gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ગુજસીટોકમાં ફરાર બૂટલેગરને મદદ બદલ પત્ની-પુત્ર સહિત છ સામે ગુનો | Crime against six including wife a…

G METRO NEWS by G METRO NEWS
July 27, 2025
in GUJARAT
0 0
0
ગુજસીટોકમાં ફરાર બૂટલેગરને મદદ બદલ પત્ની-પુત્ર સહિત છ સામે ગુનો | Crime against six including wife a…
0
VIEWS
Share on FacebookShare on Twitter

બોગસ સીમ કાર્ડ આપી પોલીસ પકડથી દૂર રાખતા હતા

એલસીબીએ રાધનપુરમાંથી રાજ્ય બહારનાં ૧૦૦૧ એક્ટિવ સીમકાર્ડ કબ્જે કર્યાં, બૂટલેગરના પુત્ર સહિત બેની અટક

જૂનાગઢ: ગુજસીટોકના ગુનામાં ફરાર બુટલેગરને બોગસ સીમકાર્ડ મોકલી પોલીસ પકડથી દૂર રાખવા માટે તેના પત્ની અને પુત્ર સહિતનાઓએ મદદગારી કરી હતી. આ મામલે એલસીબીએ ફરાર બુટલેગરના પત્ની, પુત્ર સહિત છ સામે ગુનો દાખલ કર્યો છે. રાધનપુર તપાસ દરમ્યાન અન્ય રાજ્યના એક્ટિવેટ ૧૦૦૧ બોગસ સીમકાર્ડ કબ્જે કર્યા હતા. એલસીબીએ ફરાર બુટલેગરના પુત્ર સહિત બે શખ્સની અટકાયત કરી વધુ પૂછપરછ હાથ ધરી છે.

આ અંગેની વધુ વિગત મુજબ જૂનાગઢ એલસીબીએ ગુજસીટોકના ગુનામાં ફરાર લિસ્ટેડ બુટલેગર ધિરેન કારીયાના પુત્ર પરમ ધિરેન કારીયાની દારૂના કેસમાં ધરપકડ કરી હતી. તેની તપાસ દરમ્યાન પરમ કારીયાના ફોનમાં સીમકાર્ડ અંગેની માહિતી મળી હતી જેના આધારે તપાસ કરતા પરમના વડોદરા રહેતા કુટુંબી મામા સંદિપ ઉર્ફે બંટી મારફત અન્ય રાજ્યના ત્રણ સીમ કાર્ડ ધરમ ઉર્ફે ધવલ વૃંદાવન મીઠીયાને મોકલ્યા હતા. આ ત્રણેય સીમકાર્ડ કબ્જે કરી બી ડીવીઝન પોલીસ સ્ટેશનમાં જાણવા જોગ રજીસ્ટર કરાવી હતી.

તપાસ દરમ્યાન ગુજસીટોકના ગુનામાં ફરાર ધિરેન કારીયાને પોલીસ પકડથી દુર રાખવા તેના પત્ની નિશાબેન ધિરેન કારીયા અને તેના પુત્ર પરમ ધિરેન કારીયાએ બીજા રાજ્યમાં ઠગાઈ કરી મેળવેલા સીમકાર્ડ કુટુંબી ભાઈ સંદિપ ઉર્ફે બંટી મારફત રાધનપુર તાલુકાના અમીપુરા ગામના ભરત શંકર પરમાર પાસેથી મેળવ્યા હોવાનું ખુલ્યું હતું. કુલ છ સીમકાર્ડમાંથી એક સીમકાર્ડ નિશાબેન કારીયાએ પોતાના મોબાઈલમાં રાખ્યું હતું. આ ફોન તેણે પોતાના કુટુંબી ભાઈ સંદિપ ઉર્ફે બંટી જગદિશ અઢીયા પાસેથી મંગાવ્યો હતો. બે સીમકાર્ડ પરમને આપ્યા હતા જે પરમે તેના સાથીદાર ધવલને સાચવવા આપ્યા હતા. નિશાબેને મેળવેલા સીમકાર્ડ પરથી ફરાર ધિરેન કારીયાએ વ્હોટસએપ ચાલુ કર્યું હતું. એલસીબીએ રાધનપુર તપાસ કરતા ભરત પરમાર પાસેથી ૧૦૦૧ એક્ટીવેટેડ સીમકાર્ડ મળી આવ્યા હતા તે કબ્જે કર્યા હતા. આ મામલે એલસીબીએ રાધનપુર તાલુકાના ભરત શંકર પરમાર, જૂનાગઢના પરમ ધિરેન કારીયા, નિશાબેન ધિરેન કારીયા, વડોદરાના સંદિપ ઉર્ફે બંટી જગદિશ અઢીયા, ઓરીસ્સાના ચંદનકુમાર મોહંતી અને આંધ્રપ્રદેશના વિજયવાડાના ભરત અંબુલા સામે આઈટી એક્ટ તેમજ ટેલીકોમ્યુનીકેશન એક્ટ મુજબ ગુનો દાખલ કરાવ્યો હતો. આ અંગેની તપાસ એસઓજીને સોંપવામાં આવી છે.

એલસીબીએ આ મામલે રાધનપુર તાલુકાના અમીપુરા ગામના ભરત શંકર પરમાર અને જૂનાગઢના લિસ્ટેડ બુટલેગરના પુત્ર પરમ ધિરેન કારીયાની અટકાયત કરી છે. બાકીના આરોપીઓની અટકાયત કરવા તજવીજ હાથ ધરી છે.

બોગસ સીમકાર્ડનું રાજ્યવ્યાપી રેકેટ હોવાની શક્યતા

એલસીબીએ રાધનપુરમાં તપાસ કરી ત્યાંથી અન્ય રાજ્યના ૧૦૦૧ એક્ટિવેટેડ સીમકાર્ડ સાથે ભરત શંકર પરમાર પકડાયો છે. આ સીમકાર્ડ આંધ્રપ્રદેશ તથા ઓરિસ્સા રાજ્યના છે. આટલા મોટા પ્રમાણમાં બોગસ સીમકાર્ડ મળી આવતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી. આ બોગસ સીમકાર્ડનું રાજ્યવ્યાપી રેકેટ હોવાની સંભાવના છે જેથી જૂનાગઢ એસપીએ આ અંગેની તપાસ એસઓજીને સોંપી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

સાવધાન! ગાંધીનગરના મગોડીમાં પાણીની ટાંકી બની સરીસૃપોનો અડ્ડો: 1 મૃત, 5 જીવતા સાપ અને 3 ઘો નીકળતા ફફડ…
GUJARAT

સાવધાન! ગાંધીનગરના મગોડીમાં પાણીની ટાંકી બની સરીસૃપોનો અડ્ડો: 1 મૃત, 5 જીવતા સાપ અને 3 ઘો નીકળતા ફફડ…

March 28, 2026
LPGના ભાવ વધે કે તંગી થાય, અડાલજની આ સંસ્થાને કોઈ ફર્ક પડતો નથી! જાણો 500 લોકોની રસોઈ કેવી રીતે બને …
GUJARAT

LPGના ભાવ વધે કે તંગી થાય, અડાલજની આ સંસ્થાને કોઈ ફર્ક પડતો નથી! જાણો 500 લોકોની રસોઈ કેવી રીતે બને …

March 28, 2026
નસવાડીના કુકરદા જંગલમાં મધરાતે ભીષણ આગ: વન વિભાગ અને ગ્રામજનોએ એર ગનથી મેળવ્યો કાબૂ | naswadi kukard…
GUJARAT

નસવાડીના કુકરદા જંગલમાં મધરાતે ભીષણ આગ: વન વિભાગ અને ગ્રામજનોએ એર ગનથી મેળવ્યો કાબૂ | naswadi kukard…

March 28, 2026
Next Post
સ્ટ્રીટ લાઇટના અજવાળે જુગાર રમતા 6 શકુની ઝડપાયા | 6 youths caught gambling under street lights

સ્ટ્રીટ લાઇટના અજવાળે જુગાર રમતા 6 શકુની ઝડપાયા | 6 youths caught gambling under street lights

દ્વારકામાં કૂટણખાનું ઝડપાયું, દેહ વ્યાપાર કરાવતી મહિલા, કિન્નર પકડાયા | Woman transgender caught doi…

દ્વારકામાં કૂટણખાનું ઝડપાયું, દેહ વ્યાપાર કરાવતી મહિલા, કિન્નર પકડાયા | Woman transgender caught doi...

હરિદ્વારના મનસા દેવી મંદિરમાં નાસભાગ, 6 ભક્તોના મોત, વીજકરંટને લીધે દુર્ઘટના સર્જાયાની આશંકા | Harid…

હરિદ્વારના મનસા દેવી મંદિરમાં નાસભાગ, 6 ભક્તોના મોત, વીજકરંટને લીધે દુર્ઘટના સર્જાયાની આશંકા | Harid...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સોનું-ચાંદી સતત બીજા દિવસે ઑલટાઈમ હાઈ! ચાંદીમાં રૂ.6500નો વધારો, સોનું રૂ. 1.40 લાખને પાર | gold sil…

સોનું-ચાંદી સતત બીજા દિવસે ઑલટાઈમ હાઈ! ચાંદીમાં રૂ.6500નો વધારો, સોનું રૂ. 1.40 લાખને પાર | gold sil…

2 months ago
સમાધાન કરવાની વાતમાં યુવક અને પરિવાર પર ૧૫ શખ્સોએ હુમલો કર્યો | 15 men attack young man and family o…

સમાધાન કરવાની વાતમાં યુવક અને પરિવાર પર ૧૫ શખ્સોએ હુમલો કર્યો | 15 men attack young man and family o…

4 weeks ago
‘ભારતીયતા જ આપણી ઓળખ, રાષ્ટ્રધર્મથી મોટો કોઈ ધર્મ નહીં’, ઉપરાષ્ટ્રપતિ ધનખડનું મોટું નિવેદન | Vice Pr…

‘ભારતીયતા જ આપણી ઓળખ, રાષ્ટ્રધર્મથી મોટો કોઈ ધર્મ નહીં’, ઉપરાષ્ટ્રપતિ ધનખડનું મોટું નિવેદન | Vice Pr…

11 months ago
ભાયલીમાં વેપારીના બેન્ક એકાઉન્ટમાં ત્રણ દિવસમાં જ 9276 UPI ટ્રાન્ઝેક્શનો | 9276 UPI transactions in …

ભાયલીમાં વેપારીના બેન્ક એકાઉન્ટમાં ત્રણ દિવસમાં જ 9276 UPI ટ્રાન્ઝેક્શનો | 9276 UPI transactions in …

3 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News