gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

રાજકોટમાં યુવકે મહિલા ભાગીદારને વાળ પકડીને ઢોર માર માર્યો, CCTV ફૂટેજ સામે આવ્યા | CCTV Reveals Rajk…

G METRO NEWS by G METRO NEWS
December 11, 2025
in GUJARAT
0 0
0
રાજકોટમાં યુવકે મહિલા ભાગીદારને વાળ પકડીને ઢોર માર માર્યો, CCTV ફૂટેજ સામે આવ્યા | CCTV Reveals Rajk…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Rajkot News: રાજકોટના શીતલ પાર્ક વિસ્તારમાં આવેલી ‘ધ સ્પાયર ટુ’ નામની બિલ્ડિંગની એક ઓફિસમાં ચોંકાવનારી ઘટના સામે આવી છે, જેમાં એક મહિલા ભાગીદારને તેના પુરુષ ભાગીદાર દ્વારા ઢોર માર મારવામાં આવ્યો હતો. આ સમગ્ર ઘટનાના CCTV ફૂટેજ પણ સામે આવ્યા છે, જેના આધારે યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી છે.

ધંધામાં ધ્યાન આપવાનું કહેતા સર્જાયો વિવાદ

મળતી માહિતી અનુસાર, યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં 36 વર્ષીય મહિલા ભાગીદારે આકાશવાણી ચોક ખાતે રહેતા તેના ભાગીદાર મૌલિક નાદપરા સામે ફરિયાદ નોંધાવી છે. શીતલ પાર્ક ખાતે આવેલી ઓફિસમાં મહિલાએ મૌલિક નાદપરાને ધંધાના કામકાજમાં યોગ્ય રીતે ધ્યાન આપવા માટે કહ્યું હતું. આ વાતથી મૌલિક નાદપરા ઉશ્કેરાઈ ગયો હતો. તેણે મહિલાની માથે બેસીને તેના વાળ પકડીને ઢોરમાર માર્યો હતો. મહિલાની ફરિયાદના આધારે મૌલિક નાદપરા સામે Bnsની કલમ 115 (2) અને 351 (3) અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

આ પણ વાંચો: અમદાવાદના ન્યૂ રાણીપમાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટ અને મંદિરની જગ્યા મુદ્દે ઘર્ષણ, સ્થાનિકોની રામધૂન બાદ અંતે સમાધાન

આરોપી ફરાર, પોલીસની શોધખોળ શરૂ

યુનિવર્સિટી પોલીસના જણાવ્યા અનુસાર, હુમલો કરનાર આરોપી મૌલિક નાદપરાની અટકાત કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. નોંધનીય છે કે, આ સમગ્ર ઘટનાના CCTV ફૂટેજમાં કેદ થયેલી આ ઘટનાએ શહેરભરમાં ચકચાર જગાવી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

હરણીના વિઝા કન્સલન્ટને ધમકી,તારી પાસે 30 કલાક છે,પછી હું રૃબરુમાં આવું છું | threat to visa counsult…
GUJARAT

May 26, 2026
મોડીરાત્રે સાંકરદા ગામે રાહદરીનું વાહનની અડફેટે મોત | Pedestrian dies after being hit by vehicle in …

નર્મદા નદીમાં વસવાટ કરતા ઝીંગા અને કરચલામાંથી માઈક્રોપ્લાસ્ટિક મળ્યું

Next Post
રાજ્ય સરકારના બોગસ બેન્ક ખાતાધારકોને શોધવા માટેના ‘ઓપરેશન મ્યુલ હન્ટ’ ની તપાસ દરમિયાન જામનગરમાં વધુ …

રાજ્ય સરકારના બોગસ બેન્ક ખાતાધારકોને શોધવા માટેના 'ઓપરેશન મ્યુલ હન્ટ' ની તપાસ દરમિયાન જામનગરમાં વધુ ...

જામનગર શહેરમાં જુગાર અંગે બે સ્થળે દરોડા: 7 શખ્સોની અટકાયત | Gambling Raids at two places in Jamnaga…

જામનગર શહેરમાં જુગાર અંગે બે સ્થળે દરોડા: 7 શખ્સોની અટકાયત | Gambling Raids at two places in Jamnaga...

જામનગરમાં સમર્પણ સર્કલ નજીક એક ગાર્ડન નર્સરીમાં નાની વયના બાળક પાસે બાળમજૂરી કરાવતાં પોલીસે ગુનો નોં…

જામનગરમાં સમર્પણ સર્કલ નજીક એક ગાર્ડન નર્સરીમાં નાની વયના બાળક પાસે બાળમજૂરી કરાવતાં પોલીસે ગુનો નોં...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

અંકલેશ્વરની GIDCમાં ફરી એક કંપની આગની લપેટમાં, ફાયર બ્રિગેડની 8 ગાડીઓ ઘટનાસ્થળે | Another company ca…

1 year ago
દારૃની ૯૩ બોટલ સાથે ન્યુ વી.આઇ.પી.રોડનો બૂટલેગર ફરીથી ઝડપાયો | bootlegger caught again with 93 bottl…

3 weeks ago
નરોડામાં પાચમા માળેના ધાબેથી પડતું મૂકી યુવકનો આપઘાત | Ekkewe sáráfé ra pwisin nieló pwisin iir ren …

10 months ago
આંધળો પ્રેમ : 26 વર્ષની સાળીને 55 વર્ષના બનેવી સાથે પ્રેમ થયો, ઘરેણાં લઈ રફૂચક્કર | Bihar Shocker: 2…

2 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News