gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

પાનમ સિંચાઇ યોજનાના નિવૃત્ત ઇજનેરનો ૩૩.૯૩ લાખનો ભ્રષ્ટાચાર | curruption from panam yojnas retired in…

G METRO NEWS by G METRO NEWS
January 18, 2026
in GUJARAT
0 0
0
પાનમ સિંચાઇ યોજનાના નિવૃત્ત ઇજનેરનો ૩૩.૯૩ લાખનો ભ્રષ્ટાચાર | curruption from panam yojnas retired in…
0
VIEWS
Share on FacebookShare on Twitter

ગોધરા, તા.૧૮ પંચમહાલ જિલ્લાના ગોધરા ખાતે પાનમ સિંચાઈ વિભાગ નં.૩ના તત્કાલિન નાયબ કાર્યપાલક ઈજનેર વર્ગ-૨ના નિવૃત્ત અધિકારી સ્નેહલ જસવંતલાલ શાહે પોતાની ફરજ દરમિયાન મોટાપાયે ભ્રષ્ટાચાર આચરીને મોટી રકમ ઘરભેગી કરીને મિલકતો વસાવી હોવાનું એસીબીની તપાસમાં બહાર આવતા એસીબીએ ગુનો દાખલ કર્યો છે.

પ્રાપ્ત વિગતો મુજબ પાનમ સિંચાઈ પેટા વિભાગ નં.૩, ગોધરા ખાતે વર્ગ-૨માં અગાઉ ફરજ બજાવતા નાયબ કાર્યપાલક ઈજનેર સ્નેહલ જશવંતલાલ શાહ(રહે.કાર્તિકેય સોસાયટી, સૈયદ વાસણારોડ, વડોદરા) તા.૧ એપ્રિલ ૨૦૦૪ થી તા.૩૧ માર્ચ ૨૦૧૫ દરમિયાન ફરજ બજાવતા હતા તે સમય પસંદ કરીને એસીબીએ તેમની આવક અને ખર્ચની વિગતો મેળવી  હતી. એસીબીની લાંબી તપાસ દરમિયાન સ્નેહલ શાહે પોતાની કાયદેસરની આવકની સરખામણી સામે રૃા.૩૩.૯૩ લાખ  જેટલી અપ્રમાણસર મિલકત ઊભી કરી હોવાનું જણાયું હતું.

પાનમ યોજનાના ઇજનેરે પોતાની સરકારી ફરજ દરમિયાન હોદ્દાનો દુરુપયોગ કરી ગેરકાયદે રીતે આવક મેળવી, વિવિધ રીતરસમો અપનાવી અને ગુનાઇત ગેરવર્તન આચરી મિલકત એકત્ર કરી હતી. તપાસ મુજબ તેમની કુલ આવકની સામે અંદાજે ૪૭.૮૮ ટકા જેટલી વધુ અપ્રમાણસર મિલકત હોવાનું જણાયું હતું.

પંચમહાલ એસીબી દ્વારા ભ્રષ્ટાચાર અધિનિયમ હેઠળ ગુનો દાખલ કર્યા બાદ આવક, ખર્ચ અને મિલકતના ોતોની ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરવામાં આવી છે. સ્નેહલ શાહ હાલ નિવૃત્ત થઈ વડોદરા ખાતે સ્થાયી થયા છે. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

અમદાવાદના સાયન્સ સિટી વિસ્તારમાં ભવ્ય ‘તિરંગા યાત્રા’ યોજાઈ
GUJARAT

August 15, 2026
શિક્ષણ, સંસ્કાર અને દેશભક્તિનો સંગમ: ૮૦મા સ્વાતંત્ર્ય પર્વે સરખેજની ઐતિહાસિક શાળામાં જીગ્નેશદાદાનું …

જામનગરના ઐતિહાસિક સ્થળ ભૂચરમોરી ખાતે જામનગર જિલ્લા કક્ષાના સ્વાતંત્ર્ય પર્વની આન…બાન…શાન સાથે ઉજવણી …

Next Post
વયોવૃદ્ધ દાદા, દાદી સાથે રહેતી પાંચ વર્ષની પૌત્રીનું કફ સિરપ પીવડાવ્યા પછી મોત | Five year old grand…

વયોવૃદ્ધ દાદા, દાદી સાથે રહેતી પાંચ વર્ષની પૌત્રીનું કફ સિરપ પીવડાવ્યા પછી મોત | Five year old grand...

પેડલ રિક્ષામાં દારૃની ૨૪૪ બોટલ લઇને જતો આરોપી ઝડપાયો | Accused caught carrying 244 bottles of liquor…

પેડલ રિક્ષામાં દારૃની ૨૪૪ બોટલ લઇને જતો આરોપી ઝડપાયો | Accused caught carrying 244 bottles of liquor...

થાઇલેન્ડથી બાયએરવડોદરામાં હાઇબ્રિડ ગાંજો સપ્લાય કરવાના નેટવર્કનો પર્દાફાશઃ સુરતનો કેવીન પકડાયો | Net…

થાઇલેન્ડથી બાયએરવડોદરામાં હાઇબ્રિડ ગાંજો સપ્લાય કરવાના નેટવર્કનો પર્દાફાશઃ સુરતનો કેવીન પકડાયો | Net...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ગુજરાતનાં આ જિલ્લામાં ભારે પવન સાથે માવઠું, 25 ઓક્ટોબર પછી પણ વરસાદની આગાહી | Gujarat Weather Update…

10 months ago
કૈલાશપુરા રોડ પરથી 2 વાહનમાં 5 પશુઓ લઈ જતા 3 શખ્સો ઝડપાયા | 3 people arrested for transporting 5 cat…

8 months ago
ભારતમાં વધતો ક્રિપ્ટો ક્રેઝ: એક જ વર્ષમાં ટેક્સ વસૂલાત 63 ટકા વધી, સરકારે રૂ.437 કરોડ વસૂલ્યા | indi…

1 year ago
Explainer: ભારતમાં દર 4 માંથી 1 વિદ્યાર્થી ધોરણ 10 પછી ભણવાનું કેમ છોડી દે છે? નીતિ આયોગનો ચિંતાજનક …

3 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News