gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ગુજરાત સહિત દેશના 11 રાજ્યોમાં બોમ્બ બ્લાસ્ટની ધમકી આપનારી યુવતી સુપ્રીમ કોર્ટ પહોંચી, જાણો શું છે દ…

G METRO NEWS by G METRO NEWS
November 1, 2025
in GUJARAT
0 0
0
ગુજરાત સહિત દેશના 11 રાજ્યોમાં બોમ્બ બ્લાસ્ટની ધમકી આપનારી યુવતી સુપ્રીમ કોર્ટ પહોંચી, જાણો શું છે દ…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Bomb Threat Email Case: અમદાવાદ પ્લેન ક્રેશની જવાબદારી સ્વીકારવા સાથે સ્કૂલો, કોર્ટ સંકુલ સહિતના જાહેર સ્થળોએ બોમ્બ બ્લાસ્ટ કરવાની ધમકી આપતાં ઈ-મેલ કરવાના ચકચારભર્યા કેસમાં ઝડપાયેલી મૂળ ચેન્નાઈની ટેકનીશિયન રેની જોશીલ્ડાએ  તેની સામે નોંધાયેલી એકથી વધુ ફરિયાદોને ભેગી (કલબ) કરી ન્યાયિક કાર્યવાહી ચલાવવા માટે સુપ્રીમ કોર્ટમાં પિટિશન ફાઇલ કરી છે.

સુપ્રીમ કોર્ટે પક્ષકારોને નોટિસ જાહેર કરી

આ પિટિશન પર જસ્ટિસ વિક્રમનાથ અને જસ્ટિસ સંદીપ મહેતાની ખંડપીઠે સુનાવણી હાથ ધરી હતી અને સંબંધિત પક્ષકારોને નોટિસ જાહેર કરી છે. કેસની વધુ સુનાવણી આગામી દિવસોમાં યોજાશે. જો કે, સુપ્રીમ કોર્ટે સુનાવણી દરમિયાન તાત્કાલિક કોઈ રાહત ભર્યો હુકમ પસાર કરવાનો સાફ ઈન્કાર કરી દીધો હતો.

11 રાજ્યોમાં ગુનાઓ નોંધાયેલા

ગુજરાત હાઈકોર્ટ, જુદી જુદી સ્કૂલો સહિતના વિવિધ સ્થળોએ બોમ્બ બ્લાસ્ટ કરવાની ધમકી આપતા ઈ-મેલ કરવાના પ્રકરણમાં રેની જોશીલ્ડા સામે અમદાવાદ શહેરના સોલા હાઈકોર્ટ પોલીસમથક, સરખેજ સહિતના અલગ અલગ પોલીસ સ્ટેશનોમાં ફરિયાદ નોંધાયેલી છે. ચોંકાવનારી વિગત એ છે કે, રેની સામે આ પ્રકારના ધમકીભર્યા ઈ-મેલ કરવા બદલ ગુજરાત ઉપરાંત દેશના કુલ 11 રાજ્યોમાં ગુનાઓ નોંધાયેલા છે. જેમાં ગુજરાત, મહારાષ્ટ્ર, રાજસ્થાન, તામિલનાડુ, દિલ્હી, કર્ણાટક, કેરળ, બિહાર, તેલંગાણા, પંજાબ, મધ્યપ્રદેશ અને હરિયાણાનો સમાવેશ થાય છે.

લગ્નનો ઇનકાર કરનાર યુવકને ફસાવવા કૃત્ય આચર્યું

જૂન મહિનામાં ગુજરાત હાઇકોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળ્યા બાદ શહેર ક્રાઈમબ્રાંચ દ્વારા ૨૯ વર્ષીય રોબોટિક્સ એન્જિનિયર રેની જોશીલ્ડાની ધરપકડ કરવામાં આવી હતી. તપાસમાં ઘટસ્ફોટ થયો હતો કે, તેની સાથે લગ્ન કરવાનો ઈનકાર કરનારા યુવકને ફસાવવાના ભાગરૂપે તેણે આ કૃત્ય આચર્યું હતું. તેની સામે એકથી વધુ ઘણી બધી ફરિયાદો નોંધાયેલી હોવાથી, આ તમામ ફરિયાદોને એકસાથે ભેગી કરી (કલબ)ને ન્યાયિક કાર્યવાહી ચલાવવા માટે રેની જોશીલ્ડાએ સુપ્રીમ કોર્ટમાં પિટિશન દાખલ કરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

RTEની પ્રક્રિયા પૂર્ણ, ચોથા રાઉન્ડ બાદ પણ 5000થી વધુ બેઠકો ખાલી, વાલીઓએ રસ ન દાખવ્યો | RTE process c…
GUJARAT

RTEની પ્રક્રિયા પૂર્ણ, ચોથા રાઉન્ડ બાદ પણ 5000થી વધુ બેઠકો ખાલી, વાલીઓએ રસ ન દાખવ્યો | RTE process c…

June 24, 2026
વડોદરાથી ગોધરા ભારતમાલા હાઇવે પર આજથી ટોલની વસૂલાત | Toll Plazas Become Operational On Bharatmala Hi…
GUJARAT

વડોદરાથી ગોધરા ભારતમાલા હાઇવે પર આજથી ટોલની વસૂલાત | Toll Plazas Become Operational On Bharatmala Hi…

June 24, 2026
દિલ્હી-લખનૌની આગની દુર્ઘટના બાદ સુરતમાં સ્કૂલોનું ફાયર ઓડિટ શરૂ : ફાયર સેફ્ટી સાધનોની ચકાસણી કરાઈ | …
GUJARAT

દિલ્હી-લખનૌની આગની દુર્ઘટના બાદ સુરતમાં સ્કૂલોનું ફાયર ઓડિટ શરૂ : ફાયર સેફ્ટી સાધનોની ચકાસણી કરાઈ | …

June 24, 2026
Next Post
પાક નુકસાનીમાં ડિજિટલ સર્વેના ગતકડાંથી ખેડૂતોમાં રોષ, કૃષિ એપ તો ખૂલતી જ નથી | Farmers Angry as Digi…

પાક નુકસાનીમાં ડિજિટલ સર્વેના ગતકડાંથી ખેડૂતોમાં રોષ, કૃષિ એપ તો ખૂલતી જ નથી | Farmers Angry as Digi...

ગુજરાતના સરહદી વિસ્તારમાં ઓપરેશન ત્રિશૂળથી પાકિસ્તાનમાં ટેન્શન! પાંચ દિવસમાં બીજું NOTAM જાહેર | ind…

ગુજરાતના સરહદી વિસ્તારમાં ઓપરેશન ત્રિશૂળથી પાકિસ્તાનમાં ટેન્શન! પાંચ દિવસમાં બીજું NOTAM જાહેર | ind...

પહેલા કુદરત રૂઠી, હવે સરકારે મોં ફેરવ્યું: અત્યારે ટેકાના ભાવે મગફળીની ખરીદી નહીં કરાય | Gujarat Far…

પહેલા કુદરત રૂઠી, હવે સરકારે મોં ફેરવ્યું: અત્યારે ટેકાના ભાવે મગફળીની ખરીદી નહીં કરાય | Gujarat Far...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ધ્રાંગધ્રામાં વોર્ડ નં.૦૩માં ગટરની સફાઈના અભાવે નર્કાગાર જેવી સ્થિતિ | Hell like situation in Ward N…

ધ્રાંગધ્રામાં વોર્ડ નં.૦૩માં ગટરની સફાઈના અભાવે નર્કાગાર જેવી સ્થિતિ | Hell like situation in Ward N…

8 months ago
અણખોલ ની કેશવ બ્લિઝ સ્કીમમાં વૃદ્ધા સાથે બે દુકાનના સોદામાં ઠગાઈ | Ankhol’s Keshav cheated an elderl…

અણખોલ ની કેશવ બ્લિઝ સ્કીમમાં વૃદ્ધા સાથે બે દુકાનના સોદામાં ઠગાઈ | Ankhol’s Keshav cheated an elderl…

5 months ago
પેકેજ આપતાં પહેલાં IMFની પાક. સમક્ષ 11 શરતો : ભારત સાથે તંગદિલી ઘટાડવા તાકીદ | IMF has 11 conditions…

પેકેજ આપતાં પહેલાં IMFની પાક. સમક્ષ 11 શરતો : ભારત સાથે તંગદિલી ઘટાડવા તાકીદ | IMF has 11 conditions…

1 year ago
તમિલનાડુમાં વધુ એક મોટી દુર્ઘટના, ચેન્નાઈમાં 30 ફૂટ ઉપરથી આર્ચ પડતા 9 લોકોના મોત | many dead arch co…

તમિલનાડુમાં વધુ એક મોટી દુર્ઘટના, ચેન્નાઈમાં 30 ફૂટ ઉપરથી આર્ચ પડતા 9 લોકોના મોત | many dead arch co…

9 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News