gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

આધાર કાર્ડને લઈને કોઈપણ સમસ્યા હોય તો ઘરબેઠા જ આ નંબર પર કરો કોલ, આવી જશે ઉકેલ! | aadhar card proble…

G METRO NEWS by G METRO NEWS
October 15, 2025
in INDIA
0 0
0
આધાર કાર્ડને લઈને કોઈપણ સમસ્યા હોય તો ઘરબેઠા જ આ નંબર પર કરો કોલ, આવી જશે ઉકેલ! | aadhar card proble…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Aadhaar Helpline Number: ભારતમાં રહેતા લોકો પાસે વિવિધ પ્રકારના દસ્તાવેજો હોવા જરૂરી છે. કારણ કે, આ ડોક્યુમેન્ટ વગર તેમના ઘણા કામમાં અટકી પડે છે. આ દસ્તાવેજોમાં ડ્રાઇવિંગ લાઇસન્સ, પાસપોર્ટ, પાન કાર્ડ અને આધાર કાર્ડ જેવા દસ્તાવેજોનો સમાવેશ થાય છે.

આ પણ વાંચો: બિહાર વિધાનસભા ચૂંટણી માટે ભાજપની બીજી યાદી જાહેર, જાણીતી સિંગર મૈથિલી ઠાકુરને પણ ટિકિટ

એક માહિતી પ્રમાણે દેશની આશરે 90 ટકા વસ્તી પાસે આધાર કાર્ડ છે. સ્કૂલ કે કોલેજમાં એટમિશનથી લઈને સરકારી યોજનાઓનો લાભ લેવા આ દસ્તાવેજો જરૂરી છે. આ જ કારણ છે કે, આધાર સંબંધિત કોઈપણ સમસ્યાનું ઝડપથી નિરાકરણ કરવું મહત્ત્વપૂર્ણ છે.

કેટલીકવાર આધાર કાર્ડમાં નામ, જન્મ તારીખ અને એડ્રેસ જેવી માહિતી ખોટી હોય છે. આવા કિસ્સાઓમાં લોકો તેમને કેવી રીતે સુધારવું તે અંગે અચોક્કસ હોય છે. ક્યારેક, લોકોને તેમના આધારમાં તેમનો મોબાઇલ નંબર બદલવાની જરૂર પડે છે. પરંતુ તેઓ પદ્ધતિ જાણતા નથી.

તમને જણાવી દઈએ કે, આધાર સંબંધિત કોઈપણ માહિતી અથવા ફરિયાદ માટે તમારે ક્યાંય જવાની જરૂર નથી. તમે તમારા ઘરેથી એક જ નંબર પર કૉલ કરી શકો છો અને તમારી સમસ્યાની જાણ કરી શકો છો. UIDAI એ આ માટે એક હેલ્પલાઇન નંબર જારી કર્યો છે.

આધાર સાથે જોડાયેલી કોઈપણ સમસ્યા માટે તમે UIDAI હેલ્પલાઇન નંબર 1947 પર કૉલ કરી શકો છો. આ UIDAI હેલ્પલાઇન નંબર 24 કલાક ઉપલબ્ધ છે અને તમામ પ્રકારની માહિતી, ફરિયાદો અને અપડેટ્સ માટે સહાય પૂરી પાડે છે.

આ પણ વાંચો: પત્ની પોતાના પતિને ભમરડાંની જેમ ફેરવી ના શકે…’, સેપરેશન કેસમાં સુપ્રીમ કોર્ટની ટિપ્પણી

જો તમારી સમસ્યાનું ઓનલાઈન ઉકેલ ન આવે તો, તમે help@uidai.gov.in પર ઇમેઇલ દ્વારા તમારી ફરિયાદ મોકલી શકો છો. અથવા તમે તમારા નજીકના આધાર કેન્દ્રની મુલાકાત લઈ શકો છો. ત્યાના કર્મચારી તમારા દસ્તાવેજો ચેક કરીને અપડેટ અથવા સુધારામાં મદદ કરશે. જેથી તમને મળતી સુવિધામાં કોઈ પ્રોબલેમ ન આવે. 

આ ઉપરાંત, તમે આધાર કેન્દ્ર માટે ઓનલાઈન એપોઇન્ટમેન્ટ પણ લઈ શકો છો. પર સત્તાવાર વેબસાઇટની મુલાકાત લો અને તમારો સ્લોટ બુક કરો.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

પેટ્રોલ-ડીઝલ બચાવવા સુપ્રીમ કોર્ટનું મોટું પગલું, વર્ચ્યુઅલ સુનાવણી, બે દિવસ વર્ક ફ્રોમ હોમ, કાર પુલ…
INDIA

પેટ્રોલ-ડીઝલ બચાવવા સુપ્રીમ કોર્ટનું મોટું પગલું, વર્ચ્યુઅલ સુનાવણી, બે દિવસ વર્ક ફ્રોમ હોમ, કાર પુલ…

May 15, 2026
હવે બંગાળના CM શુભેન્દુ અધિકારીના ‘ખાસ’ નેતા પર જીવલેણ હુમલો, ચંદ્રનાથ જેવા હાલ કરવાની ધમકી | BJP Le…
INDIA

હવે બંગાળના CM શુભેન્દુ અધિકારીના ‘ખાસ’ નેતા પર જીવલેણ હુમલો, ચંદ્રનાથ જેવા હાલ કરવાની ધમકી | BJP Le…

May 15, 2026
‘રીલબાજ’ મિત્રોને કાળ ભરખી ગયો, એક બાઈક પર જતા 5 મિત્રોને ટ્રેક્ટરે મારી ટક્કર, 4ના મોત | Four Reels…
INDIA

‘રીલબાજ’ મિત્રોને કાળ ભરખી ગયો, એક બાઈક પર જતા 5 મિત્રોને ટ્રેક્ટરે મારી ટક્કર, 4ના મોત | Four Reels…

May 15, 2026
Next Post
દારુ પીને આવેલા પ્રેમીની હત્યા કરનાર મહિલાની જામીન અરજી નામંજૂર | Bail application of woman who kill…

દારુ પીને આવેલા પ્રેમીની હત્યા કરનાર મહિલાની જામીન અરજી નામંજૂર | Bail application of woman who kill...

જયસ્વાલ પરિવારના ત્રણ સહિત ચાર આરોપી ૧૨ દિવસના રિમાન્ડ પર | Four accused including three from Jaiswa…

જયસ્વાલ પરિવારના ત્રણ સહિત ચાર આરોપી ૧૨ દિવસના રિમાન્ડ પર | Four accused including three from Jaiswa...

૧૪૦ની સ્પિડે કાર ચલાવી અકસ્માત કરનાર રક્ષિતની જામીન અરજી નામંજૂર | Bail application of Rakshit who c…

૧૪૦ની સ્પિડે કાર ચલાવી અકસ્માત કરનાર રક્ષિતની જામીન અરજી નામંજૂર | Bail application of Rakshit who c...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

રોકડ, જુગારનું સાહિત્ય સહિત 11 હજારથી વધુનો મુદ્દામાલ જપ્ત કરાયો | More than 11 thousand worth of it…

રોકડ, જુગારનું સાહિત્ય સહિત 11 હજારથી વધુનો મુદ્દામાલ જપ્ત કરાયો | More than 11 thousand worth of it…

5 months ago
બોટાદમાં પતિના ત્રાસથી કંટાળેલી પત્નીએ ગળાફાંસો ખાઈ આઈખું ટૂંકાવ્યું | In Botad a wife fed up with h…

બોટાદમાં પતિના ત્રાસથી કંટાળેલી પત્નીએ ગળાફાંસો ખાઈ આઈખું ટૂંકાવ્યું | In Botad a wife fed up with h…

5 months ago
જામનગરના હાપા સ્થિત જલારામ મંદિરે 111 પ્રકારના રોટલાનો અલૌકિક અન્નકુટ મહોત્સવ યોજાયો | Annakut festi…

જામનગરના હાપા સ્થિત જલારામ મંદિરે 111 પ્રકારના રોટલાનો અલૌકિક અન્નકુટ મહોત્સવ યોજાયો | Annakut festi…

4 months ago
મહારાષ્ટ્રમાં ફરી કંઇક મોટું થવાના એંધાણ, રાજ-ફડણવીસની મુલાકાત બાદ અટકળો તેજ | Ajit Pawar Reacts to …

મહારાષ્ટ્રમાં ફરી કંઇક મોટું થવાના એંધાણ, રાજ-ફડણવીસની મુલાકાત બાદ અટકળો તેજ | Ajit Pawar Reacts to …

9 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News