ખાબકી, PIનું મોત, 2 અન્ય પોલીસકર્મીની શોધખોળ શરૂ | Police car fa...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

૫૦૦, ૧૦૦૦ની નોટો બંધ થયાના ૧૦ વર્ષે કમિશનથી વટાવવાનો કારોબાર | 15 percentin ewe monien alillis won e…

૫૦૦, ૧૦૦૦ની નોટો બંધ થયાના ૧૦ વર્ષે કમિશનથી વટાવવાનો કારોબાર | 15 percentin ewe monien alillis won e…

7 months ago
ઘરગથ્થુ એલપીજી બોટલના બુકિંગ માટે લોકોની ગેસ એજન્સીમાં દોડ | People rush to gas agencies to book hou…

ઘરગથ્થુ એલપીજી બોટલના બુકિંગ માટે લોકોની ગેસ એજન્સીમાં દોડ | People rush to gas agencies to book hou…

7 months ago
ઉમરેઠ તાલુકાના ખાખણપુરા ગામે રોડ ઉપરના 6 દબાણો હટાવાયા | 6 road embankments removed in Khakhanpura v…

ઉમરેઠ તાલુકાના ખાખણપુરા ગામે રોડ ઉપરના 6 દબાણો હટાવાયા | 6 road embankments removed in Khakhanpura v…

10 months ago
સાયલા પોલીસનો સપાટો: ગેરકાયદેસર ડીઝલ–કેમિકલ ચોરી તથા પ્રોહિબિશન કેસમાં મુખ્ય આરોપી રવિરાજ હોટલેથી ધર…

સાયલા પોલીસનો સપાટો: ગેરકાયદેસર ડીઝલ–કેમિકલ ચોરી તથા પ્રોહિબિશન કેસમાં મુખ્ય આરોપી રવિરાજ હોટલેથી ધર…

9 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News