gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ગુજરાત હાઈકોર્ટની રાજ્ય સરકારને ચેતવણી, કહ્યું- ધ્વનિ પ્રદૂષણ રોકો અથવા કન્ટેમ્પ્ટનો સામનો કરો | Guj…

G METRO NEWS by G METRO NEWS
June 18, 2026
in GUJARAT
0 0
0
ગુજરાત હાઈકોર્ટની રાજ્ય સરકારને ચેતવણી, કહ્યું- ધ્વનિ પ્રદૂષણ રોકો અથવા કન્ટેમ્પ્ટનો સામનો કરો | Guj…
1
VIEWS
Share on FacebookShare on Twitter

Gujarat High Court News: ગુજરાતમાં લાઉડસ્પીકર્સ અને ડીજે (DJ)ના કારણે ફેલાતા બેફામ ધ્વનિ પ્રદૂષણ મામલે ગુજરાત હાઈકોર્ટે કડક વલણ અપનાવ્યું છે. હાઈકોર્ટે રાજ્યના વહીવટી તંત્ર અને પોલીસ સત્તાધિકારીઓને ચેતવણી આપતા સ્પષ્ટ કર્યું છે કે, ‘જો તેઓ ધ્વનિ પ્રદૂષણ અંગે સુપ્રીમ કોર્ટની ગાઈડલાઇન અને રાજ્ય સરકારના જાહેરનામાની ચુસ્ત અમલવારી કરવામાં નિષ્ફળ જશે, તો તેમની સામે અદાલતી અવમાનના (કન્ટેમ્પ્ટ ઓફ કોર્ટ)ની સીધી કાર્યવાહી કરવામાં આવશે.’

બે દાયકા જૂના સુપ્રીમ કોર્ટના નિર્દેશોનું છડેચોક ઉલ્લંઘન

કોર્ટમાં દાખલ કરાયેલી એક કન્ટેમ્પ્ટ પિટિશનની સુનાવણી દરમિયાન હાઈકોર્ટે આ આકરા આદેશો આપ્યા હતા. અરજીકર્તા પંચાલે કોર્ટમાં વ્યક્તિગત રીતે હાજર રહીને ધારદાર દલીલો કરી હતી કે, ‘દેશની સર્વોચ્ચ અદાલત (સુપ્રીમ કોર્ટ) દ્વારા બે દાયકા (20 વર્ષ) પહેલાં ધ્વનિ પ્રદૂષણ નિયંત્રણ અંગે સ્પષ્ટ અને કડક માર્ગદર્શિકા બહાર પાડવામાં આવી હોવા છતાં, સ્થાનિક સત્તાધિકારીઓ અને પોલીસની રહેમનજર હેઠળ નિયમોનું સતત અને છડેચોક ઉલ્લંઘન થઈ રહ્યું છે.’

નિયમો માત્ર કાગળ પર 

અરજીકર્તાએ કોર્ટનું ધ્યાન દોર્યું હતું કે, ‘સત્તાધિકારીઓ ધ્વનિની નક્કી કરાયેલી ડેસિબલ મર્યાદા અને સાઉન્ડ લિમિટર્સ (અવાજ મર્યાદિત કરતા સાધનો) લગાવવાની કાયદાકીય જરૂરિયાતને સદંતર નજરઅંદાજ કરી રહ્યા છે. વ્યાપારી અને ધાર્મિક પ્રસંગોએ લાઉડસ્પીકર્સ અને મોટા ડીજે ટ્રકોને નિયમો વિના આડેધડ મંજૂરીઓ આપી દેવામાં આવે છે.’

હાઈકોર્ટે પણ આ બાબતે ગંભીર નોંધ લેતા સ્વીકાર્યું હતું કે, ‘ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (GPCB) દ્વારા સાઉન્ડ લિમિટર્સ ફરજિયાત કરતું જાહેરનામું અને ગૃહ વિભાગના તાજેતરના પરિપત્રો-SOPs અસ્તિત્ત્વમાં હોવા છતાં, તેમનો વાસ્તવિક અમલ મોટાભાગે માત્ર કાગળ પર જ રહ્યો છે અને જમીની સ્તરે કોઈ નક્કર કામગીરી દેખાતી નથી.’

રાત્રિના સમયે નિયમો તોડનારાઓ સામે પગલાં ન લેનાર પોલીસ સામે થશે કાર્યવાહી

સુનાવણી દરમિયાન અદાલતે એક કડક મૌખિક અવલોકન (પેરા 10) માં સ્પષ્ટ ચેતવણી આપી છે કે, જે પોલીસ અધિકારીઓ અને અન્ય સંબંધિત સત્તાધિકારીઓ નિયમોનું ઉલ્લંઘન કરનારાઓ સામે — ખાસ કરીને રાત્રિના કલાકો (Noisy Hours) દરમિયાન અથવા બેફામ સ્પીકરો વગાડતા ડીજે ટ્રકોના કિસ્સામાં — ત્વરિત પગલાં લેવામાં નિષ્ફળ જશે, તેમણે વ્યક્તિગત રીતે અદાલતી અવમાનનાની કાનૂની કાર્યવાહીનો સામનો કરવો પડશે.

18મી જૂન, 2026 સુધીમાં કમ્પ્લાયન્સ રિપોર્ટ રજૂ કરવા આદેશ

ગુજરાત હાઈકોર્ટે આ સંવેદનશીલ મામલે રાજ્યમાં અસરકારક અમલીકરણ સુનિશ્ચિત કરવા અને સામાન્ય નાગરિકો તેમજ અશક્ત દર્દીઓ-વૃદ્ધોને આ જીવલેણ ધ્વનિ પ્રદૂષણથી બચાવવાના પોતાના દ્રઢ સંકલ્પને દોહરાવ્યો છે. અદાલતે રાજ્ય સરકારને કાયદાના પાલન અંગે અત્યાર સુધી શું પગલાં લેવાયા તેનો વિગતવાર કમ્પ્લાયન્સ રિપોર્ટ (પાલન અહેવાલ) આગામી 18 જૂન, 2026 સુધીમાં કોર્ટ સમક્ષ રજૂ કરવા માટે આખરી આદેશ કર્યો છે. હાઈકોર્ટની આ લાલ આંખ બાદ હવે પોલીસ વિભાગ અને જીપીસીબી (GPCB) એક્શન મોડમાં આવે તેવી પૂરેપૂરી શક્યતા છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

પોરબંદર ખાતે ભારતીય કોસ્ટ ગાર્ડ પૃથ્વી વિજ્ઞાન મંત્રાલયના સહયોગે આંતરરાષ્ટ્રીય કોસ્ટલ ક્લીનઅપ દિવસનુ…
GUJARAT

પોરબંદર ખાતે ભારતીય કોસ્ટ ગાર્ડ પૃથ્વી વિજ્ઞાન મંત્રાલયના સહયોગે આંતરરાષ્ટ્રીય કોસ્ટલ ક્લીનઅપ દિવસનુ…

September 19, 2026
“દરિયાકાંઠાના રક્ષકો: ઓખા ખાતે ભારતીય કોસ્ટ ગાર્ડ દ્વારા આંતરરાષ્ટ્રીય કોસ્ટલ સફાઈ દિવસ 2026 ની ઉજવણ…
GUJARAT

“દરિયાકાંઠાના રક્ષકો: ઓખા ખાતે ભારતીય કોસ્ટ ગાર્ડ દ્વારા આંતરરાષ્ટ્રીય કોસ્ટલ સફાઈ દિવસ 2026 ની ઉજવણ…

September 19, 2026
Rajshri Productions & Himesh Reshammiya Melodies Spark the Season of Love by Unveiling a Heartwarmin…
GUJARAT

Rajshri Productions & Himesh Reshammiya Melodies Spark the Season of Love by Unveiling a Heartwarmin…

September 19, 2026
Next Post
CBSEમાં ત્રિ-ભાષા નીતિ પર વચગાળાની રોક લગાવવાનો સુપ્રીમ કોર્ટનો ઇનકાર, 14 જુલાઈએ આગામી સુનાવણી | SC …

CBSEમાં ત્રિ-ભાષા નીતિ પર વચગાળાની રોક લગાવવાનો સુપ્રીમ કોર્ટનો ઇનકાર, 14 જુલાઈએ આગામી સુનાવણી | SC ...

નસવાડીમાં GPCBની લોકસુનાવણીમાં હોબાળો: બ્લેક ટ્રેપ ક્વોરીનો ઉગ્ર વિરોધ, મકાનો-પર્યાવરણને નુકસાન મુદ્…

નસવાડીમાં GPCBની લોકસુનાવણીમાં હોબાળો: બ્લેક ટ્રેપ ક્વોરીનો ઉગ્ર વિરોધ, મકાનો-પર્યાવરણને નુકસાન મુદ્...

અમદાવાદ ગ્રામ્ય પોલીસ બેડામાં મોટો ફેરબદલ: 162 પોલીસ કર્મચારીઓની એકસાથે બદલી, જુઓ યાદી | Ahmedabad R…

અમદાવાદ ગ્રામ્ય પોલીસ બેડામાં મોટો ફેરબદલ: 162 પોલીસ કર્મચારીઓની એકસાથે બદલી, જુઓ યાદી | Ahmedabad R...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

નસવાડીમાં સ્મશાનના રસ્તે ભંગારના ઢગલા: વેપારીની દાદાગીરી સામે તંત્રની ચેતવણી, ‘2 દિવસમાં રસ્તો ખુલ્લ…

નસવાડીમાં સ્મશાનના રસ્તે ભંગારના ઢગલા: વેપારીની દાદાગીરી સામે તંત્રની ચેતવણી, ‘2 દિવસમાં રસ્તો ખુલ્લ…

4 months ago
હીરા સોલંકી, જયેશ રાદડિયા અને વિમલ ચુડાસમા બાદ ધવલસિંહ ઝાલાનો ST બસ દોડાવી ‘સ્ટંટ’, ધારાસભ્યો દ્વારા…

હીરા સોલંકી, જયેશ રાદડિયા અને વિમલ ચુડાસમા બાદ ધવલસિંહ ઝાલાનો ST બસ દોડાવી ‘સ્ટંટ’, ધારાસભ્યો દ્વારા…

6 months ago
ઓછા વરસાદથી દેશના 315 જિલ્લાઓ પ્રભાવિત, 111 સૌથી વધુ અસરગ્રસ્ત | 315 districts of the country affect…

ઓછા વરસાદથી દેશના 315 જિલ્લાઓ પ્રભાવિત, 111 સૌથી વધુ અસરગ્રસ્ત | 315 districts of the country affect…

3 months ago
કહાનવાડીની વિવાદિત જમીનનો 10 દિવસમાં ઉકેલ નહીં તો આંદોલન | Disputed land in Kahanwadi not resolved w…

કહાનવાડીની વિવાદિત જમીનનો 10 દિવસમાં ઉકેલ નહીં તો આંદોલન | Disputed land in Kahanwadi not resolved w…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News