gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ગેનીબેન ઠાકોરનું દશામાના વ્રતને લઈને ચોંકાવનારું નિવેદન, ઠાકોર સમાજની દીકરીઓને કરી હાંકલ | Banaskant…

G METRO NEWS by G METRO NEWS
December 7, 2025
in GUJARAT
0 0
0
ગેનીબેન ઠાકોરનું દશામાના વ્રતને લઈને ચોંકાવનારું નિવેદન, ઠાકોર સમાજની દીકરીઓને કરી હાંકલ | Banaskant…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Banaskantha News: બનાસકાંઠા જિલ્લાના થરાદ ખાતે ઠાકોર સમાજ નવા બંધારણ અને સ્નેહ મિલન કાર્યક્રમ માટે ભેગો થયો હતો. જેમાં કોંગ્રેસના સાંસદ ગેનીબેન ઠાકોરે અંધશ્રદ્ધા, કુરિવાજો અને જૂની પ્રથાઓને બંધ કરવા ટકોર કરી હતી. ગેનીબેને દીકરીઓને દશામાંના વ્રત બંધ કરવાનું ચોંકાવનારું નિવેદન આપ્યું હતું.

દશામાના વ્રતો ઘરની દશા બેસાડવાની પ્રથા: ગેનીબેન

ઠાકોર સમાજને સંબોધન કરતાં કોંગ્રેસના મહિલા સાંસદે કહ્યું હતું કે, ‘આ દશામાના વ્રતો ઘરની દશા બેસાડવાની પ્રથા છે. આથી કોઈ પણ બહેન-દીકરીએ દશામાના વ્રત કરવા નહીં. જેને દશામાં નડતા હોય, તે બધાય માતાજીને મારી જોડે મોકલી દેજો. જો દશામાં ને નડવું હોય, તો પણ મને નડશે, આમેય હું એકલી ગાડીમાં ફરું છુ, તો દશામાં પણ મારા ભેગા ગાડીમાં ફરશે’. ગેનીબેનના આ નિવેદન બાદ દશામામાં શ્રદ્ધા રાખતા લોકોને દુખ પહોંચ્યું છે. તો કેટલાક લોકો આ નિવેદનને સમર્થન પણ આપી રહ્યા છે.

‘દુઃખ હોય તો ડોક્ટર પાસે જાઓ અંધશ્રદ્ધાથી દૂર રહો’

વધુમાં ગેનીબેને ઠાકોરે સમાજને અંધશ્રદ્ધાથી દૂર રહેવાની અપીલ કરતાં કહ્યું કે ‘મહેરબાની કરીને કોઈ ભુવામાં ફસાતા નહીં. ભુવાઓ તમને ભ્રમમાં રાખીને આર્થિક અને સામાજિક રીતે બરબાદ કરશે. તમે જેવું કર્મ કરશો તેવું ભોગવવું પડશે. ભુવાઓ ખોટા મગજમાં વહેમ ઘાલી દે છે. કોઈને દુઃખ હોય તો ડોક્ટર પાસે જાઓ અંધશ્રદ્ધાથી દૂર રહો’

આ પણ વાંચો: ગુજરાત ATSએ MD ડ્રગ્સની મોટી ફેક્ટ્રીનો કર્યો પર્દાફાશ, 2 કરોડના ડ્રગ્સ સાથે 6ની ધરપકડ

‘દીકરી બીજો કોઈ સમાજ લઈ જાય તો ઠાકોર સમાજ આક્રમક નથી’

આ બાદ ઠાકોર સમાજના સ્નેહમિલનમાં સમાજની દીકરીઓ બીજા સમાજમાં જાય તેને લઈને પણ મુદ્દો ઉછળ્યો હતો. જે અંગે ગેનીબેને જણાવ્યું હતું કે  ઠાકોર સમાજમાંથી ગમે તેટલી દીકરીઓ બીજો સમાજ લઈ જાય છતાં ઠાકોર સમાજ આક્રમક નથી. આથી આપણે કોઈ બીજા સમાજની દીકરી લાવવી નહીં અને જો કોઈ આપણા સમાજની દીકરી લઈ જાય, તો આકાશ-પાતાળ એક કરીને લાવવી જોઈએ.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

લાલુ સિંધી ગેંગના સાગરીત મનોજ પાપડના ૨૧ મે સુધીના રિમાન્ડ મંજૂર | Lalu Sindhi gang associate Manoj P…
GUJARAT

May 13, 2026
મોડી રાત્રે તરસાલી રોડ પર અકસ્માત કરીને કાર ચાલક ફરાર | Car driver flees after accident on Tarsali R…

સપ્તાહમાં એક દિવસ નો મોટર વ્હિકલ ડે તરીકે ઉજવવામા આવે, યુનિ.સત્તાધીશોની ગાઈડલાઈન | msu declares guid…

Next Post
ગોવાની નાઇટ ક્લબમાં આગનું તાંડવ : 25 લોકોનાં મોત

એક સભ્યનો મોબાઇલ હેક કરી ગ્રુપમાં RTO ઇ-ચલણની APK ફાઇલ મોકલી! | A member’s mobile was hacked and the…

એક સભ્યનો મોબાઇલ હેક કરી ગ્રુપમાં RTO ઇ-ચલણની APK ફાઇલ મોકલી! | A member's mobile was hacked and the...

ભારે અરાજક્તાના છ દિવસ : ઈન્ડિગોની વધુ 650 ફ્લાઈટ રદ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

જામનગર શહેર અને જિલ્લામાં આજે સવારે ઠંડીનો પારો ફરી સિંગલ ડિજિટમાં પહોંચી જતાં બેઠો ઠાર : તાપમાન 9.5…

4 months ago
વડોદરામાં એક વર્ષ દરમિયાન ૯.૪૫ કરોડનો દારૃ પકડાયો | Liquor worth Rs 9 45 crore seized in Vadodara du…

5 months ago
શામળાજી ખાતે વિશ્વકર્મા સાહિત્ય ધર્મ પ્રચાર પરિષદની કારોબારી બેઠક યોજાઈ

2 weeks ago
જામનગરના હડમતીયા ગામમાં કળિયુગી શ્રવણ એવા પુત્રએ પત્ની સાથે મળીને વૃદ્ધ પિતાને માર મારતાં ભારે ચકચાર…

3 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News