gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

‘ભારતીયતા જ આપણી ઓળખ, રાષ્ટ્રધર્મથી મોટો કોઈ ધર્મ નહીં’, ઉપરાષ્ટ્રપતિ ધનખડનું મોટું નિવેદન | Vice Pr…

G METRO NEWS by G METRO NEWS
May 4, 2025
in INDIA
0 0
0
‘ભારતીયતા જ આપણી ઓળખ, રાષ્ટ્રધર્મથી મોટો કોઈ ધર્મ નહીં’, ઉપરાષ્ટ્રપતિ ધનખડનું મોટું નિવેદન | Vice Pr…
1
VIEWS
Share on FacebookShare on Twitter

Vice President Jagdeep Dhankhar In RVSKVV : ગ્વાલિયર સ્થિત રાજમાતા વિજયારાજે સિંધિયા કૃષિ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ અને શિક્ષકોને સંબોધતા ઉપરાષ્ટ્રપતિએ કહ્યું કે, ‘ભારતીયતા આપણી ઓળખ છે અને રાષ્ટ્રીય ધર્મથી ઉપર કોઈ ધર્મ ન હોઈ શકે.’ ધનખડે કહ્યું હતું કે, ‘રાજમાતાનું જીવન પ્રેરણાદાયક રહ્યું છે. તેમણે પોતાનું આખું જીવન ત્યાગ અને સમર્પણ સાથે જીવ્યું. આજે ભારત પહલગામના પડકારનો સામનો કરી રહ્યું છે, પરંતુ આજે આપણી પાસે એક મજબૂત ભારત છે, જેની પાસે સક્ષમ નેતૃત્વ છે.’ તમને જણાવી દઈએ કે, 22 એપ્રિલે જમ્મુ અને કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકવાદી હુમલામાં 26 લોકો માર્યા ગયા હતા, જેમાં મોટાભાગના પ્રવાસીઓ હતા. આ ઘટના બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ વધી ગયો છે.

ઉપરાષ્ટ્રપતિએ શું કહ્યું?

ઉપરાષ્ટ્રપતિએ કહ્યું કે, ‘રાજમાતાનો સંદેશ હતો કે, રાષ્ટ્રવાદ જ સર્વોપરિ છે. આમ ભારત જ આપણી સાચી ઓળખ છે.’ ધનખડેએ વિદ્યાર્થીઓને હંમેશા દેશને પ્રાથમિકતા આપવા માટે અપીલ કરી હતી. તેમણે કહ્યું કે, ‘રાષ્ટ્રહિતથી આગળ કાંઈ નથી. હંમેશા દેશને સૌથી ઉપર રાખો. રાજમાતા હંમેશા દેશ માટે મજબૂતી ઊભા રહ્યા અને પોતાનું આખું જીવન દેશ સેવામાં નીછાવર કરી દીધી.’

રાષ્ટ્રમાં ખેડૂતોની ભૂમિકાને લઈને ઉપરાષ્ટ્રપતિએ શું કહ્યું?

ખેડૂતો વિશે વાત કરતાં તેમણે કહ્યું કે, ‘ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવામાં ખેડૂતોની મહત્ત્વપૂર્ણ ભૂમિકા રહી છે. વિકસિત ભારતનો રસ્તો આપણા ખેતરોમાંથી પસાર થાય છે. ભારત હંમેશાથી કૃષિ પ્રધાન દેશ રહ્યો છે અને આજે આપણે એક નવી કૃષિ ક્રાંતિના ઉંબરે ઉભા છીએ જે આપણું ભવિષ્ય નક્કી કરશે.’ ઉપરાષ્ટ્રપતિએ ખેડૂતોની પીડિ અને તેમના પ્રતિ સંવેદનશીલતા રાખવા પર જોર દીધુ હતું. આપણા ખેડૂતોને ફક્ત ઉત્પાદક્તા જ નહીં, પરંતુ આપણે ‘કૃષિપ્રેન્યોર’ એટલે કે કૃષિ ઉદ્યોગસાહસિક બનાવવા પડશે.’

આ પણ વાંચો: કોંગ્રેસ નેતા અજય રાયે રાફેલને ગણાવ્યું ‘રમકડું’! ભાજપે કહ્યું- ‘વિપક્ષ પાકિસ્તાની પ્રવક્તા બની ગયું’

ઉપરાષ્ટ્રપતિએ ભૂતપૂર્વ વડાપ્રધાન લાલ બહાદુર શાસ્ત્રીના સૂત્ર ‘જય જવાન, જય કિસાન’ના નારાની યાદ અપાવી હતી, જેને પાછળથી અટલ બિહારી વાજપેયી દ્વારા ‘જય વિજ્ઞાન’ સાથે જોડવામાં આવ્યું હતું અને હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેને ‘જય જવાન, જય કિસાન, જય વિજ્ઞાન, જય અનુસંધાન’ સુધી લંબાવ્યું છે. ઉપરાષ્ટ્રપતિએ વિદ્યાર્થીઓ અને સંશોધકોને આ વિઝનને સાકાર કરવા માટે નવીનતા, વિજ્ઞાન અને સંશોધન દ્વારા સક્રિય ભૂમિકા ભજવવા અપીલ કરી હતી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

‘ભારતે પાકિસ્તાન સાથે વાતચીતના દરવાજા ખુલ્લા રાખવા જોઈએ’, RSSના મહાસચિવ દત્તાત્રેય હોસબાલેનું નિવેદન…
INDIA

‘ભારતે પાકિસ્તાન સાથે વાતચીતના દરવાજા ખુલ્લા રાખવા જોઈએ’, RSSના મહાસચિવ દત્તાત્રેય હોસબાલેનું નિવેદન…

May 12, 2026
‘ઓપરેશન સિંદૂર’ દરમિયાન પાકિસ્તાનને મદદ કરનાર ચીનને ભારતે રોકડું પરખાવ્યું, અપાયો કડક જવાબ | Ministr…
INDIA

‘ઓપરેશન સિંદૂર’ દરમિયાન પાકિસ્તાનને મદદ કરનાર ચીનને ભારતે રોકડું પરખાવ્યું, અપાયો કડક જવાબ | Ministr…

May 12, 2026
NEET 2026: 60 લાખ આપો અને ડમી ઉમેદવાર બેસાડો, બિહારમાં સક્રિય સોલ્વર ગેંગનો પર્દાફાશ | NEET paper le…
INDIA

NEET 2026: 60 લાખ આપો અને ડમી ઉમેદવાર બેસાડો, બિહારમાં સક્રિય સોલ્વર ગેંગનો પર્દાફાશ | NEET paper le…

May 12, 2026
Next Post
ભારતે ચિનાબનું પાણી રોકતા પાક.ને સત્ર બોલાવવાની ફરજ | India blocks Chenab water Pakistan must call s…

ભારતે ચિનાબનું પાણી રોકતા પાક.ને સત્ર બોલાવવાની ફરજ | India blocks Chenab water Pakistan must call s...

ગીટારવાદક અર્થશાસ્ત્રી લોરેન્સ વોંગ ફરી સિંગાપુરના વડાપ્રધાન પદે આવ્યા | Guitarist turned economist …

ગીટારવાદક અર્થશાસ્ત્રી લોરેન્સ વોંગ ફરી સિંગાપુરના વડાપ્રધાન પદે આવ્યા | Guitarist turned economist ...

કાનપુરમાં મોટી દુર્ઘટના, 5 માળની ઇમારતમાં આગ લાગતા પતિ-પત્ની અને 3 બાળકોના મોત | Major tragedy in Ka…

કાનપુરમાં મોટી દુર્ઘટના, 5 માળની ઇમારતમાં આગ લાગતા પતિ-પત્ની અને 3 બાળકોના મોત | Major tragedy in Ka...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વલસાડમાં વન્યપ્રાણીના અવશેષોના હેરફેરનો પર્દાફાશ, દીપડા-ઘુવડનો શિકાર કરનારા બેની ધરપકડ | Trafficking…

વલસાડમાં વન્યપ્રાણીના અવશેષોના હેરફેરનો પર્દાફાશ, દીપડા-ઘુવડનો શિકાર કરનારા બેની ધરપકડ | Trafficking…

7 months ago
ભવનાથના પવિત્ર મૃગી કુંડનો અદ્ભૂત ઈતિહાસ, જાણો શા માટે સાધુઓ અહીં કરે છે શાહી સ્નાન | Bhavnath Mrugi…

ભવનાથના પવિત્ર મૃગી કુંડનો અદ્ભૂત ઈતિહાસ, જાણો શા માટે સાધુઓ અહીં કરે છે શાહી સ્નાન | Bhavnath Mrugi…

3 months ago
પાટનગરના નવા સેક્ટરોમાં તંત્રએ જાણ કર્યા વિના પાણી બંધ કરી દેવાતા રહિશો રઝળ્યાં | Residents are left…

પાટનગરના નવા સેક્ટરોમાં તંત્રએ જાણ કર્યા વિના પાણી બંધ કરી દેવાતા રહિશો રઝળ્યાં | Residents are left…

9 months ago
ખંભાતની શૈક્ષણિક સંસ્થાના ટ્રસ્ટી પાસે ખંડણી માગવાના કેસમાં મનીષ મકવાણાની ધરપકડ | Manish Makwana arr…

ખંભાતની શૈક્ષણિક સંસ્થાના ટ્રસ્ટી પાસે ખંડણી માગવાના કેસમાં મનીષ મકવાણાની ધરપકડ | Manish Makwana arr…

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News