gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

વડોદરામાં અડધી રાત્રે સુમસામ રસ્તાઓ પર ટ્રાફિક સિગ્નલ ચાલુ રહેતા વાહન ચાલકો મૂંઝવણમાં | Drivers conf…

G METRO NEWS by G METRO NEWS
November 21, 2025
in GUJARAT
0 0
0
વડોદરામાં અડધી રાત્રે સુમસામ રસ્તાઓ પર ટ્રાફિક સિગ્નલ ચાલુ રહેતા વાહન ચાલકો મૂંઝવણમાં | Drivers conf…
2
VIEWS
Share on FacebookShare on Twitter

Vadodara : વડોદરા શહેરમાં ટ્રાફિક સિગ્નલમાં વિસંગતતાથી પરેશાનીની અનેક ફરિયાદો વાહન ચાલકો કરી રહ્યા છે. દરમિયાન હવે અડધી રાત્રે કાતિલ ઠંડીમાં સુમસામ રસ્તાઓ પર ટ્રાફિક સિગ્નલ ચાલુ રહેતા વાહન ચાલકો મૂંઝવણ અનુભવી રહ્યા છે.

વડોદરા શહેરમાં છેલ્લા કેટલાક દિવસોથી ટ્રાફિક સિગ્નલની ગડબડ વધતા સામાન્ય વાહનચાલકો ભારે મૂંઝવણ અનુભવી રહ્યા છે. શહેરના અનેક માર્ગોએ સિગ્નલ ક્યારેક બંધ તો ક્યારેક અચાનક ગ્રીનથી રેડ થઈ જતા વાહનચાલકો અટવાઈ જાય છે. ટ્રાફિક સિસ્ટમની આ અનિશ્ચિતતા કારણે ચાલકોની સુરક્ષા તથા સમય બંને પર અસર પડી રહી છે. શહેરમાં શિયાળાની ઋતુએ પકડ જમાવતા ખાસ કરીને મોડી રાત્રે કાતિલ ઠંડીનો સામનો નગરજનો કરી રહ્યા છે. અને રાત થતા જ મોટાભાગના રસ્તાઓ પર લોકોની ચહલ પહલ ઓછી જોવા મળી રહી છે. અને રાત્રિના 12 પછી તો જાહેર માર્ગો સુમસામ ભાસે  છે. આવી સ્થિતિમાં ટ્રાફિક સિગ્નલ રાત્રિના 12 વાગે પણ ચાલુ રહેતા વાહનચાલકોને ઠંડીમાં અનાવશ્યક રાહ જોવી પડે છે. ટ્રાફિક સિગ્નલ ચાલુ રહેતા લોકોને ઈ-મેમોનો ડર રહેતો હોય રસ્તો સુમસામ હોવા છતાં ઊભા રહેવાની ફરજ પડી રહી છે. ઘણા વાહનચાલકોનું કહેવું છે કે, રાત્રે ટ્રાફિક ઓછો હોય ત્યારે સિગ્નલને અનુકૂળ સ્થિતિમાં રાખવામાં આવે તો રાહત થાય. ટ્રાફિક સિગ્નલની આ પરેશાની અંગે નાગરિકો ટ્રાફિક સિગ્નલમાં જરૂરી સુધારો કરવાની માગ કરી રહ્યા છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

KUMAR SANU, SUDESH BHOSLE & SADHANA SARGAM TO JUDGE ‘VOICE OF DOCTORS – SEASON 4’ AT NMACC
GUJARAT

October 3, 2026
Ameesha Patel, Arbaaz Khan, Sangeeta Bijlani & More Set to Add Star Power to IBJA & Tefla’s India In…

Ravindra Jadeja Recreates Emraan Hashmi’s Viral Hook Step From Afsaana Banaaya Aapne, Choreographed …

Next Post
ગુજરાતમાં ઈન્ફ્લૂએન્ઝાનો ખતરો વધ્યો, કોરોના કરતાં વધારે મૃત્યુદર, પ્રદૂષણે આફત વધારી | gujarat influ…

ગુજરાતમાં ઈન્ફ્લૂએન્ઝાનો ખતરો વધ્યો, કોરોના કરતાં વધારે મૃત્યુદર, પ્રદૂષણે આફત વધારી | gujarat influ...

SIRની કામગીરીથી કંટાળીને કોડીનારના શિક્ષકની આત્મહત્યા, સ્યુસાઈડ નોટમાં તણાવનો ઉલ્લેખ | kodinar teach…

SIRની કામગીરીથી કંટાળીને કોડીનારના શિક્ષકની આત્મહત્યા, સ્યુસાઈડ નોટમાં તણાવનો ઉલ્લેખ | kodinar teach...

રાજકોટમાં ઘરકંકાસનો લોહિયાળ અંજામ: પત્ની અને પુત્રોએ મળી પિતાનું ઢીમ ઢાળી દીધું | rajkot end life wi…

રાજકોટમાં ઘરકંકાસનો લોહિયાળ અંજામ: પત્ની અને પુત્રોએ મળી પિતાનું ઢીમ ઢાળી દીધું | rajkot end life wi...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

રાષ્ટ્રપતિ ભવનને અંદરથી જોવાનો મોકો, માત્ર રૂ.50 ટિકિટ, જાણો કેવી રીતે કરી શકશો ઓનલાઇન બુકિંગ | Visi…

8 months ago
VIDEO : 700 વર્ષ જૂની ટાંગલિયા કલાને મળ્યું વૈશ્વિક મંચ: બ્રેડ પિટના શર્ટથી હવે VGRC રાજકોટ કરશે વિશ…

10 months ago
વડોદરા કોર્પોરેશન વોર્ડ નંબર 14માં ડ્રેનેજના પ્રશ્નોના નિકાલ માટેમાં 4.61 કરોડના ખર્ચે પંપિંગ સ્ટેશન…

11 months ago
કોંગ્રેસના વરિષ્ઠ નેતા સુરેશ કલમાડીનું નિધન, લાંબી બીમારી બાદ 82 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ | Senio…

9 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News