gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

ગુજરાતી ગેંગને 10 જન્મ પણ ઓછા પડશે’, ફાલ્ટામાં ફરી ચૂંટણીના આદેશ બાદ અભિષેક બેનરજીનું નિવેદન | west …

G METRO NEWS by G METRO NEWS
May 3, 2026
in INDIA
0 0
0
ગુજરાતી ગેંગને 10 જન્મ પણ ઓછા પડશે’, ફાલ્ટામાં ફરી ચૂંટણીના આદેશ બાદ અભિષેક બેનરજીનું નિવેદન | west …
1
VIEWS
Share on FacebookShare on Twitter

West Bengal Falta Repolling: પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીના પરિણામો પૂર્વે ફાલ્ટા વિધાનસભા બેઠક પર ચૂંટણી પંચના એક નિર્ણયે રાજ્યમાં નવો રાજકીય સંઘર્ષ શરૂ કરી દીધો છે. 29 એપ્રિલના રોજ થયેલી હિંસા અને ગેરરીતિઓના ગંભીર આરોપો બાદ પંચે આખી બેઠક પર નવેસરથી મતદાન કરાવવાનો આદેશ આપ્યો છે.

ચૂંટણી પંચનો મોટો નિર્ણય

ચૂંટણી પંચે 144-ફાલ્ટા વિધાનસભા ક્ષેત્રના તમામ 285 મતદાન કેન્દ્રો (સહાયક કેન્દ્રો સહિત) પર ફરીથી મતદાન કરવાનો નિર્દેશ આપ્યો છે. જેના પગલે હવે આગામી 21 મે 2026 ના દિવસે ત્યાં ફરી મતદાન થશે. સવારે 7 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી મતદાન ચાલશે. 24 મે 2026 ના દિવસે મતગણતરી કરવામાં આવશે. નોંધનીય છે કે રાજ્યની અન્ય 293 બેઠકોનું પરિણામ 4 મેના રોજ જાહેર થશે, પરંતુ ફાલ્ટાનું પરિણામ અલગથી જાહેર કરવામાં આવશે.

આ પણ વાંચો: ભાજપ 500-700 મતે આગળ હોય તો તરત રિ-કાઉન્ટિંગ માંગજો, મમતા બેનરજીનો એજન્ટોને કડક આદેશ

શા માટે લેવાયો આ નિર્ણય?

29 એપ્રિલના રોજ મતદાન દરમિયાન ફાલ્ટામાં ભારે રાજકીય ઝપાઝપી થઈ હતી અને EVM પર સ્ટીકર ચોંટાડવાના ગંભીર કિસ્સાઓ પ્રકાશમાં આવ્યા હતા. આ ઘટનાક્રમને લોકશાહી પ્રક્રિયાનું ઉલ્લંઘન માનીને પંચે આકરો નિર્ણય લીધો છે.

અમિત માલવીયા vs અભિષેક બેનર્જી

આ નિર્ણય બાદ ભાજપના નેતા અમિત માલવીયાએ મમતા સરકાર પર પ્રહાર કરતા કહ્યું કે, ડાયમંડ હાર્બર મોડલ હવે ધ્વસ્ત થઈ ચૂક્યું છે. ભાજપના આ પ્રહાર સામે ટીએમસી સાંસદ અભિષેક બેનર્જી લાલચોળ થઈ ગયા હતા. તેમણે સોશિયલ મીડિયા પર વળતો પ્રહાર કરતા જણાવ્યું કે, મારા ડાયમંડ હાર્બર મોડલને કોઈ નુકસાન પહોંચાડી શકશે નહીં, ખાસ કરીને આ બાંગ્લા વિરોધી ગુજરાતી ટોળકી તો બિલકુલ નહીં. તેમણે ભાજપને ખુલ્લો પડકાર ફેંકતા કહ્યું કે, જો હિંમત હોય તો ભાજપ તેના સૌથી મજબૂત ઉમેદવારને ફાલ્ટાના મેદાનમાં ઉતારે અને બધું જ દાવ પર લગાવીને જોઈ લે. ફાલ્ટા બેઠક ડાયમંડ હાર્બર વિસ્તારમાં આવતી હોવાથી ટીએમસી માટે તે પ્રતિષ્ઠાનો જંગ બની ગઈ છે. હવે 21 મેના રોજ થનારા મતદાન પર આખા દેશની નજર રહેશે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…
INDIA

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…

June 25, 2026
ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…
INDIA

ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…

June 25, 2026
ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…
INDIA

ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…

June 25, 2026
Next Post
અમદાવાદમાં તસ્કરોનો તરખાટ, દંપતી નીચે ટીવી જોતું રહ્યું અને મકાનના ઉપરના માળે લાખોની ચોરી | Ahmedaba…

અમદાવાદમાં તસ્કરોનો તરખાટ, દંપતી નીચે ટીવી જોતું રહ્યું અને મકાનના ઉપરના માળે લાખોની ચોરી | Ahmedaba...

પંચમહાલ: હાલોલના દેવ ડેમમાં માછીમારી કરવા જતાં નાવડી પલટી, બે માછીમારોના મોત | Two Fishermen Drown a…

પંચમહાલ: હાલોલના દેવ ડેમમાં માછીમારી કરવા જતાં નાવડી પલટી, બે માછીમારોના મોત | Two Fishermen Drown a...

કચ્છના નાના રણમાં કુદરતનો ચમત્કાર: વચ્છરાજ બેટ પાસે જોવા મળ્યું વિશ્વનું સૌથી નાનું શિયાળ | World’s …

કચ્છના નાના રણમાં કુદરતનો ચમત્કાર: વચ્છરાજ બેટ પાસે જોવા મળ્યું વિશ્વનું સૌથી નાનું શિયાળ | World’s ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

બાલાસિનોર તાલુકામાં 451 રેશનકાર્ડ રદ, 1,468 કાર્ડધારકોને નોટિસ | 451 ration cards cancelled in Balas…

બાલાસિનોર તાલુકામાં 451 રેશનકાર્ડ રદ, 1,468 કાર્ડધારકોને નોટિસ | 451 ration cards cancelled in Balas…

6 months ago
IPL ક્રિકેટનો સટ્ટો રમાડતા યુવકને વડસર બ્રિજ ચાર રસ્તેથી ઝડપ્ | A young man was arrested for betting…

IPL ક્રિકેટનો સટ્ટો રમાડતા યુવકને વડસર બ્રિજ ચાર રસ્તેથી ઝડપ્ | A young man was arrested for betting…

2 months ago
મેમ્કોમાં પ્રેમ સંબંધની શંકા રાખીને યુવકનું અપહરણ કરી દંડાથી માર્યો | Ewe anuon a kidnap pokiten an …

મેમ્કોમાં પ્રેમ સંબંધની શંકા રાખીને યુવકનું અપહરણ કરી દંડાથી માર્યો | Ewe anuon a kidnap pokiten an …

10 months ago
ગુજરાતમાં જાન્યુઆરીના અંત સુધીમાં નવી જંત્રી લાગુ કરવાની સરકારની તૈયારી, મકાનોના ભાવમાં થશે વધઘટ | G…

ગુજરાતમાં જાન્યુઆરીના અંત સુધીમાં નવી જંત્રી લાગુ કરવાની સરકારની તૈયારી, મકાનોના ભાવમાં થશે વધઘટ | G…

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News