gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ગેરકાયદે ગોડાઉન અને વજનકાંટા સામે કાર્યવાહીની વિપક્ષની માગ | Opposition demands action against illeg…

G METRO NEWS by G METRO NEWS
December 1, 2025
in GUJARAT
0 0
0
ગેરકાયદે ગોડાઉન અને વજનકાંટા સામે કાર્યવાહીની વિપક્ષની માગ | Opposition demands action against illeg…
0
VIEWS
Share on FacebookShare on Twitter

શહેરના પ્રતાપનગર- સોમાતળાવ માર્ગ પર ગેરકાયદે ચાલતા ગોડાઉન તથા વજનકાંટા બંધ કરાવવા અને ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરનાર ભારદારી વાહનો સામે કાર્યવાહી કરવા વિપક્ષે મ્યુ. કમિશ્નર તથા પો. કમિશ્નરને રજૂઆત કરી છે.

પ્રતાપનગર-સોમાતળાવ માર્ગ પર સતત લોકોની અવરજવર રહે છે. આ માર્ગ પર ગેરકાયદે ચાલતા ગોડાઉન તથા વજનકાંટા અને વાહનોની બોડીની બહાર નીકળે તે રીતે સળિયા, લોખંડની એંગલ,પ્લેટો સહિતનો સામાન ભરી વાહનો યમદૂત માફક દોડી રહ્યા છે. પોલીસના સીસીટીવી કેમેરા અને ટ્રાફિક પોલીસ તૈનાત હોવા છતાં આવા વાહનો બિન્દાસ્ત હેરાફેરી કરી રહ્યા છે.

આ માર્ગ ૫૨ બે સ્કૂલ આવેલી હોઈ ૮ હજાર જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે. આવા વાહનો ક્યારેક ગંભીર દુર્ઘટનાને નોતરું આપી શકે છે. જેથી પો.કમિશ્નરના જાહેરનામાનો ભંગ કરનાર ગોડાઉન – વજનકાંટા સંચાલક અને નિયમોનું ઉલ્લંઘન કરતા વાહનચાલકો સામે કાર્યવાહીની માગ કરાઈ છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

પોરબંદર ખાતે ICG જેટ્ટીના વિસ્તરણનું ઉદ્ઘાટન ઇન્સ્પેક્ટર જનરલ ટી શશી કુમાર
GUJARAT

July 2, 2026
રોટરી ક્લબ ઓફ ભાવનગર વાયબ્રન્ટને ડિસ્ટ્રિક્ટ 3060 એવોર્ડ સમારંભમાં અનેક પ્રતિષ્ઠિતોને અપાયું સન્માન

૧૩૩મી વખત રક્તદાન કરનાર સેવાભાવી ઉદ્યોગકાર પ્રવિણ ગાબાણી અને રેડક્રોસના સુમિત ઠક્કરનું સન્માન

Next Post
આજથી પેરા નેશનલ રેન્કિંગ ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપનો પ્રારંભ | Para National Ranking Table Tennis Champ…

આજથી પેરા નેશનલ રેન્કિંગ ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપનો પ્રારંભ | Para National Ranking Table Tennis Champ...

ગુજરાત હાઇકોર્ટે વચગાળાની જામીન શરતમાં આસારામને આપી રાહત, જાણો શું છે મામલો | Gujarat High Court Gra…

ગુજરાત હાઇકોર્ટે વચગાળાની જામીન શરતમાં આસારામને આપી રાહત, જાણો શું છે મામલો | Gujarat High Court Gra...

ગુજરાત કેડરના 6 IPS અધિકારીની બઢતી, 9 ASPની ફેઝ-2ની તાલીમ પૂર્ણ થતાં નિમણૂક | 6 IPS officers of Guja…

ગુજરાત કેડરના 6 IPS અધિકારીની બઢતી, 9 ASPની ફેઝ-2ની તાલીમ પૂર્ણ થતાં નિમણૂક | 6 IPS officers of Guja...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

‘નર્કના દરવાજા ખુલી જશે’ : ટ્રમ્પનો 48 કલાકની ધમકીનો ઈરાને આપેલો ધમાકેદાર જવાબ | ‘The gates of hell …

3 months ago
મોટું મન બતાવી પાછા આપી દો..’ યુપી ભાજપ અધ્યક્ષના કાર્યક્રમમાં રૂ.50,000નું બંડલ ચોરાયું | BJP State…

6 months ago
આણંદના નવા એસટી બસ સ્ટેન્ડમાં પાર્કિંગની સુવિધા ઉભી કરવા માંગ | Demand to create parking facilities …

11 months ago
આ તે કેવું ઈન્સ્પેક્શન? સરકારે મે મહિનામાં ચકાસણી કરી અને 56 જ દિવસમાં ગંભીરા બ્રિજ તૂટ્યો | gambhir…

10 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News