gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ગુજરાતમાં 6 દિવસ ભારે વરસાદની આગાહી, 25 થી વધુ જિલ્લામાં એલર્ટ | Heavy rains forecast for 6 days in …

G METRO NEWS by G METRO NEWS
August 17, 2025
in GUJARAT
0 0
0
ગુજરાતમાં 6 દિવસ ભારે વરસાદની આગાહી, 25 થી વધુ જિલ્લામાં એલર્ટ | Heavy rains forecast for 6 days in …
0
VIEWS
Share on FacebookShare on Twitter

Rain Forecast, Gujarat : ગુજરાતમાં ઘણાં સમયથી વિરામ બાદ ફરી વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે, ત્યારે હવામાન વિભાગે આગામી 23 ઓગસ્ટ સુધી સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત સહિતના 25થી વધુ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદને લઈને યલો-ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે.  આજે રવિવારે (17 ઓગસ્ટ) 24 જિલ્લામાં ધોધમાર વરસાદની આગાહી છે.  ચાલો જાણીએ આગામી 6 દિવસ કેવો રહેશે વરસાદી માહોલ.

6 દિવસ ભારે વરસાદની આગાહી

હવામાન વિભાગ મુજબ, આવતીકાલે 18 ઓગસ્ટે પોરબંદર, જુનાગઢ, તાપી, ડાંગ, નવસારી, વલસાડ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ અને કચ્છ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, મોરબી, જામનગર, દેવભૂમિ દ્વારકા, રાજકોટ, બોટાદ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, વડોદરા, ભરૂચ, નર્મદા, સુરત, છોટા ઉદેપુર જિલ્લામાં યલો એલર્ટ જાહેર કર્યુ છે.

19 ઓગસ્ટની આગાહી

19 ઓગસ્ટના રોજ દેવભૂમિ દ્વારકા, પોરબંદર, નવસારી, વલસાડ જિલ્લામાં અત્યંત ભારે વરસાદને લઈને હવામાન વિભાગે રેડ એલર્ટ જાહેર કર્યુ છે. જ્યારે અન્ય 29 જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. જેમાં રાજકોટ, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, ભરૂચ, સુરત, તાપી, ડાંગ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ અને કચ્છ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, આણંદ, ખેડા, અમદાવાદ, સુરેન્દ્રનગર, બોટાદ, મોરબી જિલ્લામાં યલો એલર્ટ જાહેર કર્યુ છે.

20-21 ઓગસ્ટની આગાહી

20 ઓગસ્ટે અમરેલી, ભાવનગર, નવસારી, વલસાડ જિલ્લામાં રેડ એલર્ટ, દેવભૂમિ દ્વારકા, રાજકોટ, જૂનાગઢ, પોરબંદર, ગીર સોમનાથ, ભરૂચ, સુરત, તાપી, ડાંગ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ અને કચ્છ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, આણંદ, ખેડા, અમદાવાદ, સુરેન્દ્રનગર, બોટાદ, મોરબી જિલ્લામાં યલો એલર્ટ જાહેર કર્યુ છે.

જ્યારે 21 ઓગસ્ટના રોજ રાજ્યભરમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે.

આ પણ વાંચો: સરદાર સરોવર ડેમની જળ સપાટીમાં ધરખમ વધારો, જળસપાટી 131.02 મીટરે પહોંચી

22-23 ઓગસ્ટની આગાહી

હવામાન વિભાગ મુજબ, આગામી 22-23 ઓગસ્ટના રોજ 11 થી વધુ જિલ્લામાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી છે. જેમાં કચ્છ, પાટણ, બનાસકાંઠા, મોરબી, દેવભૂમિ દ્વારકા, જામનગર, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, રાજકોટ, જૂનાગઢ સહિતના વિસ્તારોમાં યલો એલર્ટ જાહેર કર્યુ છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ગુજરાતમાં ચોમાસાનું આગમન 20 જૂન બાદ થવાની શક્યતા, છેલ્લા બે વર્ષ કરતાં મોડું પધારશે | Gujarat to Wai…
GUJARAT

ગુજરાતમાં ચોમાસાનું આગમન 20 જૂન બાદ થવાની શક્યતા, છેલ્લા બે વર્ષ કરતાં મોડું પધારશે | Gujarat to Wai…

May 17, 2026
ગુજરાત પહોંચ્યું LPG ટેન્કર! દુનિયાના સૌથી ખતરનાક દરિયાઈ રસ્તેથી ભારત આવ્યું રાંધણ ગેસ | lpg tanker …
GUJARAT

ગુજરાત પહોંચ્યું LPG ટેન્કર! દુનિયાના સૌથી ખતરનાક દરિયાઈ રસ્તેથી ભારત આવ્યું રાંધણ ગેસ | lpg tanker …

May 17, 2026
રાજકોટ એરપોર્ટ પરથી ₹10 કરોડની 400 કિલો ચાંદી ઝડપાઈ, સેન્ટ્રલ IB દ્વારા તપાસનો ધમધમાટ | Rajkot Airpo…
GUJARAT

રાજકોટ એરપોર્ટ પરથી ₹10 કરોડની 400 કિલો ચાંદી ઝડપાઈ, સેન્ટ્રલ IB દ્વારા તપાસનો ધમધમાટ | Rajkot Airpo…

May 17, 2026
Next Post
‘7 દિવસમાં સોગંદનામું આપો અથવા દેશની માફી માગો…’, ‘વોટ ચોરી’ના આરોપ પર ECનું મોટું નિવેદન | Electi…

'7 દિવસમાં સોગંદનામું આપો અથવા દેશની માફી માગો...', 'વોટ ચોરી'ના આરોપ પર ECનું મોટું નિવેદન | Electi...

ખટંબા આવાસ યોજનાના ટેરેસ ઉપર જુગાર રમતા 7 ઝડપાયા , રૂ.1.22લાખની મત્તા જપ્ત | 7 caught for gambling o…

ખટંબા આવાસ યોજનાના ટેરેસ ઉપર જુગાર રમતા 7 ઝડપાયા , રૂ.1.22લાખની મત્તા જપ્ત | 7 caught for gambling o...

કારમાં અંકલેશ્વરથી દહેજ લઈ જવાતા દેશી દારૂના જથ્થા સાથે ચાલક ઝડપાયો, બે ફરાર | Driver caught with li…

કારમાં અંકલેશ્વરથી દહેજ લઈ જવાતા દેશી દારૂના જથ્થા સાથે ચાલક ઝડપાયો, બે ફરાર | Driver caught with li...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ડીસા અગ્નિકાંડનો સૂત્રધાર દીપક મોહનાની IPlની મેચમાં અમદાવાદ સ્ટેડિયમમાં સટ્ટો રમાડતો હતો | Deesa fir…

ડીસા અગ્નિકાંડનો સૂત્રધાર દીપક મોહનાની IPlની મેચમાં અમદાવાદ સ્ટેડિયમમાં સટ્ટો રમાડતો હતો | Deesa fir…

1 year ago
ગૂગલ પર સર્ચ કરીને FASTag રિચાર્જ કરનારા સાવધાન! માર્કેટમાં આવ્યો નવો સ્કેમ, ખાતું થઈ જશે ખાલી | fas…

ગૂગલ પર સર્ચ કરીને FASTag રિચાર્જ કરનારા સાવધાન! માર્કેટમાં આવ્યો નવો સ્કેમ, ખાતું થઈ જશે ખાલી | fas…

2 months ago
ઠાસરા તાલુકામાં વણોતીથી ડાકોર તરફ શેઢી નદીનું ડાયવર્ઝન ધોવાયું | The diversion of Shedhi river from …

ઠાસરા તાલુકામાં વણોતીથી ડાકોર તરફ શેઢી નદીનું ડાયવર્ઝન ધોવાયું | The diversion of Shedhi river from …

7 months ago
દસાડા તાલુકામાં રણ બસ શાળા બંધ કરવા અગરિયાઓની માંગ | Agarias demand closure of Rann Bus School in Da…

દસાડા તાલુકામાં રણ બસ શાળા બંધ કરવા અગરિયાઓની માંગ | Agarias demand closure of Rann Bus School in Da…

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News