gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

ગૃહ મંત્રાલયનો મોટો નિર્ણય, અગ્નિવીરો માટે BSFમાં કોન્સ્ટેબલ લેવલની ભરતીમાં 50% અનામત | jobs bsf con…

G METRO NEWS by G METRO NEWS
December 21, 2025
in INDIA
0 0
0
ગૃહ મંત્રાલયનો મોટો નિર્ણય, અગ્નિવીરો માટે BSFમાં કોન્સ્ટેબલ લેવલની ભરતીમાં 50% અનામત | jobs bsf con…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Ex-Agniveers Reservation: કેન્દ્ર સરકારે અગ્નિપથ યોજના હેઠળ સેવા આપી ચૂકેલા યુવાનોને કાયમી રોજગાર પૂરો પાડવા માટે BSF ના ભરતી નિયમોમાં મોટો સુધારો કર્યો છે. આ નવા નિયમો હેઠળ, અગ્નિવીરોને માત્ર અનામત જ નહીં પરંતુ શારીરિક કસોટી અને વય મર્યાદામાં પણ મોટી છૂટછાટ આપવામાં આવી છે.

અનામતમાં પાંચ ગણો વધારો

અત્યાર સુધી BSF માં પૂર્વ અગ્નિવીરો માટે માત્ર 10 ટકા અનામત રાખવાનો પ્રસ્તાવ હતો, પરંતુ હવે તેને વધારીને સીધો 50 ટકા કરી દેવામાં આવ્યો છે. આનો અર્થ એ છે કે BSF માં કોન્સ્ટેબલ પદની દર બીજી બેઠક પૂર્વ અગ્નિવીર દ્વારા ભરવામાં આવશે. આ સિવાય 10% બેઠકો પૂર્વ સૈનિકો (Ex-Servicemen) માટે અને 3% બેઠકો BSF ના ટ્રેડ્સમેન માટે અનામત રહેશે.

ફિઝિકલ ટેસ્ટ આપવી પડશે નહીં

અગ્નિવીરો માટે સૌથી મોટી રાહતની વાત એ છે કે તેમને ફિઝિકલ સ્ટાન્ડર્ડ ટેસ્ટ (PST) અને ફિઝિકલ એફિશિયન્સી ટેસ્ટ (PET) માંથી સંપૂર્ણ મુક્તિ આપવામાં આવી છે. સરકારનું માનવું છે કે આ યુવાનો પહેલેથી જ સેનામાં કઠોર તાલીમમાંથી પસાર થઈ ચૂક્યા છે, તેથી તેમને ફરીથી શારીરિક પરીક્ષણ આપવાની જરૂર નથી. આનાથી ભરતી પ્રક્રિયા અગ્નિવીરો માટે અત્યંત સરળ બની જશે.

વય મર્યાદામાં મોટી છૂટ

સામાન્ય ઉમેદવારો માટે વય મર્યાદા 18 થી 23 વર્ષની હોય છે, પરંતુ પૂર્વ અગ્નિવીરોને તેમાં વિશેષ છૂટ મળશે:

પ્રથમ બેચના અગ્નિવીરો માટે: મહત્તમ 5 વર્ષની છૂટ.

ત્યારબાદની બેચના અગ્નિવીરો માટે: મહત્તમ 3 વર્ષની છૂટ.

ભરતી પ્રક્રિયા અને લાયકાત

BSF કોન્સ્ટેબલ બનવા માટે લઘુત્તમ શૈક્ષણિક લાયકાત 10મું પાસ રાખવામાં આવી છે. ભરતી પ્રક્રિયા બે તબક્કામાં થશે. પ્રથમ તબક્કામાં 50% બેઠકો પર માત્ર પૂર્વ અગ્નિવીરોની ભરતી કરવામાં આવશે, જ્યારે બીજા તબક્કામાં બાકીની બેઠકો માટે સ્ટાફ સિલેક્શન કમિશન (SSC) દ્વારા ભરતી કરવામાં આવશે. ગૃહ મંત્રાલયના આ પગલાથી અગ્નિપથ યોજનાને વધુ મજબૂતી મળશે અને યુવાનોમાં સેનામાં જોડાવા માટે ઉત્સાહ વધશે. આ નિર્ણયથી સુરક્ષા દળોને પહેલેથી જ તાલીમ પામેલા અને શિસ્તબદ્ધ જવાનો મળશે, જે દેશની સુરક્ષા માટે ફાયદાકારક સાબિત થશે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ડઝનબંધ વિમાનો : છેતરામણી તરકીબો વાપરી યુ.એસે. કઈ રીતે F-15 પાયલોટને બચાવ્યો | Dozens of planes: How …
INDIA

ડઝનબંધ વિમાનો : છેતરામણી તરકીબો વાપરી યુ.એસે. કઈ રીતે F-15 પાયલોટને બચાવ્યો | Dozens of planes: How …

April 6, 2026
‘નર્કના દરવાજા ખુલી જશે’ : ટ્રમ્પનો 48 કલાકની ધમકીનો ઈરાને આપેલો ધમાકેદાર જવાબ | ‘The gates of hell …
INDIA

‘નર્કના દરવાજા ખુલી જશે’ : ટ્રમ્પનો 48 કલાકની ધમકીનો ઈરાને આપેલો ધમાકેદાર જવાબ | ‘The gates of hell …

April 6, 2026
ભારતમાં ઇસ્લામિક શાસન માટે બનેલું જેહાદી મોડયુલ પકડાયું, અનેકની ધરપકડ | Jihadi module formed for Isl…
INDIA

ભારતમાં ઇસ્લામિક શાસન માટે બનેલું જેહાદી મોડયુલ પકડાયું, અનેકની ધરપકડ | Jihadi module formed for Isl…

April 6, 2026
Next Post
2025માં અનેક ગુજરાતી પરિવારોના અમેરિકામાં સ્થાયી થવાના સપના રોળાયા, રેકોર્ડબ્રેક દેશનિકાલ | us depor…

2025માં અનેક ગુજરાતી પરિવારોના અમેરિકામાં સ્થાયી થવાના સપના રોળાયા, રેકોર્ડબ્રેક દેશનિકાલ | us depor...

નોટ ગણતા ગણતા થાકી CBI! લેફ્ટનન્ટ કર્નલના ઘરેથી મળ્યો નોટોનો પહાડ, પત્ની સામે પણ FIR | CBI Exhausted…

નોટ ગણતા ગણતા થાકી CBI! લેફ્ટનન્ટ કર્નલના ઘરેથી મળ્યો નોટોનો પહાડ, પત્ની સામે પણ FIR | CBI Exhausted...

‘ચૂંટણીમાં કરેલા મોટા વાયદા પૂરાં કરવા પૈસા નથી…’, ભાજપના દિગ્ગજ નેતાનું ચોંકાવનારું નિવેદન | No F…

'ચૂંટણીમાં કરેલા મોટા વાયદા પૂરાં કરવા પૈસા નથી...', ભાજપના દિગ્ગજ નેતાનું ચોંકાવનારું નિવેદન | No F...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

જમાઈ પાસેથી 38 લાખ રૂપિયા લઇ પરત નહીં ચુકવતા સાસુ-સસરા-સાળા તથા સાળાવેલી સામે ફરિયાદ | Complaint fil…

જમાઈ પાસેથી 38 લાખ રૂપિયા લઇ પરત નહીં ચુકવતા સાસુ-સસરા-સાળા તથા સાળાવેલી સામે ફરિયાદ | Complaint fil…

2 months ago
રાજકોટમાં યુવકે મહિલા ભાગીદારને વાળ પકડીને ઢોર માર માર્યો, CCTV ફૂટેજ સામે આવ્યા | CCTV Reveals Rajk…

રાજકોટમાં યુવકે મહિલા ભાગીદારને વાળ પકડીને ઢોર માર માર્યો, CCTV ફૂટેજ સામે આવ્યા | CCTV Reveals Rajk…

4 months ago
ચાવી બનાવનારા તિજોરીમાંથી ૬૫ હજારની મતા લઇ ગયા | Ekkewe chon fori ki ra angei 65 ngerou seni ewe saf…

ચાવી બનાવનારા તિજોરીમાંથી ૬૫ હજારની મતા લઇ ગયા | Ekkewe chon fori ki ra angei 65 ngerou seni ewe saf…

9 months ago
લંડન ફેશન શોના બહાને મહિલા સાથે ૩૨.૯૧ લાખની છેતરપિંડી | Woman cheated of Rs 32 91 lakh on the pretex…

લંડન ફેશન શોના બહાને મહિલા સાથે ૩૨.૯૧ લાખની છેતરપિંડી | Woman cheated of Rs 32 91 lakh on the pretex…

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News