gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ગુજરાત રાજ્યમાં ગર્લ્સ ટોપર તરીકે સાન્વી પાટીદારે સ્થાપ્યો કીર્તિમાન

G METRO NEWS by G METRO NEWS
February 18, 2026
in GUJARAT
0 0
0
ગુજરાત રાજ્યમાં ગર્લ્સ ટોપર તરીકે સાન્વી પાટીદારે સ્થાપ્યો કીર્તિમાન
0
VIEWS
Share on FacebookShare on Twitter

અમદાવાદ, સંજીવ રાજપૂત, એબીએનએસ: ટૂંક સમય પહેલા જ JEE ના પરિણામો જાહેર થયા જેમાં અમદાવાદની સાનવી પાટીદારે એક કીર્તિમાન સ્થાપિત કરી ગુજરાતનું નામ રોશન કર્યું છે.

નારાયણા અમદાવાદ JEE મેઈન 2026 સેશન-1માં અભ્યાસ કરી રાજ્યમાં ગર્લ્સ ટોપર તરીકે સાન્વી પાટીદારએ કીર્તિમાન સ્થાપિત કર્યો છે જે ગુજરાત માટે ગર્વની ક્ષણ કહી શકાય..

નારાયણા એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યુશન્સ, અમદાવાદે JEE મેઈન 2026 સેશન-1 ના પરિણામોમાં ફરી એકવાર શૈક્ષણિક ઉત્કૃષ્ટતાનો માપદંડ સ્થાપિત કર્યો છે.જેમાં અમદાવાદ સેન્ટરે અદભૂત પ્રદર્શન નોંધાવ્યું છે.તુષાર પારેખ ઝોનલ ડાયરેક્ટર ગુજરાતએ જણાવ્યું હતું કે સાન્વી પાટીદાર 275 માર્ક્સ સાથે ગણિતમાં 100 પર્સેન્ટાઇલ મેળવી City Rank-1 હાંસલ કરી અને ગુજરાત રાજ્યની ગર્લ્સ ટોપર તરીકે ગૌરવ પ્રાપ્ત કર્યું છે.

આ ઉપરાંત આ જ સેન્ટરના 8 વિદ્યાર્થીઓએ 99.9+, 25 વિદ્યાર્થીઓએ 99+ પર્સેન્ટાઇલ અને 36 વિદ્યાર્થીઓએ 98+ પર્સેન્ટાઇલ મેળવ્યા છે. તમામ ઉત્તીર્ણ થનાર વિદ્યાર્થીઓનું સંસ્થા ખાતે સન્માન કરવામાં આવ્યું હતું અને કેક કાપી આ આનંદની ઉજવણી કરી હતી. તો વિદ્યાર્થીઓ દ્વારા પણ તેમને આપેલ જ્ઞાનના ગુરુઓના આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા.

જ્યારે ટોપર આવનાર સાનવી પાટીદારે પોતાના આવેલ પરિણામ પાછળ સંસ્થાનો અભ્યાસ અને જ્ઞાન આપનાર શિક્ષકો અને માતા પિતાને શ્રેય આપ્યો હતો. આમ જોવા જઈએ તો સાનવી દેશભરમાં આશરે 5 રાજ્યમાં આ સંસ્થા તરફથી ટોપ 5 માં ઉત્તીર્ણ થયા છે. જ્યારે સાનવી અમદાવાદ સેન્ટર ખાતેથી ગુજરાત ગર્લ્સમાં ટોપર અને અમદાવાદમાં પ્રથમ રેન્ક પર ઉત્તીર્ણ થઈ છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ઉનાળાની શરૂઆત સાથે જ સુરતની તાપી નદીમાં જળકુંભીની સમસ્યા શરુ | With the onset of summer the problem …
GUJARAT

April 5, 2026
નર્મદા: તિલકવાડામાં માત્ર 10 રૂપિયા માટે લકવાગ્રસ્ત વ્યક્તિની કરપીણ હત્યા, આરોપીની ધરપકડ | Paralysis…

બનાસકાંઠામાં પાકિસ્તાની ગેંગનો સાગરીત ઝડપાયો: ડીસાના ઢાબામાં મજૂર બનીને છુપાયો હતો, ગુજરાત ATSની કાર…

Next Post
સાત ઝોનમાંથી દબાણો હટાવી રૂ.8.96 લાખનો દંડ વસુલતું AMC નું એસ્ટેટ વિભાગ

અમદાવાદ ATS અને ઇન્ડિયન કોસ્ટ ગાર્ડનું સયુંકત સફળ ઓપરેશન

ગાંધીનગર ખાતે કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહના અધ્યક્ષ સ્થાને ‘મંથન બેઠક’ યોજાઈ

ગાંધીનગર ખાતે કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહના અધ્યક્ષ સ્થાને 'મંથન બેઠક' યોજાઈ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

અંબાજી: ભાદરવી પૂનમ મહા મેળાની તડામાર તૈયારીઓ, 2.5 લાખ કિલો મોહનથાળનો પ્રસાદ બનશે | Ambaji Bhadarvi …

7 months ago
પ્રયાગરાજમાં વાયુસેનાનું ટ્રેઈની વિમાન ક્રેશ: સ્થાનિકોએ તળાવમાં કૂદી 2 પાયલોટને બચાવ્યા, જુઓ VIDEO |…

2 months ago
અચાનક ખાતામાં આવ્યા અબજો રૂપિયા, ગરીબ યુવક રાતોરાત બની ગયો ધનવાન, સત્ય જાણીને પરિવાર ચોંક્યો | Poor …

8 months ago
નડિયાદમાં ધર્માંતરણ મામલે ઝડપાયેલા સાગરિતના 5 દિવસના રિમાન્ડ મંજૂર | 5 day remand of Sagrit arrested…

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News