gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

લંડન ફેશન શોના બહાને મહિલા સાથે ૩૨.૯૧ લાખની છેતરપિંડી | Woman cheated of Rs 32 91 lakh on the pretex…

G METRO NEWS by G METRO NEWS
September 18, 2025
in GUJARAT
0 0
0
લંડન ફેશન શોના બહાને મહિલા સાથે ૩૨.૯૧ લાખની છેતરપિંડી | Woman cheated of Rs 32 91 lakh on the pretex…
0
VIEWS
Share on FacebookShare on Twitter

દિલ્હીની મહિલા સહિત બે વ્યક્તિઓ દ્વારા

કુડાસણમા ફેશન કંપની ચલાવતી મહિલાને શોમાં પ્રીમિયમ વુમન્સ-વેર રજૂ કરવાની લાલચ આપી

ગાંધીનગર :  ગાંધીનગરના કુડાસણમા ફેશન કંપની ચલાવતી મહિલાને લંડન ફેશન
શોમાં પ્રીમિયમ વુમન્સ વેર રજૂ કરવાની લાલચ આપીને દિલ્હીમાં રહેતી મહિલા અને અન્ય
બે વ્યક્તિઓ દ્વારા ૩૨.૯૧ લાખ રૃપિયાની છેતરપિંડી કરવામાં આવી છે. જે સંદર્ભે હાલ
ઇન્ફોસિટી પોલીસ દ્વારા ગુનો દાખલ કરીને વધુ તપાસ શરૃ કરવામાં આવી છે.

આ ઘટના અંગે પોલીસ સૂત્રોમાંથી મળતી વિગતો પ્રમાણે કુડાસણની
ફ્લેપર-૬ ફેશન પ્રાઇવેટ લિમિટેડના ફાઉન્ડર સોનલબેન શૈલેષકુમાર દેસાઈ દ્વારા ફરિયાદ
નોંધાવવામાં આવી હતી કે
,ગત મે
મહિનામાં ઓનલાઇન એપ્લિકેશન દ્વારા ગૌરવ મંડલ નામના વ્યક્તિના સંપર્કમાં આવ્યા હતા.
ગૌરવ મંડલ રહે. ન્યુ રાજેન્દ્રનગર
,
દિલ્હીને તેમની કંપનીના સલાહકાર તરીકે રાખવામાં આવ્યા હતા અને તેમનો પગાર
મહિને ૧
,૧૦,૦૦૦ નક્કી કરાયો
હતો. ગૌરવ મંડલે સોનલબેનને લંડન ફેશન શોમાં તેમના પ્રીમિયમ વુમન્સ-વેર રજૂ કરવા
સલાહ આપી હતી. જેથી વિદેશમાં તેમના કપડાનો પ્રચાર અને વેચાણ વધે. ત્યારબાદ ગૌરવ
મંડલે સોનલબેનને દિલ્હીના સોનલ જિંદાલનો સંપર્ક કરાવ્યો હતો
, જેઓ મેડુશા ફેશન
કંપની ચલાવે છે. સોનલ જિંદાલે સેન્ટ ઝોન ચર્ચ
, હાઈડ પાર્ક,
લંડન ખાતે ફેશન વીક શોમાં ભાગ લેવડાવવાની વાત કરી હતી. આ માટે ૩૨,૯૧,૦૦૦નું અંદાજિત
પેમેન્ટ નક્કી થયું. જેથી તેમના દ્વારા બે હપ્તામાં રકમ ચૂકવી દેવામાં આવી હતી. ૧૯
સપ્ટેમ્બરના રોજ શો યોજાવાનો હોવાથી સોનલબેન તેમના પતિ શૈલેષભાઈ અને મેનેજર હેતલ
ત્રિવેદીનું જવાનું નક્કી થયું હતું. બીજી બાજુ ગત બે સપ્ટેમ્બરના રોજ

સોનલ જિંદાલે ઇમેલ દ્વારા જણાવ્યું કે તેમની લંડનની કંપનીએ તેમને
શોમાં લઈ જવાની ના પાડી છે. આ પછી સોનલબેને લંડન ફેશન વીક એન્ડ ધ સી
‘ કંપનીનો સીધો સંપર્ક
કર્યો હતો. જ્યાં તેમને જાણવા મળ્યું કે મેડુશા કંપનીએ તેમની ડિઝાઇન મોકલી છે
, પરંતુ કોઈ ફી જમા
કરાવી નથી. જેથી આ બંને વ્યક્તિઓ સામે ઇન્ફોસિટી પોલીસ મથકમાં છેતરપિંડીની ફરિયાદ આપતા
પોલીસ દ્વારા ગુનો દાખલ કરીને વધુ તપાસ શરૃ કરવામાં આવી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ટીંબીમાં ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો
GUJARAT

ટીંબીમાં ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો

August 11, 2026
8 Hairstyles Inspired by Sreeleela That Can Elevate Any Look
GUJARAT

8 Hairstyles Inspired by Sreeleela That Can Elevate Any Look

August 11, 2026
લાયન્સ ક્લબ ઓફ અમરેલી (સીટી) દ્વારા રળિયાતબા ઘર – ધારી મુકામે સત્યાવીસમો વિનામૂલ્યે નેત્ર નિદાન અને …
GUJARAT

લાયન્સ ક્લબ ઓફ અમરેલી (સીટી) દ્વારા રળિયાતબા ઘર – ધારી મુકામે સત્યાવીસમો વિનામૂલ્યે નેત્ર નિદાન અને …

August 11, 2026
Next Post
આધેડના બાઇકને ટક્કર મારી મોતને ઘાટ ઉતારી વાહન ચાલક ભાગી ગયો | Ewe chon uwei ewe taraku a su mwirin a…

આધેડના બાઇકને ટક્કર મારી મોતને ઘાટ ઉતારી વાહન ચાલક ભાગી ગયો | Ewe chon uwei ewe taraku a su mwirin a...

પતિ આપઘાત કરવાની ધમકી આપી બ્લેકમેલ કરતો હોવાનું યુવતીનું રટણ | Woman alleges husband blackmails her …

પતિ આપઘાત કરવાની ધમકી આપી બ્લેકમેલ કરતો હોવાનું યુવતીનું રટણ | Woman alleges husband blackmails her ...

VIDEO : ઉત્તરાખંડના ચમોલીમાં આભ ફાટતાં ભારે તબાહી, 6 મકાનો વહી ગયા, 3 લોકો ગુમ

VIDEO : ઉત્તરાખંડના ચમોલીમાં આભ ફાટતાં ભારે તબાહી, 6 મકાનો વહી ગયા, 3 લોકો ગુમ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

તલાટી-શિક્ષકોના ઈનકાર બાદ હવે આંગણવાડી બહેનોને રખડતાં કૂતરા ગણવાની કામગીરી થોપાઈ | Anganwadi Workers…

તલાટી-શિક્ષકોના ઈનકાર બાદ હવે આંગણવાડી બહેનોને રખડતાં કૂતરા ગણવાની કામગીરી થોપાઈ | Anganwadi Workers…

5 months ago
પહલગામ આતંકવાદી હુમલો: ટ્રમ્પ બાદ 10થી વધુ દેશોના પ્રમુખોએ PM મોદી સાથે કરી ટેલિફોનિક વાતચીત | Heads…

પહલગામ આતંકવાદી હુમલો: ટ્રમ્પ બાદ 10થી વધુ દેશોના પ્રમુખોએ PM મોદી સાથે કરી ટેલિફોનિક વાતચીત | Heads…

1 year ago
ચાર મહિનામાં પાકિસ્તાનમાં ૧૦ કરોડનાUSDTમોકલનાર ઝડપાયો | state cyber crime nabbed in USDT transfer sc…

ચાર મહિનામાં પાકિસ્તાનમાં ૧૦ કરોડનાUSDTમોકલનાર ઝડપાયો | state cyber crime nabbed in USDT transfer sc…

9 months ago
શહેરમાં 26,198 લાભાર્થીના હયાતીની ખરાઈનો કેમ્પ યોજાશે | A camp will be held in the city to verify th…

શહેરમાં 26,198 લાભાર્થીના હયાતીની ખરાઈનો કેમ્પ યોજાશે | A camp will be held in the city to verify th…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News