gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ગુજરાત ભ્રષ્ટાચારમાં પણ ‘મોડલ સ્ટેટ’, એક વર્ષમાં 213 ગુના, વર્ગ-1ના 13 અધિકારી ઝડપાયા | Gujarat Corr…

G METRO NEWS by G METRO NEWS
January 3, 2026
in GUJARAT
0 0
0
ગુજરાત ભ્રષ્ટાચારમાં પણ ‘મોડલ સ્ટેટ’, એક વર્ષમાં 213 ગુના, વર્ગ-1ના 13 અધિકારી ઝડપાયા | Gujarat Corr…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Gujarat Bribery Scandal: લાંચ રૂશ્વત વિરોધી બ્યુરોએ વર્ષ 2025માં ટ્રેપ, અપ્રમાણસર મિલકત સહિતના કુલ 213 કરોડ રૂપિયા લાંચના કુલ 213 જેટલા ગુના નોંધીને 310 વ્યક્તિઓ વિરૂદ્ઘ કાર્યવાહી કરી છે. જ્યારે 16.59 કરોડની અપ્રમાણસર મિલકતો જપ્ત કરી હતી. સૌથી વધારે લાંચના ગુના ગૃહ વિભાગ, પંચાયત ગ્રામ અને મહેસુલ વિભાગમાં નોંધાયા હતા. જે ગત વર્ષની સરખામણીમાં 15 ટકા વધારે છે. સૌથી મહત્વની વાત એ છે કે એસીબીએ 123 જેટલા ખાનગી વ્યક્તિઓની લાંચ કેસમાં ધરપકડ કરી હતી.

મહેસૂલ-ગૃહ વિભાગ સૌથી ભ્રષ્ટ

લાંચ રૂશ્વત વિરોધી બ્યુરોએ વર્ષ 2025માં વર્ષ 2024ની સરખામણીમાં 15 ટકા વધારે કામગીરી કરી છે.  આ અંગે માહિતી આપતા એસીબીના અધિકારીએ જણાવ્યું કે  વર્ષ 2025માં એસીબીએ  કુલ 213 ગુના નોંઘ્યા હતા. જેમાં ટ્રેપના 174 કેસ, ડીકોયના 19, અપ્રમાણસર મિલકતના 16 અને સત્તાનો દુરઉપયોગ કરવાના ચાર ગુનાઓનો સમાવેશ થાય છે.  ગુનાઓમાં સંડોવાયેલા અધિકારીઓમાં વર્ગ એકના 13 આરોપીઓ, વર્ગ-2ના 35 આરોપીઓ, વર્ગ-3ના 134 આરોપીઓનો સમાવેશ થાય છ અને વર્ગ ચારના  પાંચ કર્મચારીઓ વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં આવી હતી.

ખાસ કરીને છેલ્લાં ઘણા સમયથી અધિકારીઓ ભ્રષ્ટ્રાચાર આચરવા માટે ખાનગી લોકોની મદદ લેતા હોય છે. ત્યારે એસીબીએ 123 જેટલા ખાનગી વ્યક્તિઓને પણ અધિકારીઓ વતી લાંચ લેતા ઝડપી લીધા હતા.એસીબીમાં સૌથી વધારે ગૃહવિભાગના  62, પંચાયત ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગના 26 અને મહેસુલી વિભાગના 32 ગુના નોંધાયા હતા. અપ્રમાણસર મિલકતોના 16 ગુના નોંધાયા હતા. જેમાં  કુલ 16.59 કરોડની અપ્રમાણસર મિલકતો શોધીને કાર્યવાહી કરવામાં આવી હતી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

બ્રાહ્મણો અંગે ટિપ્પણી ભારે પડી, સુરત કોર્ટે ફિલ્મમેકર અનુરાગ કશ્યપ સામે કેસ નોંધવા આદેશ કર્યો | Sur…
GUJARAT

May 17, 2026
પેટ્રોલ-CNG મોંઘાં થતાં અમદાવાદીઓને ઝટકો, ઓનલાઈન ટેક્સી અને રિક્ષા ભાડા વધી ગયા | Ahmedabad Auto and…

ડ્રેનેજ-ઈજનેર વિભાગ સામે 1.35 લાખ ફરિયાદ, કોર્પોરેટર-અધિકારી મૂંગા-બહેરા! તંત્રએ ‘ગૌરવ’ લેવા જેવો રે…

Next Post
છોટાઉદેપુર: જબુગામના દિવ્યાંગ યુવાને ખેલમહાકુંભમાં 2 ગોલ્ડ મેડલ મેળવ્યા, આદિવાસી સમાજનું ગૌરવ વધાર્ય…

છોટાઉદેપુર: જબુગામના દિવ્યાંગ યુવાને ખેલમહાકુંભમાં 2 ગોલ્ડ મેડલ મેળવ્યા, આદિવાસી સમાજનું ગૌરવ વધાર્ય...

વડોદરામાં ડ્રેનેજની કામગીરી માટે વિશ્વામિત્રી રેલવે સ્ટેશનથી સનસીટી સુધી માર્ગ બંધ, ડાયવર્ઝન આપ્યું …

વડોદરામાં ડ્રેનેજની કામગીરી માટે વિશ્વામિત્રી રેલવે સ્ટેશનથી સનસીટી સુધી માર્ગ બંધ, ડાયવર્ઝન આપ્યું ...

છોટાઉદેપુરમાં નિર્માણાધીન મકાન પરથી પટકાતા મજૂરનું મોત, સુરક્ષાના સાધનો વિના કરાતી હતી ધાબાના સેન્ટિ…

છોટાઉદેપુરમાં નિર્માણાધીન મકાન પરથી પટકાતા મજૂરનું મોત, સુરક્ષાના સાધનો વિના કરાતી હતી ધાબાના સેન્ટિ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

પોલીસ કામગીરીનો રિસ્પોન્સ ટાઇમ ઘટાડવા માટે હવે ડ્રોનનો ઉપયોગ કરશે | Guajrat police used Drone for re…

1 year ago
વાજપેયી-કલામે અંજામ આપેલા ઓપરેશનની અણસાર પણ ન થતાં ચોંક્યું હતું અમેરિકા, જાણો ‘ઓપરેશન શક્તિ’ વિશે |…

6 months ago
બ્યુટી પાર્લરમાં જઇને રૃપિયા પડાવતી મહિલા ગેંગ પકડાઇ | Gang of fefin mi angei moni ra turutiw

3 months ago
જામનગરના હાપા માર્કેટ યાર્ડમાં ઐતિહાસિક 17,000 ગુણી જીરુંની આવક, વાહનોના લાગ્યા થપ્પા | Historic cumin revenue at Hapa Market Yard in Jamnagar

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News