gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

મુખ્યમંત્રી,પ્રધાનમંત્રી આવાસ યોજનાના ૩૮૦ આવાસમાં લાભાર્થીને બદલે ભાડુઆત રહેતા હોવાનો ઘટસ્ફોટ | Chie…

G METRO NEWS by G METRO NEWS
December 30, 2025
in GUJARAT
0 0
0
મુખ્યમંત્રી,પ્રધાનમંત્રી આવાસ યોજનાના ૩૮૦ આવાસમાં લાભાર્થીને બદલે ભાડુઆત રહેતા હોવાનો ઘટસ્ફોટ | Chie…
0
VIEWS
Share on FacebookShare on Twitter

 અમદાવાદ, સોમવાર,29 ડિસેમ્બર,2025

અમદાવાદના વિવિધ વિસ્તારમાં મુખ્યમંત્રી અને પ્રધાનમંત્રી
આવાસ યોજના હેઠળ આવાસો બનાવાયા છે.આ આવાસોમાં મુળ લાભાર્થીના બદલે ભાડુઆત રહેતા
હોવાનો ઘટસ્ફોટ થતા તંત્રે ૩૮૦ આવાસના લાભાર્થીને નોટિસ આપી છે. ૪૬ આવાસ સીલ કર્યા
છે.કોર્પોરેશનની હાઉસીંગ કમિટીની મળેલી બેઠકમાં કમિટીએ નિયમભંગ કરીને જ આવાસો
ભાડુઆતને અપાયા છે.તો કયા કારણથી તમામ આવાસ સીલ કરાતા નથી એમ કહી પંદર દિવસમાં
તમામ આવાસ સીલ કરવા તંત્રને અલ્ટિમેટમ આપ્યુ છે.

વિવિધ આવાસ યોજનાના આવાસોમાં કોર્પોરેશન તરફથી તપાસ હાથ
ધરાઈ હતી.ઉત્તર-પશ્ચિમ ઝોનમાં ૧૭૫ આવાસ માટે શોકોઝ નોટિસ આપી છ આવાસ સીલ કરાયા
હતા.દક્ષિણ-પશ્ચિમ ઝોનમાં ૨૪ આવાસ માટે નોટિસ આપી ત્રણ આવાસ સીલ કરાયા હતા.પશ્ચિમ
ઝોનમાં ૮૭ આવાસ માટે નોટિસ આપી ૨૧ આવાસ સીલ કરાયા હતા.દક્ષિણ ઝોનમાં ૪૮ આવાસ માટે
નોટિસ આપી ૮ આવાસ સીલ કરાયા હતા.પૂર્વ ઝોનમાં ૪૬ આવાસ માટે નોટિસ આપીને ૮ આવાસ સીલ
કરાયા હતા.વર્તમાન ટર્મ પહેલા કમિટીએ આપેલી સુચના મુજબ મુળ લાભાર્થીઓના બદલે
ભાડુઆત રહેતા હોય તેવા તમામ આવાસ તંત્ર સીલ કરશે કે કેમ એ જોવુ રહયું.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ધોળીકૂઈ (કપડવંજ) ખાતે નાના બાળકો માટેની “રતવાની દવા”ના નામે ચાલતા બિનઅધિકૃત ઉત્પાદન અને વેચાણ નેટવર્…
GUJARAT

August 9, 2026
અંબાજીમાં ‘સિનર્જિયા ભારતમ–2026’ની આંતરરાષ્ટ્રીય પરિષદ યોજાઈ, 6 દેશો અને 12 રાજ્યોના શિક્ષણવિદો એક મ…

સુરત :- નવી સિવિલ ડોક્ટર આપઘાત મામલો ….
GUJARAT

સુરત :- નવી સિવિલ ડોક્ટર આપઘાત મામલો ….

August 9, 2026
Next Post
અમદાવાદ મ્યુનિ.દ્વારા આઠ વર્ષમાં સિકયુરીટીના નામે ૨૧૧ કરોડનો જંગી ખર્ચ કરાયો | Ahmedabad Municipal C…

અમદાવાદ મ્યુનિ.દ્વારા આઠ વર્ષમાં સિકયુરીટીના નામે ૨૧૧ કરોડનો જંગી ખર્ચ કરાયો | Ahmedabad Municipal C...

હળવદમાં 30 કરોડની સરકારી જમીન પચાવી પાડનાર રમેશ સાકરીયાની ધરપકડ | Ramesh Sakaria who grabbed governm…

હળવદમાં 30 કરોડની સરકારી જમીન પચાવી પાડનાર રમેશ સાકરીયાની ધરપકડ | Ramesh Sakaria who grabbed governm...

સવા માસમાં 10 લાખ મણથી વધુ મગફળી આવક છતાં સિંગતેલના ભાવ 2600ને પાર | groundnut revenue in the first …

સવા માસમાં 10 લાખ મણથી વધુ મગફળી આવક છતાં સિંગતેલના ભાવ 2600ને પાર | groundnut revenue in the first ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

‘આ વખતે પાકિસ્તાનના કેટલા ટુકડા થશે એ તો ભગવાન જ જાણે’, ‘કોલકાતા’ વાળી ધમકી પર રાજનાથ સિંહનો વળતો પ્…

4 months ago
અરેરા-અંધેજ રોડ ઉપર ઈકો ગાડીએ ટક્કર મારતા મહિલાનું મોત નિપજ્યું | Woman dies after being hit by eco …

6 months ago
રાજસ્થાન બાદ અમૃતસરથી બે શંકાસ્પદ પાકિસ્તાની જાસૂસો પકડાયા, સૈન્યની માહિતી લીક કર્યાનો દાવો | /two a…

1 year ago
‘જ્યાં સુધી અન્યાય હશે, ત્યાં સુધી જેહાદ રહેશે… SCને ‘સુપ્રીમ’ કહેવાનો અધિકાર નહીં’, મદનીનું વિવાદ…

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News