gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ગૃહમંત્રીના નકલી OSDની દમણમાં ધરપકડ, પોલીસ તપાસને પ્રભાવિત કરવાનો કર્યો હતો પ્રયાસ | Home Minister’s…

G METRO NEWS by G METRO NEWS
April 13, 2025
in GUJARAT
0 0
0
ગૃહમંત્રીના નકલી OSDની દમણમાં ધરપકડ, પોલીસ તપાસને પ્રભાવિત કરવાનો કર્યો હતો પ્રયાસ | Home Minister’s…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Fake OSD Officer Caught In Daman: ગુજરાતમાં નકલી પોલીસ, જજ, વકીલ, શિક્ષક, ડૉક્ટર, PMO અધિકારીની ભરમાર વચ્ચે ગૃહમંત્રીના નકલી ઓફિસર ઓન સ્પેશિયલ ડ્યુટી (OSD) અધિકારી ઝડપાયા છે. આરોપીએ ગૃહમંત્રીના નકલી ઓએસડી બનીને પોલીસ તપાસને પ્રભાવિત કરવાનો પ્રયાસ કર્યો હતો. હાલ દમણ પોલીસે બન્ને આરોપીની ધરપકડ કરીને પૂછપરછ શરૂ કરી છે. 

જાણો શું છે સમગ્ર મામલો

મળતી માહિતી અનુસાર, નાની દમણ પોલીસ સ્ટેશનના સ્ટેશન હાઉસ ઓફિસરને એક અજાણ્યા નંબર પરથી ફોન આવ્યો હતો. જેમાં ફોન કરનાર વ્યક્તિએ પોતાને ગૃહમંત્રીના ઓએસડી તરીકે ઓળખ આપીને મહારાષ્ટ્રથી મળેલી ઝીરો એફઆઈઆરમાં ગુનો નોંધીને પોતાના મિત્રની તરફેણ કરવાની વાત કરી હતી.દમણ પોલીસને કોલ બાબતે શંકા જતા વધુ તપાસ હાથ ધરી હતી, જેમાં કોલ કરનાર વ્યક્તિ ગૃહમંત્રીનો OSD ન હોવાની માહિતી મળી હતી, જેથી પોલીસે ગુનામાં સંડોવાયેલા સુરેન્દ્ર સિંહ અને મંબઈથી શહજાદ શમશાદની ધરપકડ કરવામાં આવી. 

આ પણ વાંચો: નવસારીમાં હનુમાન જયંતિનો પ્રસાદ ખાધા બાદ 100થી વધુ લોકોને ફૂડ પોઇઝનિંગ, આરોગ્ય વિભાગ દોડતું થયું

પોલીસ તપાસને પ્રભાવિત કરવાનો પ્રયાસ

બંન્ને આરોપીની પૂછપરછ કરતાં જાણવા મળ્યું કે શહજાદ શમશાદ અહેમદ આરોપીનો મિત્ર છે, તેણે પૈસાની લાલચ આપી હતી અને આરોપી સાથે મળીને એક યોજના બનાવી હતી, જેમાં તેમણે કહ્યું હતું કે, મહારાષ્ટ્રથી નાની દમણ પોલીસ સ્ટેશનમાં ઝીરો એફઆઈઆરના કાગળો મળ્યા છે, તેમની પૂછપરછ ચાલી રહી છે, તમે ગૃહમંત્રીના ઓએસડી તરીકે નાની દમણ પોલીસ સ્ટેશનના સ્ટેશન હાઉસ ઓફિસરને કોલ કરીને ગુનો નોંધવા અને તેમની તરફેણ કરવા કહ્યું હતું. પોલીસને સમગ્ર બાબત અજુગતી લાગતા અને કોલ ડિટેઈલની તપાસ કરતા શંકા ઘેરી બની હતી અને ત્યાર બાદ બે આરોપીની ધરપકડ કરી છે.

ગૃહમંત્રીના નકલી OSDની દમણમાં ધરપકડ, પોલીસ તપાસને પ્રભાવિત કરવાનો કર્યો હતો પ્રયાસ 2 - image

G METRO NEWS

G METRO NEWS

Related Posts

દોઢ અબજના ફ્રોડના કેસની તપાસ અન્ય એજન્સીને સોંપાઇ તેવી શક્યતા | another investigation agency will st…
GUJARAT

દોઢ અબજના ફ્રોડના કેસની તપાસ અન્ય એજન્સીને સોંપાઇ તેવી શક્યતા | another investigation agency will st…

April 26, 2026
એક જ પરિવારના ત્રણ સભ્યોએ વૃદ્ધનીે માથામાં પાઇપના ફટકા મારી હત્યા કરી | gayakwad haveli police nabbe…
GUJARAT

એક જ પરિવારના ત્રણ સભ્યોએ વૃદ્ધનીે માથામાં પાઇપના ફટકા મારી હત્યા કરી | gayakwad haveli police nabbe…

April 26, 2026
રાજકોટ: જસદણના આલણ સાગર તળાવમાં ન્હાવા પડેલા ચાર કિશોરોના ડૂબતાં મોત, પંથક શોકમગ્ન | Rajkot News Fou…
GUJARAT

રાજકોટ: જસદણના આલણ સાગર તળાવમાં ન્હાવા પડેલા ચાર કિશોરોના ડૂબતાં મોત, પંથક શોકમગ્ન | Rajkot News Fou…

April 26, 2026
Next Post
નવસારીમાં હનુમાન જયંતિનો પ્રસાદ ખાધા બાદ 100થી વધુ લોકોને ફૂડ પોઇઝનિંગ, આરોગ્ય વિભાગ દોડતું થયું | N…

નવસારીમાં હનુમાન જયંતિનો પ્રસાદ ખાધા બાદ 100થી વધુ લોકોને ફૂડ પોઇઝનિંગ, આરોગ્ય વિભાગ દોડતું થયું | N...

રસ્તો ઓળંગતા રાહદારીનું કારની અડફેટે મોત | Pedestrian killed after being hit by car while crossing r…

રસ્તો ઓળંગતા રાહદારીનું કારની અડફેટે મોત | Pedestrian killed after being hit by car while crossing r...

નવલખી પેલેસ કમ્પાઉન્ડમાં ચોરીની ઘટના, શકમંદોની પૂછપરછ | Theft incident in Navlakhi Palace compound s…

નવલખી પેલેસ કમ્પાઉન્ડમાં ચોરીની ઘટના, શકમંદોની પૂછપરછ | Theft incident in Navlakhi Palace compound s...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

તમાકુ પર 40 ટકા જીએસટી નાબુદ કરવાની માગ સાથે ગુજરાતમાં આજથી તમાકુની ખરીદી બંધ | Tobacco purchase ban…

તમાકુ પર 40 ટકા જીએસટી નાબુદ કરવાની માગ સાથે ગુજરાતમાં આજથી તમાકુની ખરીદી બંધ | Tobacco purchase ban…

3 months ago
ગુજરાત ડ્રગ્સનું હબ બન્યું, છેલ્લા 6 વર્ષમાં 1.30 લાખ કિલોનો જથ્થો ઝડપાયો, દરિયા કિનારા હેરાફેરીનું …

ગુજરાત ડ્રગ્સનું હબ બન્યું, છેલ્લા 6 વર્ષમાં 1.30 લાખ કિલોનો જથ્થો ઝડપાયો, દરિયા કિનારા હેરાફેરીનું …

3 months ago
શહેરમાંથી દારૂની 96 બોટલ સાથે 2 શખ્સો ઝડપાયા | 2 people arrested with 96 bottles of liquor from the …

શહેરમાંથી દારૂની 96 બોટલ સાથે 2 શખ્સો ઝડપાયા | 2 people arrested with 96 bottles of liquor from the …

6 months ago
No Means No… : શશી થરુરે મેરિટલ રેપને ક્રાઇમ ગણાવતું બિલ રજૂ કરતાં ચર્ચા છંછેડાઈ | shashi tharoor …

No Means No… : શશી થરુરે મેરિટલ રેપને ક્રાઇમ ગણાવતું બિલ રજૂ કરતાં ચર્ચા છંછેડાઈ | shashi tharoor …

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News