gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ગેરકાયદે મુસાફરીની હેરાફેરી કરતા વાહન ચાલકો સામે તંત્ર એકશનમાં : 113 વાહનો સામે કેસ, 52 વાહનો ડિટેઇન…

G METRO NEWS by G METRO NEWS
November 21, 2025
in GUJARAT
0 0
0
ગેરકાયદે મુસાફરીની હેરાફેરી કરતા વાહન ચાલકો સામે તંત્ર એકશનમાં : 113 વાહનો સામે કેસ, 52 વાહનો ડિટેઇન…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Vadodara : પ્રાઇવેટ વાહનો દ્વારા ગેરકાયદે મુસાફરોનું વહન કરાતા સરકારની ટેકાની અને નિગમની આવકને નુકસાન પહોંચે છે. જેથી આરટીઓ, એસટી અને જિલ્લા ટ્રાફિક પોલીસની ટીમોએ સંયુક્ત ચેકિંગની કાર્યવાહી હાથ ધરી 150 વાહન ચાલકો સામે કેસ કરી 53 વાહનો ડિટેઇન કરી રૂ.1.87 લાખના દંડની વસુલાત કરવામાં આવી છે.

 એસટી મધ્યસ્થ કચેરી સુરક્ષા ખાતાના વડા આર.ડી.ગળચરની સૂચના મુજબ મધ્યસ્થ કચેરી સુરક્ષા ખાતા અને વડોદરા વિભાગ સુરક્ષા શાખાના સ્ટાફ દ્વારા આરટીઓ વડોદરા અને જિલ્લા ટ્રાફિક પોલીસ વડોદરા સાથે સંયુક્ત ચેકિંગની કાર્યવાહી હાથ ધરી તા.18 થી 20 નવેમ્બર સુધીમાં પ્રાઇવેટ વાહનો દ્વારા ગેરકાયદે મુસાફરોની હેરાફેરી કરતા વાહનો સામે કાર્યવાહી કરવામાં આવી છે. આ દરમિયાન કપુરાઈ ચોકડી તથા એક્સપ્રેસ હાઈવે ટોલનાકા નજીક ચેકિંગ દરમિયાન નિયમોનું ઉલ્લખન કરતા વાહન ચાલકો સામે દંડાત્મક કાર્યવાહી કરાઈ હતી. રોડ સેફટી, પરમિટ ભંગ, ઓવરલોડ, પીયુસી, ઇન્સ્યોરન્સ અને ફિટનેસ બાબતે કાર્યવાહી કરી છે. ગઈ તા. 18 થી 20 નવેમ્બર સુધીમાં આરટીઓ વિભાગે  ઓવરલોડ 6, ઇન્સ્યોરન્સ 4, પીયુસી 3, ડ્રાઇવિંગ લાયસન્સ 5, ફિટનેસ 3, પાર્કિંગ 1 અને પેસેન્જર પરવાનગી ભંગના 15,  કેસ કર્યા હતા. જ્યારે જિલ્લા ટ્રાફિક પોલીસ દ્વારા  76 વાહનચાલકોને મેમો ફટકારી રૂ.38 હજાર દંડ વસૂલ્યો હતો. જ્યારે 52 વાહનો ડિટેઇન કર્યા હતા.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વાપી હાઈવે પર 20 મિનિટ ચાલ્યો મોતનો ખેલ, ટક્કર બાદ રાહદારી પરથી અનેક વાહનો પસાર થયા | vapi highway h…
GUJARAT

March 29, 2026
નર્મદા: તિલકવાડામાં પરિક્રમાવાસીઓ પર શ્વાનનો આતંક, 16 શ્રદ્ધાળુઓને બચકા ભર્યા | Narmada Parikrama: 1…

રાણા રોજીવાડા ગામે તળાવમાં ડૂબી જતા બે બાળકોના કરૂણ મોત | Two children tragically died after drownin…

Next Post
વડોદરામાં અડધી રાત્રે સુમસામ રસ્તાઓ પર ટ્રાફિક સિગ્નલ ચાલુ રહેતા વાહન ચાલકો મૂંઝવણમાં | Drivers conf…

વડોદરામાં અડધી રાત્રે સુમસામ રસ્તાઓ પર ટ્રાફિક સિગ્નલ ચાલુ રહેતા વાહન ચાલકો મૂંઝવણમાં | Drivers conf...

ગુજરાતમાં ઈન્ફ્લૂએન્ઝાનો ખતરો વધ્યો, કોરોના કરતાં વધારે મૃત્યુદર, પ્રદૂષણે આફત વધારી | gujarat influ…

ગુજરાતમાં ઈન્ફ્લૂએન્ઝાનો ખતરો વધ્યો, કોરોના કરતાં વધારે મૃત્યુદર, પ્રદૂષણે આફત વધારી | gujarat influ...

SIRની કામગીરીથી કંટાળીને કોડીનારના શિક્ષકની આત્મહત્યા, સ્યુસાઈડ નોટમાં તણાવનો ઉલ્લેખ | kodinar teach…

SIRની કામગીરીથી કંટાળીને કોડીનારના શિક્ષકની આત્મહત્યા, સ્યુસાઈડ નોટમાં તણાવનો ઉલ્લેખ | kodinar teach...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

રાહુલ ગાંધીએ તોડેલી પરંપરા પ્રિયંકા ગાંધીએ નિભાવી, સંસદમાં PM મોદી સહિત દિગ્ગજો સાથે ‘ચાય પે ચર્ચા’ …

3 months ago
રાજકોટનાં 8 બેન્ક ખાતામાં સાયબર ફ્રોડના રૂા.12.50 કરોડ જમા થયાનો ઘટ્ટસ્ફોટ | Cyber fraud worth Rs 12…

9 months ago
જેસરના સનાળા પાસે સર્જાયેલા અકસ્માતમાં બે લોકોના મોત | Two people died in an accident near Sanala Je…

2 months ago
ધોરણ 10ના બોર્ડના વિદ્યાર્થીઓ માટે મહત્ત્વની અપડેટ, આજથી હોલ ટિકિટ ડાઉનલોડ કરી શકાશે | gseb std 10 b…

1 month ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News