gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

કચ્છના નાના રણમાં કુદરતનો ચમત્કાર: વચ્છરાજ બેટ પાસે જોવા મળ્યું વિશ્વનું સૌથી નાનું શિયાળ | World’s …

G METRO NEWS by G METRO NEWS
May 3, 2026
in GUJARAT
0 0
0
કચ્છના નાના રણમાં કુદરતનો ચમત્કાર: વચ્છરાજ બેટ પાસે જોવા મળ્યું વિશ્વનું સૌથી નાનું શિયાળ | World’s …
1
VIEWS
Share on FacebookShare on Twitter

Fennec Fox In Kutch: કચ્છના નાના રણમાં જૈવવિવિધતાનો એક અનોખો નમૂનો જોવા મળ્યો છે. ઘુડખર અભયારણ્યની ટીમ જ્યારે વચ્છરાજ બેટના પાછળના ભાગમાં પેટ્રોલિંગ કરી રહી હતી, ત્યારે વિશ્વનું સૌથી નાનું કદ ધરાવતું શિયાળ એટલે કે ‘ફેનેક ફોક્સ’ કેમેરામાં કેદ થયું છે. ગુજરાતમાં શિયાળ લુપ્ત થતી પ્રજાતિમાંનું એક ગણાય છે, ત્યારે આ દુર્લભ પ્રાણી દેખાતા વન વિભાગે તપાસ તેજ કરી છે.

શું છે આ શિયાળની વિશેષતા?

વન વિભાગ દ્વારા કરવામાં આવેલી પ્રાથમિક તપાસમાં આ શિયાળ ‘ફેનેક’ પ્રજાતિનું હોવાની શક્યતા છે. 

•સામાન્ય શિયાળ કરતા આ પ્રજાતિ ઘણી નાની હોય છે. તેનું વજન માત્ર એક કિલો અને લંબાઈ આશરે એક ફૂટ જેટલી હોય છે.

•તેનો રંગ આછો પીળો કે બદામી હોય છે, જે રણની રેતી સાથે ભળી જાય છે.

•આ શિયાળ મુખ્યત્વે ઉંદર, પક્ષીઓ, ઈંડા, ગરોળી અને નાના જંતુઓનો આહાર કરે છે.

•તપાસ દરમિયાન વિસ્તારમાં ઊંડા ખાડા મળી આવ્યા છે, જે દર્શાવે છે કે આ પ્રાણી લાંબા સમય સુધી જમીનમાં ખાડા ખોદીને વસવાટ કરે છે.

આ પણ વાંચો: કચ્છમાં 10 વર્ષે જન્મેલું ઘોરાડનું બચ્ચું ગુમ! શિકાર કરાયાની આશંકા, ‘ઓપરેશન એગ ટ્રાન્સફર’ માટે આંચકાજનક ઘટના

ગુજરાતમાં સંખ્યા માત્ર 153

વન વિભાગના આંકડા મુજબ, હાલમાં રણ વિસ્તારમાં માત્ર 153 જેટલા શિયાળોની સંખ્યા નોંધાયેલી છે. ઘુડખર અભયારણ્યના ફોરેસ્ટ અધિકારી બી.એમ. પટેલે જણાવ્યું કે, ‘આ પ્રજાતિ ગુજરાતમાં ખૂબ ઓછી જોવા મળે છે. તેના કદ અને ખાડા ખોદવાની આદતોના આધારે હાલ સઘન તપાસ ચાલી રહી છે.’

શા માટે આ બાબત મહત્ત્વની છે?

સામાન્ય રીતે ફેનેક ફોક્સ ઉત્તર આફ્રિકાના સહારાના રણમાં જોવા મળે છે, જ્યારે ગુજરાતના રણમાં ડેઝર્ટ ફોક્સ કે ઈન્ડિયન ફોક્સ વધુ જોવા મળે છે. જો તપાસના અંતે આ પ્રાણી ખરેખર ફેનેક પ્રજાતિનું સાબિત થશે, તો તે વન્યજીવ સૃષ્ટિ માટે અત્યંત અસાધારણ અને મહત્ત્વપૂર્ણ ઘટના ગણાશે. વન વિભાગ હવે આ દિશામાં વધુ વૈજ્ઞાનિક પુરાવા એકત્રિત કરી રહ્યું છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ ના ઉપક્રમે બોટાદ ખાતે નારી વંદન ઉત્સવ અંતર્ગત મહિલા સ્વાવલંબન દિવસ નિ…
GUJARAT

August 4, 2026
ગુજરાતી ફિલ્મ “શ્રી શ્યામ તું હી સહારા”નું આર.ડી ફાર્મ ખાતે ભક્તિમય વાતાવરણમાં શુભ મુહૂર્ત પૂજન સંપન…

ધારી પત્રકાર સંઘ – અમરેલી બ્રોડગેજ કમેટી દ્વારા જીલ્લા કલેકટર ને આવેદનપત્ર

Next Post
બનાસકાંઠા જિલ્લા ના દાંતા તાલુકામાં નવજાત બાળક તસ્કરી માં મોટી સફળતા મળી

દાંતા વિસ્તાર માંથી વિદેશી દારૂ ભરેલી ઇકો કાર ઝડપી પાડતી… દાંતા પોલીસ

દાંતા વિસ્તાર માંથી વિદેશી દારૂ ભરેલી ઇકો કાર ઝડપી પાડતી... દાંતા પોલીસ

કેરળમાં સત્તા પરિવર્તનના એંધાણ? પરિણામ પહેલા જ CM વિજયને સોશિયલ મીડિયા પરથી ‘મુખ્યમંત્રી’ શબ્દ હટાવ્…

કેરળમાં સત્તા પરિવર્તનના એંધાણ? પરિણામ પહેલા જ CM વિજયને સોશિયલ મીડિયા પરથી 'મુખ્યમંત્રી' શબ્દ હટાવ્...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

અખિયાણા ગામે રામદેવ હોટલ પાસેથી 74.59 લાખનો દારૂ જપ્ત | Liquor worth Rs 74 59 lakh seized from Ramde…

6 months ago
નભોઈ પાસે સાબરમતી નદીમાં નહાવા પડેલા ૭ સામે ગુનો દાખલ | Case registered against 7 people who took ba…

1 year ago
એસપી રીંગ પર રામોલ પાસેથી એક કરોડનો વિદેશી દારૂ ભરેલી ટ્રક ઝડપાઇ | SMC nabbed driver with IMFL worth…

4 months ago
અમદાવાદઃ રથયાત્રા પહેલા જળયાત્રા માટે સાબરમતીમાં પાણી છોડાશે, કુબેર નગરમાં બનશે ફૂટબ્રિજ | Ahmedabad…

2 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News