gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ગુડ નાઈટ કહી સુવા માટે ગયેલો વિદ્યાર્થી ગુમ, કેમેરામાં બેગ સાથે જતો દેખાયો…ઘરમાંથી ત્રણ લાખ પણ ગાય…

G METRO NEWS by G METRO NEWS
January 22, 2026
in GUJARAT
0 0
0
ગુડ નાઈટ કહી સુવા માટે ગયેલો વિદ્યાર્થી ગુમ, કેમેરામાં બેગ સાથે જતો દેખાયો…ઘરમાંથી ત્રણ લાખ પણ ગાય…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Vadodara : વડોદરાના સમા વિસ્તારમાં ગઈકાલે મધરાતે સગીરવયનો એક વિદ્યાર્થી રહસ્યમય સંજોગોમાં ગુમ થતા પોલીસે તપાસ હાથ ધરી છે.

જમ્યા બાદ ગુડ નાઈટ.. કહી રૂમમાં ગયો, સવારે કામવાળી આવે ત્યારે દરવાજો ખુલ્લો હતો. 

સમા-સાવલી રોડ પર એપાર્ટમેન્ટમાં રહેતો અને ધોરણ 10 માં અભ્યાસ કરતો વિદ્યાર્થી તા.20મી એ મોડી રાત્રે પરિવાર સાથે જમ્યો હતો અને ત્યારબાદ થોડીવાર વાતો કરી ગુડ નાઈટ કરીને પોતાના રૂમમાં ચાલ્યો ગયો હતો. વહેલી સવારે કામવાળી બહેન આવી ત્યારે પરિવારજનો જાગ્યા હતા. બહેન સીધા અંદર આવી જતા પરિવારજનોએ દરવાજો કેવી રીતે ખોલ્યો..તેમ પૂછ્યું હતું જેથી બહેને પહેલેથી જ દરવાજો ખુલ્લો હોવાનું કહ્યું હતું.

તિજોરીની ચાવી બીજેથી મળી, રોકડા 3 લાખ ગુમ હતા     

આ જાણી આશ્ચર્ય પામેલા પરિવારજનોએ ચોરીની આશંકાએ તિજોરીઓ અને કબાટ ચેક કરતાં વિદ્યાર્થી તેની રૂમમાં મળી આવ્યો ન હતો. આ ઉપરાંત તેના રૂમના કબાટની ચાવી હંમેશા લોક સાથે લટકતી રહેતી હતી તે ટેબલ ઉપર જોવા મળી હતી. જેથી પરિવારજનોએ તેને મોબાઈલ કરતા મોબાઈલ સ્વીચ ઓફ આવતો હતો. પરિવારજનોએ તિજોરીમાં તપાસ કરતાં ત્રણ લાખની રોકડ રકમ પણ ગુમ હતી. 

ઘર છોડતાં પહેલા શિક્ષકને મેસેજ કરી કહ્યું, આજે હું આવવાનો નથી ગભરાઈ ગયેલા પરિવારજનોએ સ્કૂલના શિક્ષકને પૂછતાં તેમણે વિદ્યાર્થી સ્કૂલમાં આવ્યો નહીં હોવાનું કહ્યું હતું અને સવારે મેસેજ કરી આજે હું આવવાનો નથી તેવી માહિતી આપી હોવાની જાણ કરી હતી. જેથી પરિવારજનોએ સમા પોલીસને જાણ કરી હતી.

સીસીટીવી ફૂટેજમાં રાત્રે 12:57 કલાકે બેગ સાથે જતો દેખાયો 

રહસ્યમય રીતે ગુમ થયેલા વિદ્યાર્થીને શોધવા માટે પરિવારજનોએ એપાર્ટમેન્ટના સીસીટીવી ફૂટેજ ચેક કરતા રાત્રે 12:57 કલાકે તે એપાર્ટમેન્ટની બહાર બેગ સાથે જતો નજરે પડ્યો હતો. જેથી સમા પોલીસે જુદી-જુદી ટીમો બનાવી સીસી ફૂટેજ પરથી તેનું પગેરું શોધવા માટે કાર્યવાહી હાથ ધરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

અમદાવાદના સાયન્સ સિટી વિસ્તારમાં ભવ્ય ‘તિરંગા યાત્રા’ યોજાઈ
GUJARAT

અમદાવાદના સાયન્સ સિટી વિસ્તારમાં ભવ્ય ‘તિરંગા યાત્રા’ યોજાઈ

August 15, 2026
શિક્ષણ, સંસ્કાર અને દેશભક્તિનો સંગમ: ૮૦મા સ્વાતંત્ર્ય પર્વે સરખેજની ઐતિહાસિક શાળામાં જીગ્નેશદાદાનું …
GUJARAT

શિક્ષણ, સંસ્કાર અને દેશભક્તિનો સંગમ: ૮૦મા સ્વાતંત્ર્ય પર્વે સરખેજની ઐતિહાસિક શાળામાં જીગ્નેશદાદાનું …

August 15, 2026
જામનગરના ઐતિહાસિક સ્થળ ભૂચરમોરી ખાતે જામનગર જિલ્લા કક્ષાના સ્વાતંત્ર્ય પર્વની આન…બાન…શાન સાથે ઉજવણી …
GUJARAT

જામનગરના ઐતિહાસિક સ્થળ ભૂચરમોરી ખાતે જામનગર જિલ્લા કક્ષાના સ્વાતંત્ર્ય પર્વની આન…બાન…શાન સાથે ઉજવણી …

August 15, 2026
Next Post
ગાંધીનગરમાં ચૌધરી કોલેજમાં ભણતી 19 વર્ષીય વિદ્યાર્થિનીએ ગળેફાંસો ખાધો, તંત્રમાં દોડધામ | A 19 year o…

ગાંધીનગરમાં ચૌધરી કોલેજમાં ભણતી 19 વર્ષીય વિદ્યાર્થિનીએ ગળેફાંસો ખાધો, તંત્રમાં દોડધામ | A 19 year o...

નોકરીઓનો નવો યુગ: આ 15 સેક્ટરમાં સૌથી વધુ કમાણી, જાણો ક્યાં આવશે મંદી | new era of jobs top 15 high …

નોકરીઓનો નવો યુગ: આ 15 સેક્ટરમાં સૌથી વધુ કમાણી, જાણો ક્યાં આવશે મંદી | new era of jobs top 15 high ...

કઠપૂતળી જેવા રાજ્યપાલ વિરુદ્ધ સુપ્રીમ કોર્ટ જઈશું… જાણો અચાનક કેમ ભડક્યા કોંગ્રેસી CM | cm Siddara…

કઠપૂતળી જેવા રાજ્યપાલ વિરુદ્ધ સુપ્રીમ કોર્ટ જઈશું... જાણો અચાનક કેમ ભડક્યા કોંગ્રેસી CM | cm Siddara...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

યુ.જી.સી.ના નવા નિયમો પર સુપ્રીમ કોર્ટની બ્રેક | Supreme Court breaks on UGC’s new rules

યુ.જી.સી.ના નવા નિયમો પર સુપ્રીમ કોર્ટની બ્રેક | Supreme Court breaks on UGC’s new rules

7 months ago
અમદાવાદના મુસાફરો માટે ખુશખબર! AMTS-BRTSમાં હવે એક જ ટિકિટ ચાલશે, એક વર્ષમાં ‘સિંગલ મોબિલિટી સિસ્ટમ’…

અમદાવાદના મુસાફરો માટે ખુશખબર! AMTS-BRTSમાં હવે એક જ ટિકિટ ચાલશે, એક વર્ષમાં ‘સિંગલ મોબિલિટી સિસ્ટમ’…

8 months ago
જામનગર મહાનગરપાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ હેઠળની શાળા નં-18ના વિદ્યાર્થીઓએ રાષ્ટ્રીય વિજ…

જામનગર મહાનગરપાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ હેઠળની શાળા નં-18ના વિદ્યાર્થીઓએ રાષ્ટ્રીય વિજ…

6 months ago
‘જીવલેણ’ કફ સિરપને લઈને WHO ટેન્શનમાં, પૂછ્યું – શું બીજા દેશોમાં સપ્લાય કરાઈ હતી? | world health or…

‘જીવલેણ’ કફ સિરપને લઈને WHO ટેન્શનમાં, પૂછ્યું – શું બીજા દેશોમાં સપ્લાય કરાઈ હતી? | world health or…

10 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News