gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ગેરકાયદે ખનીજની હેરાફેરી કરતા ૧૯ વાહનો જપ્ત ઃ ૬.૩ કરોડનો મુદ્દામાલ સીઝ | 19 vehicles seized for ille…

G METRO NEWS by G METRO NEWS
September 25, 2025
in GUJARAT
0 0
0
ગેરકાયદે ખનીજની હેરાફેરી કરતા ૧૯ વાહનો જપ્ત ઃ ૬.૩ કરોડનો મુદ્દામાલ સીઝ | 19 vehicles seized for ille…
0
VIEWS
Share on FacebookShare on Twitter

ભુસ્તર તંત્ર દ્વારા ગાંધીનગરમાં એક અઠવાડિયામાં

કલોલ, પિપળજ, રાંધેજા, જાસપુર રોડ, નાનો ચિલોડા, મગોડી અને શિહોલીના માર્ગો ઉપરથી ડમ્પરો પકડાયા

ગાંધીનગર :  ગાંધીનગર જિલ્લા ભુસ્તર તંત્ર દ્વારા ગેરકાયદેસર ખનિજ ચોરી
કરતા ભૂમાફિયાઓ સામે કડક કાર્યવાહીનો દોર અવિરત ચાલુ રહ્યો છે. આ કાર્યવાહીના
ભાગરૃપે
, છેલ્લા
એક અઠવાડિયામાં ૧૯ વાહના જપ્ત કરવામાં આવ્યા છે જેમાંથી ૬ વાહનો રોયલ્ટી પાસ વગરના
અને ૧૩ વાહનો ઓવરલોડ ખનિજનું વહન કરતા હતા. આ જપ્તીથી આશરે ૬.૩૦ કરોડનો મુદ્દામાલ
કબજે કરવામાં આવ્યો છે.

ગાંધીનગર જિલ્લા કલેક્ટર મેહુલ દવેના માર્ગદર્શન હેઠળ અને
મદદનીશ ભૂસ્તરશાસ્ત્રી પ્રણવ સિંહની સૂચના હેઠળ
, ભૂસ્તર વિજ્ઞાાન અને ખનિજ ખાતાની ક્ષેત્રીય તપાસ ટીમે રજાના
દિવસો સહિત દિવસ-રાત ખનિજ ચોરીની ગેરરીતિને અટકાવવા માટે સઘન કામગીરી હાથ ધરી છે.
આ કામગીરી અંતર્ગત
, જિલ્લાના
વિવિધ વિસ્તારોમાં ખનિજના બિન-અધિકૃત વહનની આકસ્મિક તપાસ હાથ ધરવામાં આવી હતી. આ
તપાસ દરમિયાન સાદરિતી
, સાદીમાટી, મેન્યુફેક્ચરિંગ
સેન્ડ અને બ્લેકટ્રેપ જેવા ખનિજોનું ગેરકાયદેસર વહન કરતા વાહનો ઝડપાયા હતા.
ગાંધીનગર જિલ્લામાં ભૂસ્તર વિજ્ઞાાન અને ખનિજ ખાતાની ટીમે છેલ્લા એક સપ્તાહમાં
કરેલી કાર્યવાહીમાં કુલ ૧૯ વાહનો જપ્ત કર્યા છે. આ વાહનોમાં સાદરિતી
, સાદીમાટી, મેન્યુ. સેન્ડ
અને બ્લેકટ્રેપ ખનિજોનું વહન થતું હતું. આ વાહનોને ગાંધીનગર
, કલોલ રોડ, સમર્થ રોડ, પિપળજ, રાંધેજા, જાસપુર રોડ, નાનો ચિલોડા, મગોડી અને શિહોલી
જેવા વિસ્તારોમાંથી જપ્ત કરવામાં આવ્યા છે. ગેરકાયદેસર ખનિજ વહન કરતા વાહનોના
માલિકો પાસેથી ગુજરાત મિનરલ નિયમો-૨૦૧૭ હેઠળ કુલ ૨૭.૩૬ લાખ રૃપિયાની દંડકીય રકમ પણ
વસૂલ કરવામાં આવી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

પાંજરાપોળ એ જ જીવદયા નહીં, જીવદયા વૈવિધ્યસભર અને અનન્ય છે તે પ્રેરણા ફાઉન્ડેશને કરી બતાવ્યું : પૂ.શ્…
GUJARAT

પાંજરાપોળ એ જ જીવદયા નહીં, જીવદયા વૈવિધ્યસભર અને અનન્ય છે તે પ્રેરણા ફાઉન્ડેશને કરી બતાવ્યું : પૂ.શ્…

February 14, 2026
ફરવા માટે ગુજરાતીઓના ફેવરિટ ડેસ્ટિનેશન સુધી નવી વંદે ભારત ટ્રેન દોડશે! જાણો ટાઈમ અને રૂટ | new udaip…
GUJARAT

ફરવા માટે ગુજરાતીઓના મનપસંદ ડેસ્ટિનેશન સુધી નવી વંદે ભારત ટ્રેન દોડશે! જાણો ટાઇમ અને રૂટ | new udaip…

February 14, 2026
વડોદરામાં બહુચરાજી રોડ પર પેટ્રોલ પંપ સામે ગેરકાયદે 20 જેટલા શેડનો બુલડોઝરથી સફાયો | 20 illegal shed…
GUJARAT

વડોદરામાં બહુચરાજી રોડ પર પેટ્રોલ પંપ સામે ગેરકાયદે 20 જેટલા શેડનો બુલડોઝરથી સફાયો | 20 illegal shed…

February 14, 2026
Next Post
બહિયલમાં અથડામણ ઃ પથ્થરમારો, આગચંપી અને તોડફોડ | Clashes in Bahial: Stone pelting arson and vandalis…

બહિયલમાં અથડામણ ઃ પથ્થરમારો, આગચંપી અને તોડફોડ | Clashes in Bahial: Stone pelting arson and vandalis...

કલોલના પૂર્વમાં છોકરાઓ ઝઘડવા બાબતે મારામારી | Fight breaks out over boys fighting in east of Kalol

કલોલના પૂર્વમાં છોકરાઓ ઝઘડવા બાબતે મારામારી | Fight breaks out over boys fighting in east of Kalol

17વર્ષથી સંપર્કમાં આવ્યા બાદ લગ્ન નહી કરનાર સયાજી હોસ્પિટલના સાયકિયાટ્રિસ્ટની બળાત્કારના ગુનામાં ધરપ…

17વર્ષથી સંપર્કમાં આવ્યા બાદ લગ્ન નહી કરનાર સયાજી હોસ્પિટલના સાયકિયાટ્રિસ્ટની બળાત્કારના ગુનામાં ધરપ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ગીર સોમનાથના મૂળ દ્વારકામાં પોલીસનું મેગા કોમ્બિંગ ઓપરેશન, દરગાહમાંથી હથિયારો મળી આવ્યા | Police con…

ગીર સોમનાથના મૂળ દ્વારકામાં પોલીસનું મેગા કોમ્બિંગ ઓપરેશન, દરગાહમાંથી હથિયારો મળી આવ્યા | Police con…

3 months ago
વડોદરાના ગોત્રીમાં બહારગામ ગયેલા પરિવારને ત્યાં કલાકોમાં જ ચોરો ત્રાટક્યા, દાગીના અને રોકડની ચોરી | …

વડોદરાના ગોત્રીમાં બહારગામ ગયેલા પરિવારને ત્યાં કલાકોમાં જ ચોરો ત્રાટક્યા, દાગીના અને રોકડની ચોરી | …

5 months ago
પંજાબમાં ભયાનક પૂર વચ્ચે ડેમ તૂટવાની અણીએ, 15 ગામડાના લાખો લોકોનું જીવન સંકટમાં | Sutlej River Flood…

પંજાબમાં ભયાનક પૂર વચ્ચે ડેમ તૂટવાની અણીએ, 15 ગામડાના લાખો લોકોનું જીવન સંકટમાં | Sutlej River Flood…

5 months ago
એક ભારત શ્રેષ્ઠ ભારત” અંતર્ગત ભરૂચમાં બિહાર દિવસ 2025ની ભવ્ય ઉજવણી

એક ભારત શ્રેષ્ઠ ભારત” અંતર્ગત ભરૂચમાં બિહાર દિવસ 2025ની ભવ્ય ઉજવણી

10 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News