gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

જામનગર જિલ્લામાં દારૂની પ્રવૃત્તિ સામે પોલીસની તવાઈ : 4 દરોડામાં દારૂનો જથ્થો ઝડપાયો, 4 શખ્સો સામે ક…

G METRO NEWS by G METRO NEWS
May 30, 2026
in GUJARAT
0 0
0
જામનગર જિલ્લામાં દારૂની પ્રવૃત્તિ સામે પોલીસની તવાઈ : 4 દરોડામાં દારૂનો જથ્થો ઝડપાયો, 4 શખ્સો સામે ક…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Jamnagar Police : જામનગર જિલ્લામાં દારૂબંધીના કડક અમલ વચ્ચે પોલીસે વિવિધ વિસ્તારોમાં દરોડા પાડી દારૂના જથ્થા સાથે ચાર શખ્સો સામે કાર્યવાહી હાથ ધરી છે. શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં હાથ ધરાયેલી કાર્યવાહીમાં ભારતીય બનાવટના વિદેશી દારૂ તેમજ દેશી દારૂનો જથ્થો કબજે કરવામાં આવ્યો છે. તમામ બનાવોમાં પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુના નોંધી પોલીસે વધુ તપાસ શરૂ કરી છે. 

જામનગર શહેરના અશોક સમ્રાટનગર વિસ્તારમાં સર્વેલન્સ સ્કોડે દરોડો પાડી હસીનાબેન દિનમામદ બ્લોચ મકરાણીના રહેણાંક મકાનમાંથી અંદાજે 6 લીટર દેશી દારૂ કબજે કર્યો હતો. જોકે દરોડા દરમિયાન મહિલા આરોપી હાજર મળી ન આવતા પોલીસે તેને વોન્ટેડ જાહેર કરી શોધખોળ હાથ ધરી છે.

શહેરના શંકરટેકરી વિસ્તારમાં ભરત પાન પાસે પોલીસે મયંક ભરતભાઈ રાઠોડને ઝડપી પાડ્યો હતો. તેની તપાસ કરતાં પરમીટ વગર રાખવામાં આવેલી ભારતીય બનાવટની અંગ્રેજી દારૂની બે સીલબંધ બોટલ મળી આવી હતી. પોલીસે દારૂનો જથ્થો કબજે કરી તેની સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધ્યો છે.

જામજોધપુરના મીની બસ સ્ટેન્ડ નજીક પેટ્રોલિંગ દરમિયાન પોલીસે અનિલભાઈ જીવનભાઈ કવૈયાને ઝડપી પાડ્યો હતો. તેની પાસેથી પરમીટ વગર રાખવામાં આવેલી ભારતીય બનાવટની અંગ્રેજી દારૂની બોટલ મળી આવી હતી. પોલીસે દારૂ કબજે કરી તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

લાલપુરમાં ઘઉંના ગોડાઉન નજીક જાહેરમાં ફરી રહેલા સતાર ગુલમામદ સાટીને પોલીસે શંકાસ્પદ હાલતમાં અટકાવી તપાસ કરી હતી. તપાસ દરમિયાન તેની પાસેથી અંગ્રેજી દારૂની બોટલ મળી આવતા પોલીસે સ્થળ પર જ દારૂ કબજે કરી તેની અટકાયત કરી હતી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

છોટા ઉદેપુર: નસવાડીમાં ખાતર માટે ખેડૂતો પરેશાન, ખાતર ડેપોએ જમીનની નકલ અને આધાર કાર્ડની માગ કરી | Far…
GUJARAT

છોટા ઉદેપુર: નસવાડીમાં ખાતર માટે ખેડૂતો પરેશાન, ખાતર ડેપોએ જમીનની નકલ અને આધાર કાર્ડની માગ કરી | Far…

May 30, 2026
સાવરકુંડલા તાલુકામાં વિકાસનો વેગ : ધારાસભ્ય મહેશભાઈ કસવાલાના હસ્તે રૂ. ૭૫ લાખના ગ્રામ સચિવાલયોના ખાત…
GUJARAT

સાવરકુંડલા તાલુકામાં વિકાસનો વેગ : ધારાસભ્ય મહેશભાઈ કસવાલાના હસ્તે રૂ. ૭૫ લાખના ગ્રામ સચિવાલયોના ખાત…

May 30, 2026
સુરત પાલિકામાં ભલામણથી મેયર-સ્થાયી અધ્યક્ષ બનવાના સપનામાં ઉડતા દાવેદારોને પ્રદેશે એક ઝાટકે જમીન પર ઉ…
GUJARAT

સુરત પાલિકામાં ભલામણથી મેયર-સ્થાયી અધ્યક્ષ બનવાના સપનામાં ઉડતા દાવેદારોને પ્રદેશે એક ઝાટકે જમીન પર ઉ…

May 30, 2026
Next Post
મોબાઈલ લઈને પતિ જતો રહ્યો, પ્રેમ સંબંધ પકડાઈ જવાની બીકે પત્નીએ આપઘાત કર્યો | Husband left with mobil…

મોબાઈલ લઈને પતિ જતો રહ્યો, પ્રેમ સંબંધ પકડાઈ જવાની બીકે પત્નીએ આપઘાત કર્યો | Husband left with mobil...

સુરતમાં DGVCL ની કામગીરીને કારણે 4 જુને લિંબાયત-ગોડાદરામાં પાણી સપ્લાય ખોરવાશે | Water supply to Lim…

સુરતમાં DGVCL ની કામગીરીને કારણે 4 જુને લિંબાયત-ગોડાદરામાં પાણી સપ્લાય ખોરવાશે | Water supply to Lim...

સાબરકાંઠા: હિંમતનગરના ગાંભોઈ ગામે 31 વર્ષીય યુવકે ઝેરી દવા ગટગટાવી, સારવાર દરમિયાન મોત | sabarkantha…

સાબરકાંઠા: હિંમતનગરના ગાંભોઈ ગામે 31 વર્ષીય યુવકે ઝેરી દવા ગટગટાવી, સારવાર દરમિયાન મોત | sabarkantha...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વડોદરામાં શિવજી કી સવારીમાં સામેલ થવા પાલનપુરની ગેંગ બે રીક્ષામાં આવી, કટરથી મહિલાની ચેન કાપનારા છ પ…

વડોદરામાં શિવજી કી સવારીમાં સામેલ થવા પાલનપુરની ગેંગ બે રીક્ષામાં આવી, કટરથી મહિલાની ચેન કાપનારા છ પ…

3 months ago
નડિયાદના મરીડાની પરિણીતા 4 વર્ષના દીકરા સાથે આણંદથી ગુમ | Married woman from Merida Nadiad goes miss…

નડિયાદના મરીડાની પરિણીતા 4 વર્ષના દીકરા સાથે આણંદથી ગુમ | Married woman from Merida Nadiad goes miss…

1 year ago
મહુવામાં માલણ નદીના જોખમી પુલને બંધ કરાયો | Dangerous bridge over Malan river in Mahuva closed

મહુવામાં માલણ નદીના જોખમી પુલને બંધ કરાયો | Dangerous bridge over Malan river in Mahuva closed

2 weeks ago
‘હવે વેન્ટિલેટર પર છે યુદ્ધવિરામ..’, ઈરાનના પ્રસ્તાવને ઠોકર મારી ડોનાલ્ડ ટ્રમ્પનું વિસ્ફોટક નિવેદન |…

‘હવે વેન્ટિલેટર પર છે યુદ્ધવિરામ..’, ઈરાનના પ્રસ્તાવને ઠોકર મારી ડોનાલ્ડ ટ્રમ્પનું વિસ્ફોટક નિવેદન |…

3 weeks ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News