gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ગુજરાત ભાજપના સંગઠનમાં મોટા ફેરફાર, તમામ જિલ્લા-મહાનગરો અને વિવિધ મોરચાઓના પ્રભારીઓની જાહેરાત | Guja…

G METRO NEWS by G METRO NEWS
March 2, 2026
in GUJARAT
0 0
0
ગુજરાત ભાજપના સંગઠનમાં મોટા ફેરફાર, તમામ જિલ્લા-મહાનગરો અને વિવિધ મોરચાઓના પ્રભારીઓની જાહેરાત | Guja…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Gujarat BJP New in charges: ગુજરાત પ્રદેશ ભાજપ દ્વારા સંગઠનાત્મક માળખામાં મોટા ફેરફાર કરતા રાજ્યના તમામ 42 જિલ્લા અને મહાનગરો માટે નવા પ્રભારીઓની નિમણૂંક કરવામાં આવી છે. આ સિવાય ભાજપના વિવિધ સાત મોરચાઓમાં પણ નવા પ્રભારીઓની પણ વરણી કરાઈ છે. પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા દ્વારા લેવાયેલા આ નિર્ણય મુજબ, તાત્કાલિક અસરથી તમામ નવનિયુક્ત પ્રભારીઓને પોતાની જવાબદારી સંભાળી લેવા સૂચના આપવામાં આવી છે. આ નવી યાદીમાં પ્રશાંત કોરાટને સુરત શહેર, ઋત્વિજ પટેલને વડોદરા જિલ્લા અને વર્ષાબેન દોશીને આણંદ જિલ્લાના પ્રભારી તરીકે મહત્ત્વની જવાબદારી સોંપવામાં આવી છે. આ સિવાય ભરત ડાંગરને મહેસાણા અને હિતેન્દ્રસિંહ ચૌહાણને વડોદરા શહેરના પ્રભારી બનાવી સંગઠનને વધુ મજબૂત કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.

ગુજરાત ભાજપના સંગઠનમાં મોટા ફેરફાર, તમામ જિલ્લા-મહાનગરો અને વિવિધ મોરચાઓના પ્રભારીઓની જાહેરાત 2 - image

ગુજરાત ભાજપના સંગઠનમાં મોટા ફેરફાર, તમામ જિલ્લા-મહાનગરો અને વિવિધ મોરચાઓના પ્રભારીઓની જાહેરાત 3 - image

ભાજપના વિવિધ સાત મોરચાઓમાં પણ નવા પ્રભારીઓની વરણી

જિલ્લાઓ ઉપરાંત ભાજપના વિવિધ સાત મોરચાઓમાં પણ નવા પ્રભારીઓની વરણી કરવામાં આવી છે. જેમાં યુવા મોરચાના પ્રભારી તરીકે કિરીટ પટેલ અને મહિલા મોરચામાં શબ્દશરણ બ્રહ્મભટ્ટની વરણી કરવામાં આવી છે. તે જ રીતે OBC, SC, ST, કિસાન અને લઘુમતી મોરચામાં પણ અનુભવી નેતાઓને સુકાન સોંપી આગામી રાજકીય પ્રવૃત્તિઓ વેગવંતિ બનાવવાનો નિર્ધાર વ્યક્ત કરાયો છે. પ્રદેશ મહામંત્રી અને મુખ્ય મથક પ્રભારી પ્રશાંત કોરાટની સહી સાથે જાહેર કરાયેલી આ યાદીમાં વહીવટી કુશળતા અને પ્રાદેશિક સંતુલનને ખાસ મહત્વ આપવામાં આવ્યું છે.

ગુજરાત ભાજપના સંગઠનમાં મોટા ફેરફાર, તમામ જિલ્લા-મહાનગરો અને વિવિધ મોરચાઓના પ્રભારીઓની જાહેરાત 4 - image

G METRO NEWS

G METRO NEWS

Related Posts

પોલીસને જોઇ દારૃનો જથ્થો ભરેલી પીકઅપ છોડીને ડ્રાઇવર ભાગી ગયો | liquer caught near karjan highway
GUJARAT

પોલીસને જોઇ દારૃનો જથ્થો ભરેલી પીકઅપ છોડીને ડ્રાઇવર ભાગી ગયો | liquer caught near karjan highway

June 1, 2026
ફોન હેક કરી સાયબર ગઠિયાએ ખેડૂતના ખાતામાંથી ૧.૯૩ લાખ પડાવ્યા | cyber fraud with farmer
GUJARAT

ફોન હેક કરી સાયબર ગઠિયાએ ખેડૂતના ખાતામાંથી ૧.૯૩ લાખ પડાવ્યા | cyber fraud with farmer

June 1, 2026
અટલાદરાના એક પોલીસ જવાનની ભૂમિકા શંકાના દાયરામાં | The role of a policeman from Atladara is under su…
GUJARAT

અટલાદરાના એક પોલીસ જવાનની ભૂમિકા શંકાના દાયરામાં | The role of a policeman from Atladara is under su…

June 1, 2026
Next Post
વાપીમાં રીક્ષામાંથી 13.730 કિલોગ્રામ ગાંજાનો જથ્થો પકડાયો : પાંચની ધરપકડ, બે વોન્ટેડ | 13 730 kg of …

વાપીમાં રીક્ષામાંથી 13.730 કિલોગ્રામ ગાંજાનો જથ્થો પકડાયો : પાંચની ધરપકડ, બે વોન્ટેડ | 13 730 kg of ...

કારેલીબાગ-અમિતનગર પાસે પાણીની લાઈનમાં ભંગાણ : હજારો લિટર પાણીનો વેડફાટ | Water line ruptures near Ka…

કારેલીબાગ-અમિતનગર પાસે પાણીની લાઈનમાં ભંગાણ : હજારો લિટર પાણીનો વેડફાટ | Water line ruptures near Ka...

વડોદરામાં જૂની નટરાજ ટોકીઝથી એસટી ડેપો, ચીકુવાડી-જેતલપુર રોડથી અલકાપુરી મેઇન રોડના દબાણોનો સફાયો | e…

વડોદરામાં જૂની નટરાજ ટોકીઝથી એસટી ડેપો, ચીકુવાડી-જેતલપુર રોડથી અલકાપુરી મેઇન રોડના દબાણોનો સફાયો | e...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

હાઈ સ્પીડ ઈન્ટરનેટ માટે મોબાઈલ ટાવરની જરૂર નહીં રહે! ઈસરોનું મિશન બ્લુબર્ડ બ્લોક-2 | ISRO to Launch …

હાઈ સ્પીડ ઈન્ટરનેટ માટે મોબાઈલ ટાવરની જરૂર નહીં રહે! ઈસરોનું મિશન બ્લુબર્ડ બ્લોક-2 | ISRO to Launch …

5 months ago
436 ઉદ્યોગ સાહસિકોનો 950 અબજ ડોલરનો કારોબાર, સ્વિટ્ઝર્લેન્ડની GDP કરતા પણ વધુ | 436 entrepreneurs wi…

436 ઉદ્યોગ સાહસિકોનો 950 અબજ ડોલરનો કારોબાર, સ્વિટ્ઝર્લેન્ડની GDP કરતા પણ વધુ | 436 entrepreneurs wi…

4 months ago
સુરતના ગણેશોત્સવમાં ગામડું ઊભું કરાયું, ગાડું, કૂવો, ઓસરી, બાંકડા અને રસોડાંની થીમ | surat ganeshots…

સુરતના ગણેશોત્સવમાં ગામડું ઊભું કરાયું, ગાડું, કૂવો, ઓસરી, બાંકડા અને રસોડાંની થીમ | surat ganeshots…

9 months ago
સુરતના પુણાગામમાં રફ્તારનો કહેર, BRTS રૂટમાં સ્પોર્ટ્સ બાઈક સ્લિપ થતાં બે મિત્રોના મોત | Two Youths …

સુરતના પુણાગામમાં રફ્તારનો કહેર, BRTS રૂટમાં સ્પોર્ટ્સ બાઈક સ્લિપ થતાં બે મિત્રોના મોત | Two Youths …

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News