gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ગુજરાત ઠંડુંગાર: દાહોદ 11.6 ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ઠંડું શહેર, અમદાવાદમાં પારો 15 ડિગ્રીએ સ્થિર |…

G METRO NEWS by G METRO NEWS
November 11, 2025
in GUJARAT
0 0
0
ગુજરાત ઠંડુંગાર: દાહોદ 11.6 ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ઠંડું શહેર, અમદાવાદમાં પારો 15 ડિગ્રીએ સ્થિર |…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Cold Wave in Gujarat: ઉત્તર ભારતમાં થયેલી હિમવર્ષાની અસર હવે ગુજરાતના વાતાવરણ પર સ્પષ્ટપણે જોવા મળી રહી છે. રાજ્યભરમાં ઠંડીનો ચમકારો અનુભવાયો છે, જેમાં કચ્છ સહિત અનેક શહેરોના લઘુતમ તાપમાનમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. સોમવારે રાત્રિએ 11.6 ડિગ્રી સેલ્સિયસ સાથે દાહોદ રાજ્યનું સૌથી ઠંડુંગાર મથક બન્યું હતું.

અમદાવાદમાં શિયાળો ધીમે ધીમે અસલ મિજાજ બતાવી રહ્યો છે. શહેરમાં સળંગ બીજી રાત્રિએ લઘુતમ તાપમાન 15 ડિગ્રી નોંધાયું હતું, જે સામાન્ય કરતાં 3.1 ડિગ્રી ઓછું છે. હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે, 12 નવેમ્બર (બુધવાર) બાદ શહેરમાં પારો બે ડિગ્રી સુધી ગગડી શકે છે, જેના કારણે ઠંડીના પ્રમાણમાં વધારો થશે. નોંધનીય છે કે, છેલ્લા 15 વર્ષમાં અમદાવાદમાં નવેમ્બરમાં સૌથી નીચું તાપમાન 29 નવેમ્બર 2012ના રોજ 11.3 ડિગ્રી નોંધાયું હતું.

કચ્છમાં સિઝનનું સૌથી નીચું તાપમાન કચ્છમાં છેલ્લા ત્રણ-ચાર દિવસથી વાતાવરણ પલટાયું છે. નલિયા અને ગાંધીનગર 14 ડિગ્રી લઘુતમ તાપમાન સાથે રાજ્યનું બીજા ક્રમનું સૌથી ઠંડું મથક બન્યું હતું. આ સિઝનનું નલિયાનું સૌથી નીચું તાપમાન છે. ઠંડીનો ચમકારો વધતાં લોકો ગરમ વસ્ત્રોમાં સજ્જ જોવા મળ્યા હતા. અંજાર-ગાંધીધામ વિસ્તારમાં રાત્રિથી વહેલી સવાર સુધી ગુલાબી ઠંડી અનુભવાઈ હતી. જિલ્લા મથક ભુજમાં તાપમાન 17.8 ડિગ્રી નોંધાયું હતું.

રાજ્યના 8 શહેરોમાં પારો 16 ડિગ્રીથી નીચે 

દાહોદ, ગાંધીનગર અને નલિયા ઉપરાંત રાજ્યના અન્ય શહેરોમાં પણ પારો ગગડ્યો હતો. કુલ 8 શહેરોમાં સરેરાશ લઘુતમ તાપમાન 16 ડિગ્રીથી નીચે નોંધાયું હતું, જેમાં અમરેલી, વડોદરા, ડીસા અને રાજકોટનો સમાવેશ થાય છે. હવામાન વિભાગે આગામી 3 દિવસ રાજ્યમાં સૂકું વાતાવરણ રહેશે તેમ જણાવ્યું છે.

ક્યાં સૌથી નીચું તાપમાન?

દાહોદ 11.6
ગાંધીનગર 14.0
નલિયા 14.0
અમરેલી 14.8
અમદાવાદ 15.0
વડોદરા 15.0
ડીસા 15.6
રાજકોટ 15.7
ભાવનગર 16.1
સુરત 16.4
ભુજ 17.8

G METRO NEWS

G METRO NEWS

Related Posts

કેન્દ્રીય મંત્રી ડૉ. મનસુખભાઈ માંડવિયાની ઉપસ્થિતિમાં મેરા યુવા ભારત (MY Bharat) જૂનાગઢની જિલ્લા સલાહ…
GUJARAT

કેન્દ્રીય મંત્રી ડૉ. મનસુખભાઈ માંડવિયાની ઉપસ્થિતિમાં મેરા યુવા ભારત (MY Bharat) જૂનાગઢની જિલ્લા સલાહ…

July 10, 2026
જૂનાગઢ જિલ્લાના વંથલી ખાતે કેન્દ્રીય મંત્રી શ્રી ડો.મનસુખભાઈ માંડવીયાના અધ્યક્ષ સ્થાને નગરપાલિકા વિસ…
GUJARAT

જૂનાગઢ જિલ્લાના વંથલી ખાતે કેન્દ્રીય મંત્રી શ્રી ડો.મનસુખભાઈ માંડવીયાના અધ્યક્ષ સ્થાને નગરપાલિકા વિસ…

July 10, 2026
જૂનાગઢ ખાતે વિકાસ કાર્યોની સમીક્ષા બેઠક યોજાઈ
GUJARAT

જૂનાગઢ ખાતે વિકાસ કાર્યોની સમીક્ષા બેઠક યોજાઈ

July 10, 2026
Next Post
જોડિયાના બોડકા ગામની 3 વર્ષની દીકરીના હૃદય રોગની બીમારીનું આયુષ્યમાન કાર્ડ હેઠળ વિનામૂલ્યે સફળ ઓપરેશ…

જોડિયાના બોડકા ગામની 3 વર્ષની દીકરીના હૃદય રોગની બીમારીનું આયુષ્યમાન કાર્ડ હેઠળ વિનામૂલ્યે સફળ ઓપરેશ...

કપડવંજ પાસે ગમખ્વાર અકસ્માત: પીકઅપ વાન પલટી જતાં 2 મજૂરોના મોત, 15 ઈજાગ્રસ્ત | kapadvanj road accide…

કપડવંજ પાસે ગમખ્વાર અકસ્માત: પીકઅપ વાન પલટી જતાં 2 મજૂરોના મોત, 15 ઈજાગ્રસ્ત | kapadvanj road accide...

અમદાવાદ સાયબર ક્રાઇમે આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડ નેટવર્કનો કર્યો પર્દાફાશ, નાઇજિરિયન સહિત છની ધરપકડ |…

અમદાવાદ સાયબર ક્રાઇમે આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડ નેટવર્કનો કર્યો પર્દાફાશ, નાઇજિરિયન સહિત છની ધરપકડ |...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

નો રીપીટ થિયરી છતાં અમદાવાદમાં ત્રણ ટર્મથી ભાજપનો વોટશેર ૫૦ ટકાથી પણ ઉપર રહયો | Despite the no repea…

નો રીપીટ થિયરી છતાં અમદાવાદમાં ત્રણ ટર્મથી ભાજપનો વોટશેર ૫૦ ટકાથી પણ ઉપર રહયો | Despite the no repea…

3 months ago
‘દીદી, તમે હાર્યા નથી’ અખિલેશે કોલકાતા પહોંચી મમતા બેનરજીને આપી સાંત્વના | Akhilesh Yadav Meets Mama…

‘દીદી, તમે હાર્યા નથી’ અખિલેશે કોલકાતા પહોંચી મમતા બેનરજીને આપી સાંત્વના | Akhilesh Yadav Meets Mama…

2 months ago
બોર્ડ પરીક્ષાની તૈયારી હવે થશે સરળ: શિક્ષણ વિભાગે લોન્ચ કરી 40 વિષયોની ડિજિટલ પ્રશ્ન બેંક અને મોડેલ …

બોર્ડ પરીક્ષાની તૈયારી હવે થશે સરળ: શિક્ષણ વિભાગે લોન્ચ કરી 40 વિષયોની ડિજિટલ પ્રશ્ન બેંક અને મોડેલ …

6 months ago
ભાવનગર-પાલિતાણા રૂટ પર એકસ્ટ્રા બસ દોડાવવા S.T. તંત્રનું આયોજન | ST Administration planning to run e…

ભાવનગર-પાલિતાણા રૂટ પર એકસ્ટ્રા બસ દોડાવવા S.T. તંત્રનું આયોજન | ST Administration planning to run e…

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News