gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ગુજરાત હાઈકોર્ટની ફીટકાર પછી કોર્પોરેશન તંત્ર જાગ્યુ, સાબરમતીમાં કેમિકલયુકત પાણી છોડતા ૫૫ એકમના કનેક…

G METRO NEWS by G METRO NEWS
September 10, 2025
in GUJARAT
0 0
0
ગુજરાત હાઈકોર્ટની ફીટકાર પછી કોર્પોરેશન તંત્ર જાગ્યુ, સાબરમતીમાં કેમિકલયુકત પાણી છોડતા ૫૫ એકમના કનેક…
1
VIEWS
Share on FacebookShare on Twitter

અમદાવાદ,મંગળવાર,9 સપ્ટેમબર,2025

સાબરમતી નદીમાં પ્રદૂષણને લઈગુજરાત હાઈકોર્ટમાં જાહેરહીતની અરજી
કરાઈ છે.હાઈકોર્ટની ફીટકાર પછી કોર્પોરેશન તંત્ર જાગ્યુ છે.કોર્પોરેશન વતીથી હાઈકોર્ટમાં
જવાબ રજૂ કરવાનો હોવાથી નદીમા કેમિકલયુકત પાણી ટ્રીટ વગર છોડતા એકમો સામે કાર્યવાહી
કરાઈ છે.ઉત્તરઝોનમાં ૨૬
, દક્ષિણ ઝોનમાં
૧૮ તથા પૂર્વઝોનમાં ૧૧ એકમના ડ્રેનેજ કનેકશન કોર્પોરેશને કાપી નાંખ્યા છે.

અમદાવાદમાં દાણીલીમડા,બહેરામપુરા, નારોલ સહીતના
વિસ્તારોમાં આવેલા એકમો દ્વારા સાબરમતી નદીમાં ટ્રીટ કર્યા વગર કેમિકલયુકત પાણી
છોડાય છે. આમ ઘણાં વર્ષોથી ચાલ્યુ આવે છે.૨૬ ઓગસ્ટે સાબરમતી નદીમાં છોડવામા આવેલા
પાણીની સાથે વિશાલા બ્રિજ પાસે નદીમાં આવેલા આઉટલેટમાં કેમિકલયુકત પાણી છોડવામા
આવી રહયા હતા. આમ છતાં કોર્પોરેશનના જવાબદાર અધિકારીઓ દ્વારા આંખ આડા કાન કરવામા
આવ્યા હતા.કોર્પોરેશનના અધિકારીઓ એવી રીતે કામ કરવા ટેવાઈ ગયા છે કે જયારે જયારે
હાઈકોર્ટ સાબરમતી નદીમાં પ્રદૂષણને લઈ કોર્પોરેશન તંત્ર ઉપર ફીટકાર વરસાવે તે સમયે
કામગીરી બતાવવા માટે કરવામા આવે છે.જે પછી થોડા સમય પછી ફરી રાબેતા મુજબ
, અલગ અલગ એકમો
સાબમતી નદીમાં કેમિકલ યુકત પાણી ઠાલવવાનુ ફરી શરુ કરી દે છે.સાબરમતી નદીમાં
છોડવામા આવતા કેમિકલ યુકત  પાણી બંધ કરાવવા
કોઈ જવાબદારી લેવા તૈયાર નથી.નથી કોર્પોરેશનને આ બાબતમાં કોઈ ચિંતા કે નથી ગુજરાત
પ્રદૂષણ નિયંત્રણ બોર્ડને.

કયા-કયા વિસ્તારમાં કાર્યવાહી કરાઈ

૧ ઓગસ્ટથી ૨૨ ઓગસ્ટ સુધીમાં શહેરના પૂર્વઝોન, ઉત્તર અને દક્ષિણ
ઝોનમાં આવેલી કોર્પોરેશનની ડ્રેનેજ -સ્ટ્રોમ વોટર ડ્રેનેજલાઈનમાં  છોડવામા આવતા ઈન્ડસ્ટ્રીયલ એફલુઅન્ટ ડિસ્ચાર્જ
બંધ કરવા વિવિધ એકમો સામે કોર્પોરેશન દ્વારા કાર્યવાહી કરાઈ હતી.જેની વિગત આ મુજબ
છે.

વોર્ડ    સર્વે કરેલ
એકમ  કાપેલ કનેકશન

નિકોલ     ૧૨          ૦૪

ઓઢવ    ૫૧           —

રામોલ  ૦૭            ૦૯

વિરાટનગર ૧૦        —

રણમુકતેશ્વર મહાદેવ પાસેનુ કનેકશન ડમી મારી બંધ કરાયુ

સરદારનગર વોર્ડમાં આવેલા રણમુકતેશ્વર મહાદેવ પાસેથી સાબરમતી
નદીમાં ટ્રીટ કર્યા વગરનુ પાણી છોડાતુ હતુ.હાલમાં સ્ટ્રોમ વોટર  ડ્રેનેજલાઈનમાં કરેલ કનેકશન ડમી મારી બંધ કરવામાં
આવ્યુ છે.મહાદેવ પાસે બનાવવામા આવેલા ડ્રેનેજ પમ્પિંગ સ્ટેશનમાં આ ડ્રેનેજલાઈન ડાઈવર્ટ
કરવામા આવી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

He Does Not Believe in Hierarchy”: Multidisciplinary Artist Amrita Bagchi on Working With Siddharth …
GUJARAT

He Does Not Believe in Hierarchy”: Multidisciplinary Artist Amrita Bagchi on Working With Siddharth …

August 16, 2026
અમદાવાદના સાયન્સ સિટી વિસ્તારમાં ભવ્ય ‘તિરંગા યાત્રા’ યોજાઈ
GUJARAT

અમદાવાદના સાયન્સ સિટી વિસ્તારમાં ભવ્ય ‘તિરંગા યાત્રા’ યોજાઈ

August 15, 2026
શિક્ષણ, સંસ્કાર અને દેશભક્તિનો સંગમ: ૮૦મા સ્વાતંત્ર્ય પર્વે સરખેજની ઐતિહાસિક શાળામાં જીગ્નેશદાદાનું …
GUJARAT

શિક્ષણ, સંસ્કાર અને દેશભક્તિનો સંગમ: ૮૦મા સ્વાતંત્ર્ય પર્વે સરખેજની ઐતિહાસિક શાળામાં જીગ્નેશદાદાનું …

August 15, 2026
Next Post
ટેરિફથી અમેરિકામાં એન્જિનિયરિંગ નિકાસને 8 અબજ ડોલરનો ફટકો પડશે | Tariffs will hit engineering export…

ટેરિફથી અમેરિકામાં એન્જિનિયરિંગ નિકાસને 8 અબજ ડોલરનો ફટકો પડશે | Tariffs will hit engineering export...

અટવાઈ પડેલા હાઉસિંગ પ્રોજેકટસને કારણે રૂ.10 લાખ કરોડની મૂડી જોખમમાં | Capital worth Rs 10 lakh crore…

અટવાઈ પડેલા હાઉસિંગ પ્રોજેકટસને કારણે રૂ.10 લાખ કરોડની મૂડી જોખમમાં | Capital worth Rs 10 lakh crore...

જુલાઈમાં અમેરિકા ખાતે ભારતની કાપડ નિકાસમાં 9 ટકાનો વધારો | India’s textile exports to US rise by 9% …

જુલાઈમાં અમેરિકા ખાતે ભારતની કાપડ નિકાસમાં 9 ટકાનો વધારો | India's textile exports to US rise by 9% ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ભારતમાં ચીનનું સરકારી ગ્લોબલ ટાઇમ્સ અખબારનું X એકાઉન્ટ બંધ કરાયું | chinese newspaper global times a…

ભારતમાં ચીનનું સરકારી ગ્લોબલ ટાઇમ્સ અખબારનું X એકાઉન્ટ બંધ કરાયું | chinese newspaper global times a…

1 year ago
ગુજરાત સરકારનું નાણાકીય મેનેજમેન્ટ અત્યંત કંગાળ હોવાનો કેગનો ખુલાસો, વિધાનસભામાં રિપોર્ટ રજૂ | gujar…

ગુજરાત સરકારનું નાણાકીય મેનેજમેન્ટ અત્યંત કંગાળ હોવાનો કેગનો ખુલાસો, વિધાનસભામાં રિપોર્ટ રજૂ | gujar…

11 months ago
‘જીત્યા તો રાહુલ ગાંધીને PM બનાવીશું, લોકોને ચૂનો લગાવે છે ભાજપ’, બિહારમાં તેજસ્વી યાદવનું મોટું નિવ…

‘જીત્યા તો રાહુલ ગાંધીને PM બનાવીશું, લોકોને ચૂનો લગાવે છે ભાજપ’, બિહારમાં તેજસ્વી યાદવનું મોટું નિવ…

12 months ago
વડોદરામાં બાકી વેરો વસુલ કરવા આશરે 1000 સીલ મિલકતોમાં કોર્પોરેશનનો બોજો દાખલ કરાશે | VMC charges wil…

વડોદરામાં બાકી વેરો વસુલ કરવા આશરે 1000 સીલ મિલકતોમાં કોર્પોરેશનનો બોજો દાખલ કરાશે | VMC charges wil…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News