gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

મોદી-પુતિન વચ્ચે મુલાકાત પહેલા 3 દેશના રાજદ્વારીનો વિવાદ, ભારતે કહ્યું, ‘ત્રીજો દેશ ન બોલે’ | What E…

G METRO NEWS by G METRO NEWS
December 3, 2025
in INDIA
0 0
0
મોદી-પુતિન વચ્ચે મુલાકાત પહેલા 3 દેશના રાજદ્વારીનો વિવાદ, ભારતે કહ્યું, ‘ત્રીજો દેશ ન બોલે’ | What E…
1
VIEWS
Share on FacebookShare on Twitter

Russia President Vladimir Putin : રશિયાના રાષ્ટ્રપ્રમુખ વ્લાદિમીર પુતિન ચોથી ડિસેમ્બરના રોજ ભારતના પ્રવાસે આવવાના છે અને અહીં તેઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરવાના છે, ત્યારે આ મુલાકાત ટાણે બ્રિટન, ફ્રાન્સ અને જર્મનીના રાજદ્વારીઓએ એક વિવાદ ઉભો કર્યો છે. ત્રણે દેશોના રાજદ્વારીઓ દ્વારા પહેલી ડિસેમ્બરના રોજ એક અખબારમાં લેખ છપાતા ભારત નારાજ થયું છે. લેખમાં યુક્રેન યુદ્ધ માટે રશિયાને જવાબદાર ઠેરવવામાં આવ્યું છે. લેખમાં રાષ્ટ્રપ્રમુખ પુતિન પર માનવ જીવનની સંપૂર્ણ ઉપેક્ષા કરવાનો પણ આક્ષેપ કરાયો છે.

ત્રણ દેશોના રાજદ્વારીઓએ પુતિન પર કર્યો ગંભીર આક્ષેપ

લેખ લખનારા ત્રણે રાજદુતોમાં બ્રિટનની ઉચ્ચ કમિશનર લિંડી કૈમરન, ફ્રાન્સના રાજદૂત થિએરી માથૂ અને જર્મનીના રાજદૂત ફિલિપ એકરમનનો સમાવેશ થાય છે. ત્રણે રાજદ્વારીઓના સંયુક્ત લેખના મુખ્ય શિર્ષકમાં લખાયું છે કે, ‘વિશ્વના લોકો યુક્રેન યુદ્ધ ખતમ થવાનું ઈચ્છે છે, પરંતુ રશિયા શાંતિ સ્થાપવા માટે ગંભીર નથી.’ લેખમાં આક્ષેપ કરાયો છે કે, ‘રશિયાએ યુદ્ધની શરૂઆત કરી છે અને તેણે સૈન્ય કાર્યવાહી કરી ક્રૂરતા સાથે યુદ્ધ છંછેડવાની સુઆયોજિત વ્યૂહરચના ઘડી છે. રશિયા સાયબર હુમલાઓ અને દુષ્પ્રચાર (ખોટા પ્રચાર) ના માધ્યમથી વૈશ્વિક સ્તરે દુર્ભાવનાપૂર્ણ પ્રવૃત્તિઓ કરી રહ્યું છે. આ બાબત દર્શાવે છે કે, રશિયાના નેતૃત્વની પ્રાદેશિક વિસ્તારવાદ અને વૈશ્વિક અસ્થિરતાની લાલસા યુક્રેન પૂરતી સીમિત નથી, પરંતુ તેનાથી ઘણી આગળ સુધી જાય છે.’ રાજદૂતોએ રાષ્ટ્રપતિ પુતિન પર શાંતિ વાટાઘાટોમાં વિલંબ કરવાનો અને ગંભીર ચર્ચાઓથી દૂર રહેવાનો આરોપ મૂક્યો છે.

ભારતે ત્રણેય રાજદૂતોના મુદ્દા પર આપ્યો જડબાતોડ જવાબ

ભારતીય વિદેશ મંત્રાલયના વરિષ્ટ અધિકારીઓએ ત્રણેય રાજદૂતોના પગલાને અસ્વિકાર્ય અને અસામાન્ય ગણાવ્યો છે. અધિકારીઓએ કહ્યું કે, ‘આ ખૂબ જ અસામાન્ય છે. ત્રીજા દેશોના સંબંધો પર જાહેર સલાહ આપવી સ્વિકારવા જેવી રાજદ્વારી પ્રજા નથી. અમે ત્રણેય રાજદૂતોની વાતને ધ્યાને લીધી છે.

રાજદ્વારીઓએ કૂટનીતિક મર્યાદાનો ભંગ કર્યો : ભારત

પૂર્વ વિદેશ સચિવ કંવલ સિબ્બલે ત્રણેય રાજદૂતોના લેખ પર કડક શબ્દોમાં પ્રતિક્રિયા આપી છે. તેમનું માનવું છે કે, ‘જાહેર મંચ પર આવી રીતે લેખ લખીને પ્રચાર કરવો ન જોઈએ. લેખમાં આવી રીતે ગંભીર ટીકા કરીને કૂટનીતિક મર્યાદાઓનું ઉલ્લંઘન કરાયું છે. જાહેર મંચ પર ટીકા કરીને અમારા આંતરિક મામલામાં હસ્તક્ષેપ કરાયો છે. આ લેખ દ્વારા યુરોપીય સમર્થકોમાં રશિયા વિરોધી ભાવના જગાવવાનો પ્રયાસ કરાયો છે. આ ઉપરાંત ભારત-રશિયા વચ્ચેના સંબંધોની નૈતિકતા પર પ્રશ્ન ઉઠાવાયો છે.’ સિબ્બલે મંત્રાલયને વિનંતી કરી છે કે, તેઓ ત્રણ રાજદ્વારીઓની કાર્યવાહી મુદ્દે જાહેરમાં અસંતોષ વ્યક્ત કરે.’

આ પણ વાંચો : આજકાલ જજો બહુ બોલવા લાગ્યા છે…’ CJIની ટિપ્પણી સામે આ શું બોલી ગયા TMC સાંસદ

પુતિન ચોથી ડિસેમ્બર આવશે ભારત

રશિયાના રાષ્ટ્રપ્રમુખ વ્લાદિમીર પુતિન ભારતના  દિવસે પ્રવાસે આવીને વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે શિખર વાર્તા કરશે. દ્વાપક્ષીય રાજદ્વારી સંબંધોને વધુ મજબૂત કરવા માટે બેઠકમાં વેપાર અને સંરક્ષણ સહિત અનેક સેક્ટરો મુદ્દે ચર્ચા થવાની સંભાવના છે. વિદેશ મંત્રાલયના અધિકારીએ કહ્યું કે, મોદી-પુતિનની બેઠકમાં યુદ્ધન યુદ્ધનો મુદ્દે ચર્ચા થવાની સંભાવના છે. તેમણે ભારતના લાંબા ગાળાના વલણ અંગે કહ્યું કે, યુદ્ધના મેદાનમાં યુદ્ધનું સમાધાન ન થઈ શકે. યુદ્ધ અટકાવવા માટે હજુ વાતચીત અને રાજદ્વારીનો રસ્તો છે.

આ પણ વાંચો : જ્ઞાનેશ કુમાર ‘મુખ્ય ચોર કમિશનર’, અચાનક કેમ ભડક્યા આપ સાંસદ સંજય સિંહ, જાણો મામલો

G METRO NEWS

G METRO NEWS

Related Posts

બંગાળની સ્કૂલોમાં ‘વંદે માતરમ’ ગાવું પણ ફરજિયાત, બાળકોમાં દેશ પ્રેમની ભાવના મજબૂત કરવા શુભેન્દુ સરકા…
INDIA

બંગાળની સ્કૂલોમાં ‘વંદે માતરમ’ ગાવું પણ ફરજિયાત, બાળકોમાં દેશ પ્રેમની ભાવના મજબૂત કરવા શુભેન્દુ સરકા…

May 14, 2026
દેશમાં ઈંધણ સંકટ વચ્ચે HPCL પર ગંભીર આરોપ, ડીલરોને મોંઘું ‘પાવર પેટ્રોલ’ વેચવા મજબૂર કરાતા હોવાનો CI…
INDIA

દેશમાં ઈંધણ સંકટ વચ્ચે HPCL પર ગંભીર આરોપ, ડીલરોને મોંઘું ‘પાવર પેટ્રોલ’ વેચવા મજબૂર કરાતા હોવાનો CI…

May 14, 2026
દિલ્હી દારૂ નીતિ કૌભાંડ કેસથી જસ્ટિસ સ્વર્ણ કાંતા શર્મા અલગ થયા, સાથે જ કેજરીવાલને આપ્યો ઝટકો | just…
INDIA

દિલ્હી દારૂ નીતિ કૌભાંડ કેસથી જસ્ટિસ સ્વર્ણ કાંતા શર્મા અલગ થયા, સાથે જ કેજરીવાલને આપ્યો ઝટકો | just…

May 14, 2026
Next Post
ઉદ્યોગોના કર્મચારીઓને લાભ મળે તે માટે એક્સપ્રેસ ટ્રેનો બાજવા ખાતે ઉભી રાખવા માગ | Demand to stop exp…

ઉદ્યોગોના કર્મચારીઓને લાભ મળે તે માટે એક્સપ્રેસ ટ્રેનો બાજવા ખાતે ઉભી રાખવા માગ | Demand to stop exp...

સંચાર સાથી એપ મામલે મોદી સરકાર બેફકૂટ પર, પ્રિ ઈન્સ્ટોલેશનનો આદેશ પાછો ખેંચ્યો | Govt Withdraws Orde…

સંચાર સાથી એપ મામલે મોદી સરકાર બેફકૂટ પર, પ્રિ ઈન્સ્ટોલેશનનો આદેશ પાછો ખેંચ્યો | Govt Withdraws Orde...

ભાવનગર NSUI પ્રમુખની ‘ડિજિટલ અરેસ્ટ’ કૌભાંડમાં ધરપકડ: અમદાવાદમાં ABVP નો ઉગ્ર વિરોધ | bhavnagar nsui…

ભાવનગર NSUI પ્રમુખની 'ડિજિટલ અરેસ્ટ' કૌભાંડમાં ધરપકડ: અમદાવાદમાં ABVP નો ઉગ્ર વિરોધ | bhavnagar nsui...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

જંબુસર બાયપાસ ચોકડીએ રિક્ષામાં પેસેન્જર બેસાડવાની તકરારમાં રીક્ષા ચાલક પર ચાકુથી હુમલો, હત્યાના પ્રય…

જંબુસર બાયપાસ ચોકડીએ રિક્ષામાં પેસેન્જર બેસાડવાની તકરારમાં રીક્ષા ચાલક પર ચાકુથી હુમલો, હત્યાના પ્રય…

9 months ago
ઊર્જા પૂરવઠામાં લાંબા સમય સુધી ખલેલ ભારતની વેપાર ખાધમાં વધારો કરાવશે | Prolonged disruption in energ…

ઊર્જા પૂરવઠામાં લાંબા સમય સુધી ખલેલ ભારતની વેપાર ખાધમાં વધારો કરાવશે | Prolonged disruption in energ…

3 weeks ago
ભાલા ફેક સ્પર્ધામાં વડોદરાની દીકરીનું રાજ્ય કક્ષાએ શાનદાર પ્રદર્શન | Vadodara’s daughter performs br…

ભાલા ફેક સ્પર્ધામાં વડોદરાની દીકરીનું રાજ્ય કક્ષાએ શાનદાર પ્રદર્શન | Vadodara’s daughter performs br…

4 months ago
૧૦૮ કરોડના જીએસટી કૌભાંડમાં ટેક્સ કન્સલ્ટન્ટની જામીન અરજી રદ | Tax consultant’s bail application rej…

૧૦૮ કરોડના જીએસટી કૌભાંડમાં ટેક્સ કન્સલ્ટન્ટની જામીન અરજી રદ | Tax consultant’s bail application rej…

2 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News