gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ચાઇનીઝ અને ઓનલાઇન ફટાકડા વેચાણ પર પ્રતિબંધ ઃ ગુનો દાખલ થશે | Ban on sale of Chinese and online firew…

G METRO NEWS by G METRO NEWS
October 18, 2025
in GUJARAT
0 0
0
ચાઇનીઝ અને ઓનલાઇન ફટાકડા વેચાણ પર પ્રતિબંધ ઃ ગુનો દાખલ થશે | Ban on sale of Chinese and online firew…
1
VIEWS
Share on FacebookShare on Twitter

દિવાળી પર્વમાં ફટાકડા ફોડવા બાબતે તંત્રનું જાહેરનામું

હોસ્પિટલ,શૈક્ષણિક સંસ્થા, ધાર્મિક સ્થળો અને ન્યાયાલયોના ૧૦૦ મીટર ત્રિજ્યા વિસ્તારમાં ફટાકડા ફોડી શકાશે નહીં

ગાંધીનગર :  દિવાળી પર્વ શરૃ થઇ ગયા છે ત્યારે ફટાકડાને લઇને જિલ્લા
વહિવટી તંત્ર દ્વારા જાહેરનામુ પ્રસિધ્ધ કરવામાં આવ્યું છે જેમાં વિદેશી ફટાકડા
ઉપર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે એટલુ જ નહીં
,
લાયસન્સધારકો જ ફટાકડાનું સેફ્ટી સાથે વેચાણ કરી શકશે અને હોસ્પિટલ, ધાર્મિક-શૈક્ષણિક
સંસ્થાઓ તેમજ ન્યાયાલય આસપાસ ફટાકડા ફોડી શકાશે નહીં.તો ઓનલાઇન ફટાકડાનું વેચાણ
નહીં કરવા પણ આદેશ કરવામાં આવ્યો છે.

હાલમાં દિવાળી પર્વનો માહલો જામ્યો છે અને શૈક્ષણિક
સંસ્થાઓમાં પણ વેકેશન શરૃ થઇ ગયું છે. ત્યારે દિવાળીના આ પર્વ દરમ્યાન ફટાકડા
ફોડવાથી કોઇ અનિશ્ચનિય ઘટના ન ઘટે તે માટે ગાંધીનગર જિલ્લા મેજીસ્ટ્રેટ મેહુલ દવે
દ્વારા ફટાકડાને લઇને જાહેરનામું પ્રસિધ્ધ કરવામાં આવ્યું છે. જેમાં લાયસન્સધારક
વેપારી જ ફટાકડાનું વેચાણ કરી શકશે. ભારે ઘોંઘાટવાળા ફટાકડા ઉપર પ્રતિબંધ
ફરમાવવામાં આવ્યો છે. ઓનલાઇન વેબસાઇટમાંથી ફટાકડાના વેચાણ ઉપર પ્રતિબંધ મુકવાની
સાથે રાત્રે આઠથી ૧૦ કલાક દરમ્યાન જ ફટાકડા ફોડી શકાશે.

તો હોસ્પિટલ,
નર્સિંગ હોમ, આરોગ્ય
કેન્દ્રો
, શૈક્ષણિક
સંસ્થાઓ
,ધાર્મિક
સ્થળોની ૧૦૦ મીટર ત્રિજ્યા વિસ્તારને સાઇલન્ટ ઝોન તરીકે ગણવામાં આવ્યા હોવાથી અહીં
કોઇ પણ પ્રકારના ફટાકડા ફોડી શકાશે નહીં.નાગરિકોને અગવડ ઉભી ન થાય તે માટે જાહેર
સ્થળો ઉપર તેમજ પેટ્રોલપંપ-ગેસ લાઇનની નજીક ફટાકડા ફોડી શકાશે નહીં.ચાઇનીઝ
તુક્કલના ઉત્પાદન તથા વેચાણ ઉપર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે અને આ જાહેરનામાનું
ઉલ્લંઘન કરવાનાર વ્યક્તિ સામે ગુનો પણ દાખલ કરવા પણ સ્પષ્ટ સુચના આપવામાં આવી છે.
 
G METRO NEWS

G METRO NEWS

Related Posts

ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ ના ઉપક્રમે બોટાદ ખાતે નારી વંદન ઉત્સવ અંતર્ગત મહિલા સ્વાવલંબન દિવસ નિ…
GUJARAT

ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ ના ઉપક્રમે બોટાદ ખાતે નારી વંદન ઉત્સવ અંતર્ગત મહિલા સ્વાવલંબન દિવસ નિ…

August 4, 2026
ગુજરાતી ફિલ્મ “શ્રી શ્યામ તું હી સહારા”નું આર.ડી ફાર્મ ખાતે ભક્તિમય વાતાવરણમાં શુભ મુહૂર્ત પૂજન સંપન…
GUJARAT

ગુજરાતી ફિલ્મ “શ્રી શ્યામ તું હી સહારા”નું આર.ડી ફાર્મ ખાતે ભક્તિમય વાતાવરણમાં શુભ મુહૂર્ત પૂજન સંપન…

August 4, 2026
ધારી પત્રકાર સંઘ – અમરેલી બ્રોડગેજ કમેટી દ્વારા જીલ્લા કલેકટર ને આવેદનપત્ર
GUJARAT

ધારી પત્રકાર સંઘ – અમરેલી બ્રોડગેજ કમેટી દ્વારા જીલ્લા કલેકટર ને આવેદનપત્ર

August 4, 2026
Next Post
સલૂનની દુકાન બહાર મારામારી, યુવાન પર હુમલો ઃ ચાર સામે ગુનો દાખલ | Fight outside salon shop attack on…

સલૂનની દુકાન બહાર મારામારી, યુવાન પર હુમલો ઃ ચાર સામે ગુનો દાખલ | Fight outside salon shop attack on...

આસારામનો સાધક એક કરોડની બિન હિસાબી રોકડ સાથે ઝડપાયો | Iwe ewe chon tapwela mürin Asaram a turufi eke…

આસારામનો સાધક એક કરોડની બિન હિસાબી રોકડ સાથે ઝડપાયો | Iwe ewe chon tapwela mürin Asaram a turufi eke...

દિવાળીમાં વતન જવાની તૈયારી કરતા ત્રણ મજૂરોને કરંટ લાગ્યો ઃ બેનાં મોત | Three laborers got electrocut…

દિવાળીમાં વતન જવાની તૈયારી કરતા ત્રણ મજૂરોને કરંટ લાગ્યો ઃ બેનાં મોત | Three laborers got electrocut...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ભારતીય રેલવેનો વધુ એક મોટો નિર્ણય, પાર્સલ બુકિંગને લઈને લવાયો નવો નિયમ | Indian Railways IRCTC Train…

ભારતીય રેલવેનો વધુ એક મોટો નિર્ણય, પાર્સલ બુકિંગને લઈને લવાયો નવો નિયમ | Indian Railways IRCTC Train…

11 months ago
રોડ પહોળો કરવાનું શરુ થયા બાદ ખબર પડી કે એક હિસ્સો રેલવેએ સંપાદન કરી લીધો છે | road work of savali s…

રોડ પહોળો કરવાનું શરુ થયા બાદ ખબર પડી કે એક હિસ્સો રેલવેએ સંપાદન કરી લીધો છે | road work of savali s…

3 months ago
ટેરર લિંક મામલે NIAની મોટી કાર્યવાહી, દેશના આઠ રાજ્યોમાં 15 ઠેકાણાઓ પર દરોડા | NIA Conducts Searches…

ટેરર લિંક મામલે NIAની મોટી કાર્યવાહી, દેશના આઠ રાજ્યોમાં 15 ઠેકાણાઓ પર દરોડા | NIA Conducts Searches…

1 year ago
VIDEO: અમદાવાદમાં ક્રિકેટ ફીવર, સ્ટેડિયમમાં ભારત-સાઉથ આફ્રિકાનો જંગ જોવા ફેન્સ ઉમટ્યાં | Ahmedabad N…

VIDEO: અમદાવાદમાં ક્રિકેટ ફીવર, સ્ટેડિયમમાં ભારત-સાઉથ આફ્રિકાનો જંગ જોવા ફેન્સ ઉમટ્યાં | Ahmedabad N…

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News