gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

ગેરકાયદે જુગાર, સટ્ટાબાજી રમાડતી ૩૦૦ વેબસાઇટ-એપ્સ બ્લોક | govt block illegal gambling sites

G METRO NEWS by G METRO NEWS
March 21, 2026
in INDIA
0 0
0
ગેરકાયદે જુગાર, સટ્ટાબાજી રમાડતી ૩૦૦ વેબસાઇટ-એપ્સ બ્લોક | govt block illegal gambling sites
0
VIEWS
Share on FacebookShare on Twitter

(પીટીઆઇ)     નવી દિલ્હી, તા. ૨૦

ગેરકાયદે જુગાર અને સટ્ટાબાજી રમાડતી વેબસાઇટો સામે મોટી
કાર્યવાહી કરતા  સરકારે આવી ૩૦૦ વેબસાઇટ
અને એપ્સ બ્લોક કરી દીધી છે તેમ સૂત્રોએ એક નિવેદનમાં જણાવ્યું છે.

બ્લોક કરવામાં આવેલ વેબસાઇટો અને એપ્સ ઓનલાઇન સ્પોર્ટ્સ
સટ્ટાબાજી પ્લેટફોર્મથી સંબધિત છે. ઓનલાઇન કેસીનો સ્લોટ
, રુલેટ અને લાઇવ
ડીલર ટેબલની સુવિધા આપે છે. સટ્ટાબાજી એક્સચેન્જ જે પી-ટુ-પી સટ્ટાબાજી
માર્કેટપ્લેસની જેમ કાર્ય કરે છે.

સૂત્રોએ જણાવ્યું હતું કે સટ્ટા/મટકા જુગાર નેટવર્ક્સ અને રિયલ
મની કાર્ડ અને કેસિનો ગેમ એપ્લિકેશન્સ સામે પણ કાર્યવાહી કરવામાં આવી હતી.

સૂત્રોનાં જણાવ્યા અનુસાર ગેરકાયદે જુગાર અને સટ્ટાબાજીવાળી
વેબસાઇટો સામે કડક કાર્યવાહીનાં ભાગરૃપે સરકારે આવી ૩૦૦ વેબસાઇટો અને એપ્લિકેશન બ્લોક
કરી દીધી છે.

સૂત્રોનાં જણાવ્યા અનુસાર અત્યાર સુધી આવી કુલ ૮૪૦૦ વેબસાઇટ
બ્લોક કરવામાં આવી છે. ૮૪૦૦માંથી ૪૯૦૦ વેબસાઇટો ઓનલાઇન ગેમિંગ એક્ટ પાસ થયા પછી બ્લોક
કરવામાં આવી છે.

કેન્દ્ર સરકારે વારંવાર જણાવ્યું છે કે તે દેશમાં એક
સુરક્ષિત
, જવાબદાર
ઓનલાઇન ગેમિંગ ઇકોસિસ્ટમ સુનિશ્ચિત કરવા માટે પ્રતિબદ્ધ છે.

આ જ સંદર્ભમાં સરકારે પ્રમોશન એન્ડ રેગ્યુલેશન ઓફ ઓનલાઇન
ગેમિંગ એક્ટ
, ૨૦૨૫
અમલમાં મૂક્યો છે. તેનો હેતુ ઇ-સ્પોર્ટ્સ અને ઓનલાઇન સોશિયલ ગેમ્સમાં સંશોધનને વેગ
આપવા અને ઓનલાઇન પૈસાવાળી ગેમ્સ પર રોક લગાવવાનો છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

કોંગ્રેસમાં મધરાતે ‘મહાભારત’: કેરળની ટિકિટો પર રાહુલ ગાંધી લાલચોળ, 4 કલાક ચાલી હાઈવોલ્ટેજ બેઠક | con…
INDIA

કોંગ્રેસમાં મધરાતે ‘મહાભારત’: કેરળની ટિકિટો પર રાહુલ ગાંધી લાલચોળ, 4 કલાક ચાલી હાઈવોલ્ટેજ બેઠક | con…

March 21, 2026
LPG પર ગુડ ન્યૂઝ! હોર્મુઝ સ્ટ્રેટમાં યુદ્ધ વચ્ચે ભારતના 2 ગેસ ટેન્કર રવાના | indian gas tankers gett…

હવે ખાતર, હિલિયમ ગેસમાં અછત, હવાઈ ભાડાંમાં વધારાની આશંકા | Now there is a shortage of fertilizer hel…

Next Post
નડિયાદ મહાનગરપાલિના વિવિધ સંવર્ગના મહત્વના 13 પદો માટે ભરતીની જાહેરાત | Recruitment announcement for…

નડિયાદ મહાનગરપાલિના વિવિધ સંવર્ગના મહત્વના 13 પદો માટે ભરતીની જાહેરાત | Recruitment announcement for...

ધ્રાંગધ્રાના પરોઢિયા વિસ્તાર પાસે જુગાર રમતા 2 શખ્સ ઝડપાયા | 2 men caught gambling near Parodhia are…

ધ્રાંગધ્રાના પરોઢિયા વિસ્તાર પાસે જુગાર રમતા 2 શખ્સ ઝડપાયા | 2 men caught gambling near Parodhia are...

ભાવનગરમાં ભાડુઆતના મામલે મનપાએ 15 આવાસને સીલ માર્યા | Municipal Corporation seals 15 residences in B…

ભાવનગરમાં ભાડુઆતના મામલે મનપાએ 15 આવાસને સીલ માર્યા | Municipal Corporation seals 15 residences in B...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

રાજ ઠાકરે દિલ્હીમાં રાહુલ ગાંધી સાથે મુલાકાત કરશે? જુઓ ઉદ્ધવ ઠાકરેએ શું કહ્યું | Maharashtra : INDIA…

8 months ago
આધાર કાર્ડને લઈને કોઈપણ સમસ્યા હોય તો ઘરબેઠા જ આ નંબર પર કરો કોલ, આવી જશે ઉકેલ! | aadhar card proble…

5 months ago
ગુજરાતમાં આતંકવાદી ષડયંત્ર મામલે NIAની મોટી કાર્યવાહી, 5 રાજ્યોમાં તપાસ, થયા મોટા ખુલાસા | NIA team …

4 months ago
પાનમ સિંચાઇ યોજનાના નિવૃત્ત ઇજનેરનો ૩૩.૯૩ લાખનો ભ્રષ્ટાચાર | curruption from panam yojnas retired in…

2 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News