gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

લો બોલો… ભુજમાં પોલીસની આંખ સામે જ PSOને ધક્કો મારીને લોકઅપમાંથી ભાગી ગયો આરોપી | Bhuj Accused Pus…

G METRO NEWS by G METRO NEWS
August 13, 2025
in GUJARAT
0 0
0
લો બોલો… ભુજમાં પોલીસની આંખ સામે જ PSOને ધક્કો મારીને લોકઅપમાંથી ભાગી ગયો આરોપી | Bhuj Accused Pus…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Bhuj Crime: કચ્છના ગાંધીધામના ખારીરોહરનો આરોપી માનકૂવા પોલીસના લોકઅપમાંથી નાસી છૂટતા પશ્ચિમ કચ્છ પોલીસ દોડતી થઈ છે. મંગળવારે (12 ઓગસ્ટ) રાત્રે દસ વાગ્યાની આસપાસ આ ઘટના બની હતી. બીમારીનું બહાનું કાઢીને આરોપી નાસી છૂટતા પોલીસ તંત્રમાં દોડધામ મચી ગઈ છે. 

આ પણ વાંચોઃ જામનગરના મચ્છરનગરમાં સૌ પ્રથમ વખત અતિ અત્યાધુનિક ‘મહારાણા પ્રતાપ લાઇબ્રેરી’ નું ખાતમુહૂર્ત કરાયું

શું હતી ધટના? 

મળતી માહિતી મુજબ, ભુજમાં છરીની અણીએ લૂંટ આચરવાના ગુનામાં ઝડપાયેલો આરોપી ઉમર ઉર્ફે શકીલ કારા કટીયા ગાંધીધામના ખારીરોહરનો આરોપી માનકૂવા પોલીસના લૉકઅપમાંથી નાસી ગયો હતો. મંગળવારે (12 ઓગસ્ટ) રાત્રે દસ વાગ્યે પોલીસના નાક નીચેથી ભાગી ગયો હતો. જ્યારે રાત્રે જમાવાનું આપવા માટે પીએસઓએ લોકઅપ ખોલ્યું ત્યારે આરોપીએ છાતીમાં દુખાવાનું બહાનું કર્યું હતું. છાતીમાં દુખાવાના કારણે તેને બહાર કાઢવામાં  આવી રહ્યો હતો, ત્યારે તેણે અચાનક પીએસઓને ધક્કો માર્યો અને ત્યાંથી ભાગી ગયો હતો. હાજર પોલીસ કર્મચારીઓ કંઈ સમજે તે પહેલાં તે અંધારામાં ગુમ થઈ ગયો હતો. જોકે, ત્યારથી હજુ સુધી પોલીસ તેની શોધખોળ કરી રહી રહી છે. 

આ પણ વાંચોઃ અમદાવાદ નહેરૂનગર હિટ એન્ડ રનઃ પોલીસ કસ્ટડીમાં આરોપીને માર મારનારા 4 લોકો સામે ગુનો દાખલ

છરીની અણીએ કરી લૂંટ

નોંધનીય છે કે, આરોપી ઉમર ઉર્ફે શકીલ કારા કટીયાએ 16 જુલાઈએ અડધી રાત્રે 3 વાગ્યે સુખપર પાસે ઇકો કાર લઈને પસાર થતા 60 વર્ષીય છાપાના ફેરિયાને અટકાવી તેના ગળા પર છરી મૂકી હતી. બાદમાં ઉમર અને તેના અન્ય સાથીઓએ તે શખસ પાસેથી 7 હજાર રોકડા અને મોબાઇલ ફોન લૂંટી લીધો હતો. ઘટનાની જાણ થતા માનકૂવા પોલીસની ટીમે આરોપીની શોધખોળ હાથ ધરી તેને ઝડપી લીધો હતો. જોકે, પકડાયા બાદ પણ આરોપી પોલીસના સકંજામાંથી ભાગી ગયો હતો. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

અમદાવાદ શહેરમાં દેશભક્તિના રંગે રંગાઈ ભવ્ય ‘તિરંગા યાત્રા
GUJARAT

અમદાવાદ શહેરમાં દેશભક્તિના રંગે રંગાઈ ભવ્ય ‘તિરંગા યાત્રા

August 13, 2026
તિરંગા યાત્રામાં દેશભક્તિના રંગ સાથે સુરક્ષા દળોની શિસ્તબદ્ધ પરેડ બની વિશેષ આકર્ષણ
GUJARAT

તિરંગા યાત્રામાં દેશભક્તિના રંગ સાથે સુરક્ષા દળોની શિસ્તબદ્ધ પરેડ બની વિશેષ આકર્ષણ

August 13, 2026
રાધનપુર આર્ટસ એન્ડ કોમર્સ કોલેજમાં ‘હર ઘર તિરંગા’ રેલી યોજાઈ
GUJARAT

રાધનપુર આર્ટસ એન્ડ કોમર્સ કોલેજમાં ‘હર ઘર તિરંગા’ રેલી યોજાઈ

August 13, 2026
Next Post
ઉચ્ચ-ટેક્નિકલ શિક્ષણ મંત્રી શ્રી ઋષિકેશ પટેલ દ્વારા શિક્ષણ વિભાગ હસ્તકની કુલ ૯ વેબસાઇટનું રિ-લોન્ચિં…

ઉચ્ચ-ટેક્નિકલ શિક્ષણ મંત્રી શ્રી ઋષિકેશ પટેલ દ્વારા શિક્ષણ વિભાગ હસ્તકની કુલ ૯ વેબસાઇટનું રિ-લોન્ચિં...

જામનગરમાં જુગાર રમતી 9 મહિલાની અટકાયત : 16 હજારની રોકડ કબ્જે | 9 women arrested for gambling in Jamn…

જામનગરમાં જુગાર રમતી 9 મહિલાની અટકાયત : 16 હજારની રોકડ કબ્જે | 9 women arrested for gambling in Jamn...

જામનગરના મચ્છરનગરમાં સૌ પ્રથમ વખત અતિ અત્યાધુનિક ‘મહારાણા પ્રતાપ લાઇબ્રેરી’ નું ખાતમુહૂર્ત કરાયું | …

જામનગરના મચ્છરનગરમાં સૌ પ્રથમ વખત અતિ અત્યાધુનિક 'મહારાણા પ્રતાપ લાઇબ્રેરી' નું ખાતમુહૂર્ત કરાયું | ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ગંભીરા બ્રિજ તૂટ્યા બાદ સરકારને યાદ આવ્યું જોખમઃ વલસાડમાં એકસાથે 5 બ્રિજ ભારે વાહનો માટે કરાયા બંધ |…

ગંભીરા બ્રિજ તૂટ્યા બાદ સરકારને યાદ આવ્યું જોખમઃ વલસાડમાં એકસાથે 5 બ્રિજ ભારે વાહનો માટે કરાયા બંધ |…

1 year ago
નશો કરવા રૂપિયા નહીં આપતા યુવાન પર પાઇપથી હુમલો | Young man attacked with pipe for refusing to pay f…

નશો કરવા રૂપિયા નહીં આપતા યુવાન પર પાઇપથી હુમલો | Young man attacked with pipe for refusing to pay f…

4 months ago
પાલીતાણાના બાલાશ્રમમાં અભ્યાસ કરતા વિદ્યાર્થી સાથે ગૃહપતિએ દુષ્કૃત્ય આચર્યું | A housewife committed…

પાલીતાણાના બાલાશ્રમમાં અભ્યાસ કરતા વિદ્યાર્થી સાથે ગૃહપતિએ દુષ્કૃત્ય આચર્યું | A housewife committed…

5 months ago
સુરત પાટીદાર શિક્ષિકા આપઘાત કેસમાં મોટો ખુલાસો, FSL રિપોર્ટ બાદ કેસમાં આવ્યો નવો વળાંક | surat patid…

સુરત પાટીદાર શિક્ષિકા આપઘાત કેસમાં મોટો ખુલાસો, FSL રિપોર્ટ બાદ કેસમાં આવ્યો નવો વળાંક | surat patid…

12 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News