gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ગુજસીટોકના ગુનામાં મળેલા જામીન રદ્દ કરવાની કાર્યવાહી પોલીસ કરશે | Police will take action to cancel …

G METRO NEWS by G METRO NEWS
August 11, 2025
in GUJARAT
0 0
0
ગુજસીટોકના ગુનામાં મળેલા જામીન રદ્દ કરવાની કાર્યવાહી પોલીસ કરશે | Police will take action to cancel …
0
VIEWS
Share on FacebookShare on Twitter

 વડોદરા,ગુજસીટોકના ગુનામાં જામીન પર છૂટયા પછી ફરીથી વેપારી પર હુમલો કરી ધમકી આપતા બે માથાભારે આરોપીઓના જામીન રદ્દ કરવાની કાર્યવાહી પોલીસ દ્વારા હાથ ધરવામાં આવશે.  જ્યારે સામા પક્ષે માથાભારે મુન્ના તડબૂચે વેપારી પર વ્યાજની ફરિયાદ મુન્ના તડબૂચે નોંધાવી છે.

પાણીગેટ કહાર મહોલ્લામાં રહેતા અને મચ્છીનો વેપાર કરતાં નિલેશ ગણેશભાઈ કહારે પાણીગેટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી ે જણાવ્યું હતું કે, મારા મિત્ર મોહમ્મદ હુસેન શેખ ઉર્ફે મુન્ના તડબૂચ (રહે. મહેબુબપુરા, નવાપુરા)ના પિતા બીમાર હોવાથી તેને પૈસાની જરૃર પડતા મારી પાસે ૩ લાખ  માંગ્યા હતા.મે મુન્નાને ત્રણ લાખ રૃપિયા રોકડા આપ્યા હતા.  તે પરત નહીં કરી મારા પર મુન્ના તડબૂચ અને સુલતાન ઉર્ફે તાન સત્તારભાઇ મિરાંસી (રહે. પાંજરીગર મહોલ્લો, ફતેપુરા)એ મારા પર હુમલો કરી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી.  આ ગુનામાં  પોલીસે મુન્ના તડબૂચ અને સુલતાન ઉર્ફે તાનની ધરપકડ કરી  જામીન પર મુક્ત કર્યા હતા. ત્યારબાદ ફરીથી બંનેની સામે અટકાયતી પગલા લીધા હતા. ખૂન, ખૂનની કોશિશ, લૂંટ, ધાડ, રાયોટિંગ જેવા ગંભીર ગુનાનો ભૂતકાળ ધરાવતા આરોપીઓ સામે અગાઉ ગુજસીટોક  હેઠળ ગુનો દાખલ થયો હતો. મુન્નાની મિલકતો ટાંતમાં લેવાની કાર્યવાહી પણ  હાથ ધરવામાં આવી હતી. ગુજસીટોકના ગુનામાં જામીન પર છૂટેલા આરોપીઓના જામીન રદ્દ કરવાની કાર્યવાહી પણ પોલીસ દ્વારા હાથ ધરવામાં આવશે. સામા પક્ષે મુન્ના તડબૂચે નિલેશ કહાર સામે વ્યાજની ફરિયાદ નોંધાવી છે. જેમાં જણાવ્યું છે કે, નિલેશ કહારે મને૧૦ ટકાના ઉંચા વ્યાજે રૃપિયા આપ્યા હતા. તેની પાસેથી મેં ૧૩.૫૦ લાખ લીધા હતા. તેની સામે ૧૫.૨૦ લાખ વ્યાજ  પેટે ચૂકવ્યા હતા. તેમછતાંય મારી પાસે વધુ રૃપિયાની માંગણી કરી મારા ઘરે આવી ગાળો બોલી પત્નીની રૃબરૃમાં મારી નાંખવાની ધમકી આપતો હતો.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

77 કરોડનું દેશવ્યાપી ‘મ્યુલ એકાઉન્ટ’ રેકેટ ઝડપાયું: ગાંધીનગર CID ક્રાઈમે 16 આરોપી ઝડપ્યા, દુબઈ સુધી …
GUJARAT

77 કરોડનું દેશવ્યાપી ‘મ્યુલ એકાઉન્ટ’ રેકેટ ઝડપાયું: ગાંધીનગર CID ક્રાઈમે 16 આરોપી ઝડપ્યા, દુબઈ સુધી …

April 13, 2026
‘તમે તમારી જાતને સંસદથી પણ ઉપર સમજો છો?…’ બાલારામ જમીન વિવાદમાં હાઈકોર્ટે લીધો વન વિભાગના અધિકારીઓ…
GUJARAT

‘તમે તમારી જાતને સંસદથી પણ ઉપર સમજો છો?…’ બાલારામ જમીન વિવાદમાં હાઈકોર્ટે લીધો વન વિભાગના અધિકારીઓ…

April 13, 2026
અમદાવાદમાં કરોડોની હાઈટેક ઠગાઈનો પર્દાફાશ: વે-બ્રીજના વજન કાંટામાં ચીપ લગાવી રિમોટથી છેતરપિંડી, ગેંગ…
GUJARAT

અમદાવાદમાં કરોડોની હાઈટેક ઠગાઈનો પર્દાફાશ: વે-બ્રીજના વજન કાંટામાં ચીપ લગાવી રિમોટથી છેતરપિંડી, ગેંગ…

April 13, 2026
Next Post
ભારત રાષ્ટ્રીય હિતો અને આથક શક્તિ વધારવા ધ્યાન આપે : કોટક | India should focus on national interests…

ભારત રાષ્ટ્રીય હિતો અને આથક શક્તિ વધારવા ધ્યાન આપે : કોટક | India should focus on national interests...

રતન મહાલના જંગલોમાં છેલ્લા ૬ મહિનાથી વાઘના ધામા | tiger living in ratan mahal forest since last six …

રતન મહાલના જંગલોમાં છેલ્લા ૬ મહિનાથી વાઘના ધામા | tiger living in ratan mahal forest since last six ...

ધરાલી પૂર હોનારતમાં લાપતા થયેલા 26 નેપાળી સકુશળ મળ્યા | 26 Nepalis missing in Dharali flood disaster…

ધરાલી પૂર હોનારતમાં લાપતા થયેલા 26 નેપાળી સકુશળ મળ્યા | 26 Nepalis missing in Dharali flood disaster...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વડોદરા પાલિકાના હદ વિસ્તારમાં આવતા કરોડીયા ગામની 21 વર્ષ જૂની સાઈનાથ સોસાયટીમાં પ્રાથમિક સુવિધાનો અભ…

વડોદરા પાલિકાના હદ વિસ્તારમાં આવતા કરોડીયા ગામની 21 વર્ષ જૂની સાઈનાથ સોસાયટીમાં પ્રાથમિક સુવિધાનો અભ…

8 months ago
બહુ પસ્તાશે ઈન્ડિગો! સરકાર એક્શન મોડમાં, 1000 કરોડ રૂપિયાનો દંડ ફટકારવા પર વિચાર: રિપોર્ટ | Governme…

બહુ પસ્તાશે ઈન્ડિગો! સરકાર એક્શન મોડમાં, 1000 કરોડ રૂપિયાનો દંડ ફટકારવા પર વિચાર: રિપોર્ટ | Governme…

4 months ago
સુરત પાલિકાના એકાઉન્ટ વિભાગમાં ‘લોલમલોલ’, ડેપ્યુટી કમિશનરની તપાસમાં બિલ-ચલણના મોટા તફાવતનો ભાંડો ફૂટ…

સુરત પાલિકાના એકાઉન્ટ વિભાગમાં ‘લોલમલોલ’, ડેપ્યુટી કમિશનરની તપાસમાં બિલ-ચલણના મોટા તફાવતનો ભાંડો ફૂટ…

3 weeks ago
લો બોલો… ભુજમાં પોલીસની આંખ સામે જ PSOને ધક્કો મારીને લોકઅપમાંથી ભાગી ગયો આરોપી | Bhuj Accused Pus…

લો બોલો… ભુજમાં પોલીસની આંખ સામે જ PSOને ધક્કો મારીને લોકઅપમાંથી ભાગી ગયો આરોપી | Bhuj Accused Pus…

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News