gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ગુનો નોંધવાની ધમકી આપીને લીકરની બે બોટલ અને નાણાં પડાવી લીધા | ahmedabad police duped liqour bottles…

G METRO NEWS by G METRO NEWS
September 21, 2025
in GUJARAT
0 0
0
ગુનો નોંધવાની ધમકી આપીને લીકરની બે બોટલ અને નાણાં પડાવી લીધા | ahmedabad police duped liqour bottles…
1
VIEWS
Share on FacebookShare on Twitter

 અમદાવાદ,રવિવાર

નિકોલ રીંગ રોડ પર મુંબઇના વેપારીને રોકીને સાડા ચાર લાખ રૂપિયાનોે તોડ કર્યાની તપાસ હજુ ચાલી રહી છે. ત્યારે એસ પી રીંગ રોડ વૈષ્ણોદેવી જતા ટોલનાકા પાસે પોલીસે મસ્કતથી ભૂજ જતા વ્યક્તિ કેસમાં ફસાવવાની ધમકી આપીને લીકરની બે બોટલો અને ૨૦ હજારની રોકડ પડાવી લીધી હતી. આ અંગે ચાંદખેડા પોલીસે ગુનો નોંધીને કાર્યવાહી કરી છે.

આ સમગ્ર બનાવની વિગતો એવી છે કે હાલ ઓમાન મસ્કતમાં રહેતા પંકજ ભાટિયા મુળ આદિપુરમાં આવેલા ઓમ રેસીડેન્સીના વતની છે. ગત ૧૭મી સપ્ટેમ્બરના રોજ રાતના સાડા અગીયાર વાગે મસ્કતથી મુંબઇ આવ્યા હતા.  ત્યાં આવતા પહેલા તેમણે મસ્કત ડયુટી ફ્રી સ્ટોરમાંથી લિકરની બે બોટલો લીધી હતી. ત્યાંથી ડોમેસ્ટીક ફ્લાઇટમાં બેસીને પંકજભાઇ અમદાવાદ આવ્યા હતા.

ત્યાંથી તેમના મામાના દીકરાની કારમાંથી એસ પી રીંગ રોડથી વૈષ્ણોદેવી સર્કલ તરફ જતા પહેલા ટોલનાકુ ક્રોસ કરતા હતા. ત્યારે બે  પોલીસ ડ્રેસ પહેરેલા અને અન્ય બે વ્યક્તિઓએ તેમની કારને રોકીને જાણ્યું હતું કે  પંકજભાઇ મસ્કતથી આવે છે અને સામાન તપાસીને લીકરની બે બોટલો જમા લીધી હતી. બાદમાં તેમને પાસપોર્ટ જપ્ત કરીને કેસમાં ફસાવવાની ધમકી આપીને પતાવટ માટે દોઢ લાખ માંગ્યા હતા. બાદમાં ૨૦ હજાર રૂપિયા અને લીકરની બંને બોટલો પડાવી લીધી હતી. આ અંગે ચાંદખેડા પોલીસે ગુનો નોંધીને કાર્યવાહી હાથ ધરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ધોળા ગામ ખાતે 17-18 મેના “વૈદિક સનાતન ધર્મોત્સવ” નું ભવ્ય આયોજન
GUJARAT

May 14, 2026
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને હર્ષ સંઘવીને હેલિકોપ્ટર અને કારનો મોહ છૂટતો નથી, રાજ્યપાલ પાસેથી શીખવ…

અમરેલીમાં રાજુલા નજીક હાઇવે પર વાહનની અડફેટે સિંહ બાળનું મોત | Amreli: One Year Old Lion Cub Dies in…

Next Post
બારેજામાં ઓરિસ્સાથી લવાયેલો ૧૨૬ કિલો ગાંજાનો જથ્થો જપ્ત કરાયો | aslali police seized 126 KG ganja st…

બારેજામાં ઓરિસ્સાથી લવાયેલો ૧૨૬ કિલો ગાંજાનો જથ્થો જપ્ત કરાયો | aslali police seized 126 KG ganja st...

શેરથામાં મંદિરની રૃા.૫૦૦ કરોડની જમીન કૌભાંડમાં ન્યાય માટે ગ્રામજનોની આક્રોશ રેલી | Villagers protest…

શેરથામાં મંદિરની રૃા.૫૦૦ કરોડની જમીન કૌભાંડમાં ન્યાય માટે ગ્રામજનોની આક્રોશ રેલી | Villagers protest...

ધોળેશ્વર સાબરમતી નદીમાં નાહવા પડેલા મિત્રો પૈકી એકનું ડૂબી જતા મોત | One of the friends who had to b…

ધોળેશ્વર સાબરમતી નદીમાં નાહવા પડેલા મિત્રો પૈકી એકનું ડૂબી જતા મોત | One of the friends who had to b...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

‘સેન્યાર’ નબળું પડ્યું પણ ‘દિતવાહ’ વાવાઝોડાનો ખતરો વધ્યો! બે રાજ્યોમાં ભારે વરસાદની આગાહી | Cyclone …

6 months ago
Bypoll Election Results : મિઝોરમમાં કોંગ્રેસ-ભાજપને ઝટકો, મિઝો નેશનલ ફ્રન્ટની જીત, 7 બેઠકના પરિણામ બ…

દબાણો દુર કરવાની ઝૂંબેશ વચ્ચે સેટેલાઈટ રોડ ઉપર કુલ્ફીવાળાને વેજલપુરના ધારાસભ્યે પ્રમોટ કર્યા | Amids…

VIDEO : MP માં ભાજપના નેતાએ મહિલાને દોડાવીને મારી, સળીયાના ઢગલે પડી તોય મારતો રહ્યો | BJP Leader Pul…

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News